પોલીસ તંત્રની સુરક્ષા વ્યવસ્થા નોંધપાત્ર રહી, મોડી રાત્રે પૂર્ણાહૂતિ થતાં તંત્રને હાશકારો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં યોજાતા પરંપરાગત શિરેશ્વર લોકમેળાની શુક્રવારે ચોથા દિવસે…
View More ખંભાળિયાના શિરેશ્વર લોકમેળાની રંગેચંગે પૂર્ણાહુતિ: લાખોની જનમેદનીએ મેળાની મોજ માણીKhambhaliya news
ખંભાળિયાના લોકમેળામાં મધ્ય રાત્રીએ યુવાનને મુંગો દઈ લૂંટ ચલાવી
ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં લોકમેળામાં આવેલા એક પરપ્રાંતિય યુવાનને મોઢે મૂંગો દઈને મોબાઈલ ફોન તથા રોકડ રકમની લૂંટ થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ પ્રકરણમાં…
View More ખંભાળિયાના લોકમેળામાં મધ્ય રાત્રીએ યુવાનને મુંગો દઈ લૂંટ ચલાવીખંભાળિયાના શિરેશ્વર લોકમેળાનો અંતિમ દિવસ : જનમેદની ઉમટી
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં યોજાતા પરંપરાગત રખ પાંચમના મેળાએ ગઈકાલે ગુરુવારે ત્રીજા દિવસે મેળા શોખીનોને જાણે ગાંડા કર્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. શક્તિનગર વિસ્તારમાં…
View More ખંભાળિયાના શિરેશ્વર લોકમેળાનો અંતિમ દિવસ : જનમેદની ઉમટીખંભાળિયાને મળી એસ.ટી.ની છ નવી બસ: કેબિનેટ મંત્રી દ્વારા લીલી ઝંડી અપાઈ
ખંભાળિયા ડેપોને એસટી વિભાગ દ્વારા તાજેતરમાં 6 નવી બસ ફાળવવામાં આવી છે. આ નવી બસોને ગણેશ ચતુર્થીના દિને કેબિનેટ મંત્રીના હસ્તે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું…
View More ખંભાળિયાને મળી એસ.ટી.ની છ નવી બસ: કેબિનેટ મંત્રી દ્વારા લીલી ઝંડી અપાઈખંભાળિયા: લોનની લાલચ આપીને છેતરપિંડી સબબ પાંચ શખ્સો ઝબ્બે
સોશીયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબૂક ઉપર સી-બિલ સ્કોર ઓછો હોવા છતાં લાખો રૂૂપિયાની લોન અપાવવાની જાહેરાત કરી, પ્રલોભન આપી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક આસામી સાથે રૂૂપિયા…
View More ખંભાળિયા: લોનની લાલચ આપીને છેતરપિંડી સબબ પાંચ શખ્સો ઝબ્બેખંભાળિયા બન્યું ગણપતિમય: ઠેર ઠેર વિઘ્નહર્તા દેવને સ્થાપિત કરાયા
– સવારે શુભ ચોઘડિયે ગણપતિ સ્થાપનના કાર્યક્રમો યોજાયા – વિઘ્નહર્તા દેવના ગણેશજીના મહાપર્વ એવા ગણેશ ચતુર્થી નિમિત્તે આજે ખંભાળિયામાં ઠેર ઠેર ઉમંગ ઉત્સાહ સાથે ગણપતિ…
View More ખંભાળિયા બન્યું ગણપતિમય: ઠેર ઠેર વિઘ્નહર્તા દેવને સ્થાપિત કરાયાખંભાળિયાના શિરેશ્વર લોકમેળાને ખુલ્લો મુકાયો: સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
– ચાર દિવસીય પરંપરાગત લોકમેળાની શુક્રવારે થશે પૂર્ણાહુતિ – ખંભાળિયામાં ભારે ઇન્તેજારીપૂર્ણ બની રહેલા શક્તિનગર વિસ્તારના શિરૂતળાવના લોકમેળાનો ગઈકાલે મંગળવારથી વિધિવત રીતે પ્રારંભ કરવામાં…
View More ખંભાળિયાના શિરેશ્વર લોકમેળાને ખુલ્લો મુકાયો: સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજનખંભાળિયા: પાઉન્ડની ચોરીના પ્રકરણમાં ફરિયાદીના ભાઈ સહિત ત્રણ ઝડપાયા
ખંભાળિયાના સલાયા ગેઈટ વિસ્તારમાંથી તાજેતરમાં એક રહેણાંક મકાનમાંથી રૂૂ. 95 હજાર જેટલી કિંમતના પાઉન્ડની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં એલસીબી પોલીસે…
View More ખંભાળિયા: પાઉન્ડની ચોરીના પ્રકરણમાં ફરિયાદીના ભાઈ સહિત ત્રણ ઝડપાયાખંભાળિયાના પોક્સો કેસમાં પરપ્રાંતિય શ્રમિકને 20 વર્ષની સખત કેદ તથા દંડ
ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબ – પરિવાર સાથે મજૂરીકામ અર્થે આવેલા એક શ્રમિક પરિવાર સાથે મજૂરી કામ કરતા મધ્યપ્રદેશ રાજ્યના બાડવી વિસ્તારના રહીશ મુકેશ વાલસિંગ…
View More ખંભાળિયાના પોક્સો કેસમાં પરપ્રાંતિય શ્રમિકને 20 વર્ષની સખત કેદ તથા દંડખંભાળિયાના યુવાને વ્યાજે લીધેલા પૈસાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ફીનાઇલ પીધું
ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા પુનાભાઈ આલાભાઈ ભાચકન નામના 34 વર્ષના ગઢવી યુવાને પોતાના હાથે પોતાના ઘરે આપઘાત કરવાના હેતુથી ફિનાઈલ પી લેતા તેમને સારવાર…
View More ખંભાળિયાના યુવાને વ્યાજે લીધેલા પૈસાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ફીનાઇલ પીધું