ખંભાળિયામાં તા. 8 ઓગસ્ટ 2025ના રોજ વિદેશી દારૂ અંગેના નોંધાયેલા એક ગુનાના પ્રકરણમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ખાતે રહેતા ચના કાના કોડીયાતર નામના 32…
View More ખંભાળિયાના વિદેશી દારૂ પ્રકરણના નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયોKhambhaliya news
ખંભાળિયામાં નવી પહેલ: ગ્રાહકોને સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાની થતી સાર્વત્રિક અપીલ
છેલ્લા કેટલાક સમય થયા ઓનલાઈન શોપિંગના વધતા જતા ક્રેઝ સાથે ગ્રાહકોમાં શોપિંગ મોલનું આકર્ષણ નાના વેપારીઓ માટે ખૂબ જ ચિંતાજનક બની રહ્યું છે. ત્યારે ખંભાળિયામાં…
View More ખંભાળિયામાં નવી પહેલ: ગ્રાહકોને સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાની થતી સાર્વત્રિક અપીલખંભાળિયાના વિંઝલપરના યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદ
સુરજકરાડીનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા વીરાભાઈ વજશીભાઈ બંધીયા નામના 50 વર્ષના યુવાને અગાઉ કરેલી અરજી બાબતનું મનદુ:ખ રાખી અને…
View More ખંભાળિયાના વિંઝલપરના યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદખંભાળિયામાં વીજ અધિકારીને ફડાકા મારનાર પરોડિયાના શખ્સ સામે ગુનો
ખંભાળિયા તાલુકાના પરોડીયા વિસ્તારમાં અહીંના પીજીવીસીએલના ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ કુલદીપભાઈ રાજશીભાઈ કરમુર (ઉ.વ. 24, રહે. મોડપર, તા. લાલપુર) તથા અન્ય વીજ કર્મચારીઓ કુબલી વાડી શાળા પાસે…
View More ખંભાળિયામાં વીજ અધિકારીને ફડાકા મારનાર પરોડિયાના શખ્સ સામે ગુનોદિવાળી નિમિત્તે ખંભાળિયામાં પાલિકા દ્વારા પાણી વિતરણના સમયમાં વધારો
આગામી દિવસોમાં દિવાળીનો પાવન પર્વ હોય, દિવાળીના દિવસોમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા ઘરમાં સાફ-સફાઈ ઉપરાંત દુકાનો-ઓફિસોમાં થતી સફાઈ માટે પાણીની જરૂૂરિયાતને ધ્યાને લઈને નગરપાલિકા…
View More દિવાળી નિમિત્તે ખંભાળિયામાં પાલિકા દ્વારા પાણી વિતરણના સમયમાં વધારોખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા રાત્રિના હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના…
View More ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયોખંભાળિયામાં ચારધામ યાત્રાના નામે 59 લોકો સાથે છેતરપિંડી
કંડોરણા ગામનો શખ્સ બૂકિંગના પૈસા ઉઘરાવી નાસી છૂટતા પોલીસમાં અરજી ખંભાળિયાથી ચારધામની યાત્રા કરાવવાની લાલચ આપી અને આ વિસ્તારના ગ્રામજનો સાથે મોટી રકમની છેતરપિંડી કરવા…
View More ખંભાળિયામાં ચારધામ યાત્રાના નામે 59 લોકો સાથે છેતરપિંડીખંભાળિયા નજીક બાઇક આડે ભેંસ ઉતરતા યુવાનનું અપમૃત્યુ
રખડતા પશુએ વધુ એકનો ભોગ લીધો ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા આવ્યા હરદેવસિંહ ઉર્ફે હરૂૂભા વજુભા જાડેજા નામના 44 વર્ષના યુવાન ગત તારીખ 16…
View More ખંભાળિયા નજીક બાઇક આડે ભેંસ ઉતરતા યુવાનનું અપમૃત્યુખંભાળિયાના સલાયામાં ગેરકાયદેસર રીતે ચાલતા ડીઝલ વેચાણના કૌભાંડનો પર્દાફાસ
– રૂ. 1.08 લાખનું ડીઝલ કબજે: એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહી – ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગેરકાયદેસર રીતે માછીમારીની આડમાં ડીઝલની ખરીદી કરી અને અન્ય માછીમારી…
View More ખંભાળિયાના સલાયામાં ગેરકાયદેસર રીતે ચાલતા ડીઝલ વેચાણના કૌભાંડનો પર્દાફાસખંભાળિયામાં બાંધકામની પરવાનગી સહિતના મુદ્દે પાલિકા તંત્ર દ્વારા સત્તાવાળાઓને રજૂઆત
ખંભાળિયા શહેરમાં અગાઉ બાંધકામની પરવાનગી આપવાની સત્તા ખંભાળિયા નગરપાલિકા પાસે હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સત્તા ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ખાડા) ને સોંપવામાં…
View More ખંભાળિયામાં બાંધકામની પરવાનગી સહિતના મુદ્દે પાલિકા તંત્ર દ્વારા સત્તાવાળાઓને રજૂઆત