કચ્છના સુકા રણને લીલુ છમ બનાવવા પાયલોટ પ્રોજેકટ શરૂ

કચ્છના દુર્ગમ પ્રદેશમાં જ્યાં પાણીનું દરેક ટીપુંય અત્યંત મહત્વનું છે, ત્યાં હવે હરિયાળી આશાની લહેરકી પ્રસરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સામુદાયિક-ધોરણે સંચાલિત લીલો ઘાસચારો…

View More કચ્છના સુકા રણને લીલુ છમ બનાવવા પાયલોટ પ્રોજેકટ શરૂ

કચ્છના મુન્દ્રામાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત

પુત્ર જમીનમાંથી નામ કઢાવી નાખશે એવી શંકાએ દંપતી વચ્ચે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં એક કરુણ ઘટના બની છે. જમીન…

View More કચ્છના મુન્દ્રામાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત

કચ્છ યુનિવર્સિટીમાં એમ.એ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પુછાતા હોબાળો

કચ્છ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. પરીક્ષાનોછબર઼ડો સામે આવ્યો છે. કચ્છ યુનિવર્સિટીમાં હાલ સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 1ની પરીક્ષાઓ ચાલી રહી છે. આ પરીક્ષામાં…

View More કચ્છ યુનિવર્સિટીમાં એમ.એ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પુછાતા હોબાળો

કચ્છમાં 1.94 કરોડના હેરોઇન કેસમાં ત્રણ આરોપીને 20 વર્ષની સજા

2019માં માંડવીમાંથી એટીએસે રૂૂપિયા 1.94 કરોડના હેરોઈન સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા, જે ગુનામાં ભુજની સ્પે.એનડીપીએસ કોર્ટે ત્રણેય આરોપીઓને 20 વર્ષની સખત કેદ અને…

View More કચ્છમાં 1.94 કરોડના હેરોઇન કેસમાં ત્રણ આરોપીને 20 વર્ષની સજા

કચ્છમાં હવે ટ્રેન મારફતે દારુની ખેપ! SMCએ 1.54 કરોડનો દારૂ પકડયો

ભુજમાં વિવિધ વિકાસકામોના ખાતમુર્હત માટે આવેલા મુખ્યમંત્રીની હાજરી ટાણે જ મુન્દ્રામાં એસએમસીએ કાર્યવાહી કરી દારૂૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો.કેરાના કુખ્યાત બુટલેગરે પંજાબથી ટ્રેન મારફતે…

View More કચ્છમાં હવે ટ્રેન મારફતે દારુની ખેપ! SMCએ 1.54 કરોડનો દારૂ પકડયો

ભુજના ઢોરીમાં પ્રેમીના હાથે પ્રેમિકાની હત્યા

ભુજ તાલુકાના ઢોરી ગામમાં આવેલી દૂધ ડેરીની ઓરડીમાંથી હત્યા કરાયેલી ઝરીનાબેન દાઉદ કુંભાર (ઉ.વ.28) નામની યુવતીની લાશ મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી. હત્યાના આ…

View More ભુજના ઢોરીમાં પ્રેમીના હાથે પ્રેમિકાની હત્યા

કચ્છમાં ‘લખપત’ ફિલ્મના શુટીંગમાં પ્રોડયુસર ડિરેકટરને ધમકી આપી ત્રણ 3 શખ્સોની વિલનગીરી

દયાપર પોલીસમાં ગુનો નોંધાયો, કોની પરવાનગીથી શૂટીંગ કરો છો ? કહી માથાકૂટ કરી લખપત ગામે ફિલ્મનું શૂટિંગ કરવા આવેલા પ્રોડયુસર તથા ફિલ્મ નિર્માતાને ગાળાગાળી, ધાકધમકી…

View More કચ્છમાં ‘લખપત’ ફિલ્મના શુટીંગમાં પ્રોડયુસર ડિરેકટરને ધમકી આપી ત્રણ 3 શખ્સોની વિલનગીરી

કચ્છના લાખાપરના તળાવમાં નહાવા પડેલા બે કિશોરના ડૂબી જતાં મોત

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાખાપર ગામે આજે (શનિવારે) એક અત્યંત કરૂૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પશુઓ ચરાવવા ગયેલા માલધારી પરિવારના બે કિશોરોનું તળાવના…

View More કચ્છના લાખાપરના તળાવમાં નહાવા પડેલા બે કિશોરના ડૂબી જતાં મોત

મુન્દ્રામાં ટેમ્પોની અડફેટે મોર્નિંગ વોક પર નીકળેલા લોહાણા મહિલા મંડળના પ્રમુખનું મોત

મુન્દ્રાના બારોઈ રોડ પર એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલા મુન્દ્રા લોહાણા મહિલા મંડળના પ્રમુખ વૈશાલીબેન ઠક્કરને ટેમ્પોએ ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે…

View More મુન્દ્રામાં ટેમ્પોની અડફેટે મોર્નિંગ વોક પર નીકળેલા લોહાણા મહિલા મંડળના પ્રમુખનું મોત

પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા-બે પુત્રીના મોત

કચ્છના આડેસર ગામે પાણીના ટાંકામાં ડુબી જવાથી માતા તથા બે પુત્રીના મોત નિપજતા અરેરાટી ફેલાઇ જવા પામી છે. મળતી માહિતી મુજબ એક પુત્રી અકસ્માતે પાણીમાં…

View More પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા-બે પુત્રીના મોત