માદક પદાર્થ ગાંજાની બદી કચ્છમાં વધી છે. ગઇકાલે ઓરિસ્સાથી મુંદરા કુરિયર મારફત આવેલો ગાંજાનો 10 કિલો જથ્થો પકડાયાના બનાવના લખાણની શાહી હજુ ભુંસાઇ નથી ત્યાં…
View More કચ્છમાં ત્રણ દિવસમાં ગાંજો પકડાયાની ત્રીજી ઘટના: લુણી અને માધાપરમાંથી ત્રણ ઝડપાયાKutch news
કચ્છના સાંગનારામાં 21 વન્યપ્રાણીના વીજકરંટથી મોત
ખેતરની વાડમાં વીજપ્રવાહના કારણે બે માસમાં સેંકડો પ્રાણીઓનો ભોગ લેવાયો, બે શખ્સોની ધરપકડ સરકાર દ્વારા વન્ય પ્રાણીના રક્ષણ માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મુકી…
View More કચ્છના સાંગનારામાં 21 વન્યપ્રાણીના વીજકરંટથી મોતકચ્છમાં મોડી રાત્રે 3.1નો ભૂકંપ, કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ગત મોડી રાત્રે 2:46 વાગે આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાપર નજીક નોંધાયુ હતું. ગુજરાતમાં ભૂકંપના…
View More કચ્છમાં મોડી રાત્રે 3.1નો ભૂકંપ, કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયુંકચ્છમાં એસપી કચેરીમાં આગેવાનને માર મારવાના કેસમાં કુલદીપ શર્માના કેસમાં આજે ચુકાદો
વર્ષ 1984માં નલિયા ખાતે નોંધાયેલા ગુનામાં હેરાનગતિ ન કરવા માટે એસપી કચેરીએ મળવા માટે આવેલા કોંગ્રેસના રાજકીય આગેવાનને કચેરીમાં જ અપમાનિત કરી માર મારવા બાબતે…
View More કચ્છમાં એસપી કચેરીમાં આગેવાનને માર મારવાના કેસમાં કુલદીપ શર્માના કેસમાં આજે ચુકાદોકચ્છના જખૌ પોલીસ સ્ટેશનમાંથી કેબલ ચોરીમાં પોલીસમેન સહિત બન્ને આરોપી રિમાન્ડ પર
અબડાસા તાલુકાના જખૌ પોલીસ મથકના મુદ્દામાલ રૂૂમમાંથી વાયર ચોરીના ગુનામાં પકડાયેલો હેડ કોન્સ્ટેબલ અને તેનો સાગરિત પોલીસને હાથ લાગ્યા બાદ બન્નેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ…
View More કચ્છના જખૌ પોલીસ સ્ટેશનમાંથી કેબલ ચોરીમાં પોલીસમેન સહિત બન્ને આરોપી રિમાન્ડ પરકચ્છના માનકુવા અને મોરગર માર્ગ પર અકસ્માત: ચારનાં મોત
કચ્છમાં ઝડપી વિકાસની સાથોસાથ માર્ગો પર વાહનોની સંખ્યા પણ વધી છે અને તેને લઇ અકસ્માતના બનાવોમાં પણ ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. ગઇકાલે ધાણેટી…
View More કચ્છના માનકુવા અને મોરગર માર્ગ પર અકસ્માત: ચારનાં મોતગાંધીધામમાં કુરિયરમાં આવેલા 12 કિલો ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ
પુર્વ કચ્છની એસઓજી ટીમે ઓરીસ્સાથી કુરીયરમાં ગાંજો મંગાવનાર બે પરપ્રાંતીયની તેની ડીલીવરી લઈને બહાર નિકળતાજ ધરપકડ કરી હતી. પાર્સલમાંથી 12 કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો…
View More ગાંધીધામમાં કુરિયરમાં આવેલા 12 કિલો ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડકચ્છમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી નીલગીરી અને લીમડાના લાકડાં ભરીને જતી બે ટ્રક ઝડપાઇ
વાગડમાં ગાંડા બાવળની આડમાં અન્ય વૃક્ષોની કતલ કરાતી હોવાની ફરિયાદો બાદ તંત્રએ કાર્યવાહી કરી 2 ગાડીને ઝડપી પાડી હતી. રાપર દક્ષિણ રેન્જના વનતંત્રના તાબાના અધિકારી/કર્મચારીઓ…
View More કચ્છમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી નીલગીરી અને લીમડાના લાકડાં ભરીને જતી બે ટ્રક ઝડપાઇકચ્છના માંડવીમાં ફુગ્ગો ફુલાવા જતા નળીમાં ફસાતા ત્રણ વર્ષના માસૂમનું મોત
શહેરના પોલીસ સ્ટેશન પાછળના ભાગે રહેતા સૈયદ યાસીનશાના ત્રણ વર્ષના પુત્ર સલમાનશાહનું આજે ફુગ્ગો ફુલાવા જતાં તે નળીમાં ફસાતાં તનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.…
View More કચ્છના માંડવીમાં ફુગ્ગો ફુલાવા જતા નળીમાં ફસાતા ત્રણ વર્ષના માસૂમનું મોતકચ્છમાં કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ
કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારે હડકંપ મચી ગયો છે. કચ્છ જિલ્લામાં કોંગ્રેસના એક ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં…
View More કચ્છમાં કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ