નવા વર્ષની શુભેચ્છા પાઠવી કચ્છી માડુઓ સાથે ઉજવી અષાઢી બીજ: ભુજના હમીરસરકાંઠે 2500થી વધુ કલાકારોએ 62 ફ્લોટ સાથે પોતાની કલાના કામણ પાથરી શ્રોતાઓને કર્યા મંત્ર…
View More કચ્છ કાર્નિવલમાં સહભાગી બની કચ્છીયતના રંગે રંગાયા મુખ્યમંત્રીKutch
કચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલી
1.28 કરોડના દારૂ પ્રકરણમાં જવાબદાર અધિકારીઓ સામે તપાસના આદેશ ભુજ ગુજરાતમાં દારૂૂબંધીના કડક કાયદાઓ હોવા છતાં, સરહદી કચ્છ જિલ્લામાંથી રૂૂ. 1.28 કરોડના જંગી દારૂૂનો…
View More કચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલીકચ્છના ખાવડા પાસે 2.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો
કચ્છ જિલ્લામાં આજે વહેલી પરોઢે 2:40 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભુજ તાલુકાના દુર્ગમ ખાવડા વિસ્તારથી 24 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમ દિશામાં આ આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું…
View More કચ્છના ખાવડા પાસે 2.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યોરાપરમાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી, 17 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
દારૂની 740 બોટલ, 1392 બિયરના ટીન જપ્ત : બે શખ્સોની શોધખોળ રાપરમાં ચામુંડાનગર સોસાયટીમાં એક મકાન આગળ દારૂૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસે છાપો મારી…
View More રાપરમાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી, 17 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયોકચ્છ ફરવા આવેલા એમ.પી.ના કોર્પોરેટરને સસ્તા સોનાની લાલચ આપી ચીટરોએ લૂંટી લીધા
ચાર શખ્સો સામે ગુનો નોંધાયા બાદ એકને ઝડપી લેવાયો સસ્તા સોનાના નામે ઠગાઈના બનાવો વધી રહ્યા છે તેવામાં ભુજના ચિટરોએ મધ્યપ્રદેશના નગરસેવકને ભુજમાં લૂંટી લીધા…
View More કચ્છ ફરવા આવેલા એમ.પી.ના કોર્પોરેટરને સસ્તા સોનાની લાલચ આપી ચીટરોએ લૂંટી લીધાવાગડમાં ભૂસો ખાધા બાદ 60થી વધુ પશુઓના મોત
ભચાઉ તાલુકાના દુધઈમાં વૃંદાવન ગોપનાથ એગ્રો ઇન્દ્રસ્ટ્રીઝનો બનાવેલો ભૂંસો ખાધા બાદ રાપર, ભચાઉ તાલુકામાં 60થી વધુ પશુઓના ટપોટપ મોતથી માલધારીઓના લલાટે ચિંતાના વાદળો ઘેરાયા છે.…
View More વાગડમાં ભૂસો ખાધા બાદ 60થી વધુ પશુઓના મોતકચ્છમાં અત્યાર સુધીની સૌથી જૂની માનવ સભ્યતાના અવશેષ મળ્યા
હડપ્પા અને સિંધુ ખીણની સભ્યતાથી 4500 વર્ષ જુની શિકારીઓની વસાહત મળી, મેન્ગ્રાવના જંગલોમાં અનુકુલન સ્થાપીને રહેતા હોવાનો IIT- ગાંધીનગરના અભ્યાસમાં ખૂલાસો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો…
View More કચ્છમાં અત્યાર સુધીની સૌથી જૂની માનવ સભ્યતાના અવશેષ મળ્યારાપરના કાનમેર નજીક ખાનગી બસમાં આગ ભભૂકી 36 મુસાફરોનો હેમખેમ બચાવ
રાપર તાલુકાના કાનમેર અને રહાડી પાટિયા વચ્ચે ધોરીમાર્ગ ઉપર ગત મોડી રાત્રે દોડતી ખાનગી બસમાં અચાનક આગ ફાટી નીકળતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. જો…
View More રાપરના કાનમેર નજીક ખાનગી બસમાં આગ ભભૂકી 36 મુસાફરોનો હેમખેમ બચાવસુરજબારી પુલ ઉપર બાઈકને ટ્રકે અડફેટે લેતા બે યુવાનનાં મોત
કચ્છના પ્રવેશદ્વાર સમાન સૂરજબારી પુલ પર આગળ જતી બાઇકને પાછળથી ટ્રકે હડફેટમાં લેતાં દશરથ ડાયા કોળી તથા રવિસિંઘ કિશોરસિંઘ પંજાબી નામના યુવાનોના મોત થયા હતા.…
View More સુરજબારી પુલ ઉપર બાઈકને ટ્રકે અડફેટે લેતા બે યુવાનનાં મોતગાંધીધામ નજીક તળાવમાં ડૂબી જતાં સાળા-બનેવીના મોત, પરિવારમાં શોક
કચ્છ પંથકમાંથી એક અરેરાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. ગાંધીધામના અંતરજાળ નજીક આવેલા તળાવમાં ડૂબી જતાં બે યુવકોના મોત નીપજ્યા છે. ઘરેથી બાઇક ધોવાનું કહીને નીકળ્યા…
View More ગાંધીધામ નજીક તળાવમાં ડૂબી જતાં સાળા-બનેવીના મોત, પરિવારમાં શોક