રૂા.61 હજારની રોકડ સહિત રૂા.4.71 લાખનો મુદ્દામાલ કબજે જસદણના ગઢાળા ગામ પાસે ખંભાળા-ભડલી રોડ પર ચાલતા ઘોડી-પાસાના જુગારક્લબ ઉપર રેન્જ ટીમે દરોડો પાડી જુગાર રમતા…
View More જસદણમાં ઘોડી-પાસાની જુગાર કલબ ઉપર દરોડો: 9 જુગારીઓની ધરપકડJasdan
જસદણના કુંદણી ગામનો કુખ્યાત શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવામાં મોટી સફળતા મળી છે. જસદણ તાલુકાના કુંદણી ગામે રહેતા એક શખ્સને એસઓજીની ટીમે બે…
View More જસદણના કુંદણી ગામનો કુખ્યાત શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયોજસદણમાં 28 હજારના ગાંજાના જથ્થા સાથે દેવીપૂજક શખ્સ ઝડપાયો
રાજકોટ જીલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ વિરુદ્ધ પોલીસે કડક ઝુંબેશ આદરી છે. આ અંતર્ગત જસદણ પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક વિસ્તારમાં…
View More જસદણમાં 28 હજારના ગાંજાના જથ્થા સાથે દેવીપૂજક શખ્સ ઝડપાયોપત્નીઓ વચ્ચેના ઝઘડામાં સગાભાઇનોે દંપતી અને 11 વર્ષના માસૂમને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસ
જસદણના ગંગાભુવન વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક સગા પિતરાઈ ભાઈએ પોતાના જ ભાઈના પરિવારને જાનથી…
View More પત્નીઓ વચ્ચેના ઝઘડામાં સગાભાઇનોે દંપતી અને 11 વર્ષના માસૂમને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસજસદણના ગઢવી પરિવારના 4 દીકરા-દીકરીએ આદિવાસી બની સરકારી નોકરી હડપી
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પરિવાળા ગામના માણસુરભાઈ પાલીયા પરિવાર સામે સરકારી ભરતીઓમાં બોગસ આદિવાસી (ST) સર્ટિફિકેટના આધારે નોકરીઓ મેળવવાના ગંભીર આક્ષેપો ઊભા થયા છે. આ…
View More જસદણના ગઢવી પરિવારના 4 દીકરા-દીકરીએ આદિવાસી બની સરકારી નોકરી હડપીજસદણના હીરાના કારખાનેદાર સાથે 4.90 લાખની છેતરપિંડી
ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત અને નવસારીના કનેક્શન સાથે જસદણમાં હીરાની છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જસદણમાં રહેતા અને હીરાના…
View More જસદણના હીરાના કારખાનેદાર સાથે 4.90 લાખની છેતરપિંડીઆર્થિક ભીંસથી કંટાળી કરિયાણાના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાત
જીવાપર ગામના પ્રૌઢ દવા લેવા નીકળ્યા બાદ બસ સ્ટેન્ડમાં ભરેલું પગલું જસદણના જીવાપર ગામે રહેતા કરિયાણાના ધંધાર્થી પ્રૌઢે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત…
View More આર્થિક ભીંસથી કંટાળી કરિયાણાના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતજસદણના જસાપર ગામના સરપંચના પતિનો આપઘાતનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદ
પંચાયતના વિકાસના કામમાં રાજકીય કિન્નાખોરી રાખી ધમકી આપતા ઝેરી દવા પી લીધી: મહિલા સરપંચના પતિનો આપઘાતના પ્રયાસનો વીડિયો વાયરલ જસદણ તાલુકાના જસાપર ગામે પંચાયતના વિકાસ…
View More જસદણના જસાપર ગામના સરપંચના પતિનો આપઘાતનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદજસદણ તાલુકાના આંબરડીમાં શિક્ષકનો ફાંસો ખાઇ આપઘાત
જસદણના આંબરડી ગામે શિક્ષકે ગળે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગતો મુજબ જસદણ આબરડી ગામે શિક્ષક કશ્યપભાઈ જળુએ ઘરે એકલા…
View More જસદણ તાલુકાના આંબરડીમાં શિક્ષકનો ફાંસો ખાઇ આપઘાતજસદણના શિવરાજપુરમાં સામાન્ય અકસ્માત બાબતે બે જૂથ વચ્ચે મારામારી
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે મોટરસાયકલ સાઇડમાં ઘસાવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. આ અથડામણમાં બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા…
View More જસદણના શિવરાજપુરમાં સામાન્ય અકસ્માત બાબતે બે જૂથ વચ્ચે મારામારી