દોઢ વર્ષ પહેલા હવસખોરે ઘરમાં ઘૂસી ધાકધમકી આપી શરીર સંબંધ બાંધ્યો’ તો ખંભાળિયા પંથકમાં રહેતી એક પરિવારના ઘરમાં ગત તારીખ 5 જુલાઈ 2023 ના રોજ…
View More ખંભાળિયા પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટKhambhaliya news
ખંભાળિયામાં એકતરફી પ્રેમીનો યુવતી ઉપર જીવલેણ હુમલો
ખંભાળિયામાં રહેતી એક યુવતીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, અહીંના સંજયનગર વિસ્તારમાં રહેતા વિશાલ સોમાભાઈ પારીયા નામના શખ્સ દ્વારા છરી વડે જીવલેણ હુમલો…
View More ખંભાળિયામાં એકતરફી પ્રેમીનો યુવતી ઉપર જીવલેણ હુમલોખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે રાવલના યુવાનનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રામભાઈ સામતભાઈ પરમાર નામના યુવાન ગત તા. 29 મી ના રોજ તેમના જી.જે. 25 એન. 4841 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર…
View More ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે રાવલના યુવાનનું અપમૃત્યુખંભાળિયાના શખ્સને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જરૂૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં…
View More ખંભાળિયાના શખ્સને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યોખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર
– રૂ. 6.40 લાખનો મુદ્દામાલ કબજે – મોડી રાત્રે સર્જાયા ફિલ્મી દ્રશ્યો: ખોટી નંબર પ્લેટનો થયો હતો ઉપયોગ ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગત…
View More ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરારખંભાળિયામાં કારમાંથી બિયરના ટીન ઝડપાયા: પરપ્રાંતિય શખ્સની અટકાયત
– અન્ય પાર્ટનરનું પણ નામ ખુલ્યું – ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાંથી ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે સ્થાનિક પોલીસે દારૂ અંગેની કરેલી કાર્યવાહીમાં મધ્યપ્રદેશના એક શખ્સને બિયરના…
View More ખંભાળિયામાં કારમાંથી બિયરના ટીન ઝડપાયા: પરપ્રાંતિય શખ્સની અટકાયતખંભાળિયા નજીક ટ્રકની ઠોકરે બાઈક સવાર બે યુવાનોના મોત
ખંભાળિયા નજીકના ભાણવડ માર્ગ પર ગઈકાલે શુક્રવારે વહેલી સવારે પુરપાટ વેગે જઈ રહેલા એક ટ્રકના ચાલકે સામેથી આવી રહેલા ડબલ સવારી મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા…
View More ખંભાળિયા નજીક ટ્રકની ઠોકરે બાઈક સવાર બે યુવાનોના મોતખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
ખંભાળિયાથી આશરે 12 કિલોમીટર દૂર પોરબંદર હાઈવે માર્ગ પર વિંજલપર ગામ નજીકથી પુરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 એ.બી. 9934 નંબરની ટોયોટા ગ્લેન્ઝા કારના…
View More ખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીની ધરપકડ
ખંભાળિયાની વ્રજધામ સોસાયટી વિસ્તારમાં રહેતા સાગર દિલીપભાઈ બલભદ્ર નામના 37 વર્ષના યુવાન સામે અગાઉ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અંગેનો કેસ થયેલ હોય અને આ કેસ ચાલી…
View More ખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીની ધરપકડવિસાવદરના ખંભાળિયામાં મહિલા સરપંચના પતિની હત્યા
દુકાને ઝઘડો કરતા શખ્સને આંગણવાડીમાં આપેલો આશરો ખાલી કરવાનું કહેતા ઢીમ ઢાળી દીધુ વિસાવદરનાં ખંભાળીયા (ઓઝત) ગામનાં મહીલા સરપંચનાં પતિએ દુકાને ઝઘડો કરતા શખ્સને…
View More વિસાવદરના ખંભાળિયામાં મહિલા સરપંચના પતિની હત્યા