ખંભાળિયામાં રહેતા જાફરભાઈ ઉર્ફે કાસમભાઈ વારીયા અને તેમની સાથે આરીફમીયા અલીમીયા બુખારી નામના બે યુવાનો ગત તારીખ 20 સપ્ટેમ્બર 2022 ના રોજ રાત્રિના સમયે ખંભાળિયા…
View More ખંભાળિયામાં લૂંટના બે આરોપીઓને સાત વર્ષની સખત કેદ તથા દંડKhambhaliya
ખંભાળિયા, દ્વારકાના બે રીઢા ગુનેગાર પાસા તળે જેલ હવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા…
View More ખંભાળિયા, દ્વારકાના બે રીઢા ગુનેગાર પાસા તળે જેલ હવાલેખંભાળિયામાં વિદેશી દારૂની મહેફીલ માણતા બે શખ્સોની ધરપકડ, બે ફરાર
ખંભાળિયાથી આશરે 15 કિલોમીટર દૂર મોટા માંઢા ગામની સીમ વિસ્તારમાંથી મોડી રાત્રીના સમયે પોલીસે વિદેશી દારૂૂની મોજ માણી રહેલા વડાલીયા સિંહણ ગામના જયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા…
View More ખંભાળિયામાં વિદેશી દારૂની મહેફીલ માણતા બે શખ્સોની ધરપકડ, બે ફરારખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: આવતીકાલે કતલની રાત
– ડોર ટુ ડોર સંપર્ક અને મતદારોને રીઝવવા માટેના થશે તનતોડ પ્રયાસો – ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સામાન્ય ચૂંટણીને આડે માત્ર…
View More ખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: આવતીકાલે કતલની રાતખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. કાળુભાઈ ચાવડા પરિવારના બંને પુત્રવધૂઓ ચૂંટણીમાં બિનહરીફ
ખંભાળિયા તાલુકામાં ચૂંટણી જંગ આવે ધીમે ધીમે જામતો જાય છે. ત્યારે ગઈકાલે બુધવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને સ્પષ્ટ થયેલા ચૂંટણી ચિત્રમાં ખંભાળિયાના પૂર્વ ધારાસભ્યના…
View More ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. કાળુભાઈ ચાવડા પરિવારના બંને પુત્રવધૂઓ ચૂંટણીમાં બિનહરીફખંભાળિયામાંથી કોર્ટનો સજા પામેલો નાસતો-ફરતો આરોપી ઝડપાયો
એસ.ઓ.જી.ની ટીમ દ્વારા કરવામાં આવી કાર્યવાહી ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા ગફાર નુરમામદભાઈ ખફી નામના 44 વર્ષના સુમરા શખ્સને જામનગરની ફેમિલી કોર્ટ દ્વારા સજાનો…
View More ખંભાળિયામાંથી કોર્ટનો સજા પામેલો નાસતો-ફરતો આરોપી ઝડપાયોખંભાળિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ તરફે આખો વોર્ડ બિનહરીફ જાહેર
– કોંગ્રેસ, “આપ”ના કુલ પાંચ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી – ખંભાળિયા નગરપાલિકાની આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે સોમવારે જાહેર…
View More ખંભાળિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ તરફે આખો વોર્ડ બિનહરીફ જાહેરખંભાળિયાના દાત્રાણા ગામે પાણીમાં ડૂબી જતા ભાઈ-બહેનના કરુણ મૃત્યુ
અન્ય એક બાળા ગંભીર: પરપ્રાંતીય પરિવાર પર વજ્રાઘાત ખંભાળિયા નજીકના દાત્રાણા ગામે ગતસાંજે તળાવના પાણીમાં ડૂબી જતા પરપ્રાંતિય માસુમાળા તથા તેના નાનાભાઈનું કરુણ મૃત્યુ…
View More ખંભાળિયાના દાત્રાણા ગામે પાણીમાં ડૂબી જતા ભાઈ-બહેનના કરુણ મૃત્યુખંભાળિયા પાલિકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર જાહેર કરતા સ્થાનિકો
ખંભાળીયા નગરપાલીકાને થોડા સમય પૂર્વે જ એ ગ્રેડમાં સમાવિષ્ટ કરવાની સાથે ગ્રામ પંચાયતો અને અનેક સોસાયટી વિસ્તારોને નગરપાલીકામાં ભેળવવામાં આવ્યા હતા, જે પૈકી શકિતનગર ગ્રામ…
View More ખંભાળિયા પાલિકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર જાહેર કરતા સ્થાનિકોખંભાળિયા ન.પાલિકામાં ભાજપમાં નવા ચહેરાઓને સ્થાન: અનેક જૂના જોગીઓના પત્તા કપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી ખંભાળિયા નગરપાલિકામાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને આજરોજ શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ ગત…
View More ખંભાળિયા ન.પાલિકામાં ભાજપમાં નવા ચહેરાઓને સ્થાન: અનેક જૂના જોગીઓના પત્તા કપાયા