જસદણ તાલુકાના જસાપર ગામમાં ખેતરમાં પાણીની મોટર ચાલુ કરતી વખતે વીજકરંટ લાગવાથી એક ખેડૂતનું મોત થયું છે. મૃતકનું નામ રમેશ લીંબાભાઈ કથેરીયા છે. પ્રાપ્ત માહિતી…
View More જસદણના જસાપરના ખેતરમાં મોટર ચાલુ કરવા જતા ખેડૂતનું વીજશોકથી મોતJasdan news
જસદણના ગઢડિયામાં પુત્રએ ઉછીના આપેલા 50 હજાર પરત માંગતા પિતા ધોકાથી તૂટી પડયા
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કર્મીએ માર માર્યાનો યુવાનનો આરોપ જસદણનાં ગઢડીયા ગામે રહેતા યુવાને પિતાને આપેલા રૂ. 50 હજારની ઉઘરાણી કરી હતી જેથી…
View More જસદણના ગઢડિયામાં પુત્રએ ઉછીના આપેલા 50 હજાર પરત માંગતા પિતા ધોકાથી તૂટી પડયાજસદણ પાલિકાના સુપરવાઇઝર સામે ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ
દોઢ વર્ષથી ડર અને બદનામીના ભયે મૌન રહેલી મહિલાએ પતિને હકીક્ત જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો જસદણ પાલિકાના એક સુપરવાઇઝર સામે ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાનો…
View More જસદણ પાલિકાના સુપરવાઇઝર સામે ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદજસદણમાં છૂટાછેડા બાદ હીરા ઘસીને પરિવારને મદદ કરતી યુવતીનો આપઘાત
જસદણમાંથી કરૂૂણ ઘટના સામે આવી હતી, જેમાં મણિનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ આત્મહત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અને યુવતીના…
View More જસદણમાં છૂટાછેડા બાદ હીરા ઘસીને પરિવારને મદદ કરતી યુવતીનો આપઘાતજસદણ પંથકની દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરનાર કોંગ્રેસના નેતા સહિત 25 સામે ગુનો
જસદણના એક ગામમાં છ વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચરી ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી ક્રૂર કૃત્ય આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો…
View More જસદણ પંથકની દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરનાર કોંગ્રેસના નેતા સહિત 25 સામે ગુનોજસદણના વડોદ ગામના પૂર્વ સરપંચને મરવા મજબૂર કરવાના કેસમાં ચાર આરોપી જામીન મુક્ત
જસદણના વડોદ ગામના પૂર્વ સરપંચને દુષ્કર્મના ખોટા કેસમાં ફિટ કરી દઈ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રૂૂપિયાની માંગણી કરી આપઘાતની ફરજ પાડવાના ગુનામાંવડોદ ગામના સરપંચ સહીત ચાર…
View More જસદણના વડોદ ગામના પૂર્વ સરપંચને મરવા મજબૂર કરવાના કેસમાં ચાર આરોપી જામીન મુક્તનરાધમે બાળા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો, સફળ ન થતા સળીયા ઘુસાડી લોહીલુહાણ કરી
આરોપીને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાયો જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની…
View More નરાધમે બાળા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો, સફળ ન થતા સળીયા ઘુસાડી લોહીલુહાણ કરીપતંગ લેવા થાંભલા ઉપર ચડેલી બાળકી વીજશોક લાગતા નીચે પટકાઇ: બંને પગ ભાંગી ગયા
જસદણના દહીંસરા ગામની ઘટના: ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ ઉતરાયણના તેહવારના હવે એક મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. આ તહેવારો ઉપર બાળકો…
View More પતંગ લેવા થાંભલા ઉપર ચડેલી બાળકી વીજશોક લાગતા નીચે પટકાઇ: બંને પગ ભાંગી ગયાછુટાછેડા બાદ પત્નીને ફરી પામવા નવા પતિની હત્યા કરનાર પૂર્વ પતિને આજીવન કેદ
જસદણ તાલુકાના પ્રતાપપુર ગામે ત્રણ વર્ષ પૂર્વે છુટાછેડા બાદ પત્નીએ બીજા લગ્ન કરી લીધા પૂર્વ પતિએ પત્નીને ફરી પરત મેળવવા નવા પતિ ઉપર છરી વડે…
View More છુટાછેડા બાદ પત્નીને ફરી પામવા નવા પતિની હત્યા કરનાર પૂર્વ પતિને આજીવન કેદજસદણના દેવપરામાં ગાયે દોટ મૂકતા ધોરણ-7નો વિદ્યાર્થી અડફેટે ચડી ગયો
જસદણ તાલુકાના દેવપરા ગામે કૂતરાએ ગાયને બચકુ ભરતા ગાયે દોડ મૂકી હતી તે દરમિયાન સ્કૂલેથી ઘરે આવતા ધો.7ના છાત્રને ગાયે અડફેટે લીધો હતો. 12 વર્ષના…
View More જસદણના દેવપરામાં ગાયે દોટ મૂકતા ધોરણ-7નો વિદ્યાર્થી અડફેટે ચડી ગયો