1 જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર આતંકી હુમલો કરાયો હતો, જે કાયર હુમલો કરાવનાર પાકિસ્તાન દેશ, કે જેની સામે સમગ્ર દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો…
View More હવાઈ ચોક વિસ્તારમાં રસ્તા પર પાકિસ્તાન સામે વિરોધjamnagar
રવિવારે પાંચ કેન્દ્રો પર 1937 પરીક્ષાર્થીઓ આપશે નીટની પરીક્ષા
આગામી તા.4-5-2025 ના રોજ જામનગર જિલ્લામાં યોજાનાર નિટ(યૂજી) 2025ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાલક્ષી તમામ વ્યવસ્થાઓ સુચારૂૂ રીતે અમલી બને તે હેતુથી જિલ્લા કલેકટર…
View More રવિવારે પાંચ કેન્દ્રો પર 1937 પરીક્ષાર્થીઓ આપશે નીટની પરીક્ષાદરબાર ગઢ, બર્ધન ચોક વિસ્તારમાં વારંવાર થતું દબાણ, ફરી કાર્યવાહી
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જામનગરના દરબારગઢ સર્કલ ઉપરાંત બર્ધનચોક વિસ્તારમાં આજે ફરીથી દબાણ હટાવ ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી. જે સમયે ધંધાર્થીઓ અને તંત્ર…
View More દરબાર ગઢ, બર્ધન ચોક વિસ્તારમાં વારંવાર થતું દબાણ, ફરી કાર્યવાહીલાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ: 25 લાખના ખર્ચે બન્યું અર્બન ફોરેસ્ટ
મિયાવાકી પદ્ધતિથી 1 હેક્ટરમાં 10,000 વૃક્ષોનું વાવેતર: મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વનકવચ ખુલ્લું મુકાયું રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આજરોજ જામનગર શહેરના…
View More લાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ: 25 લાખના ખર્ચે બન્યું અર્બન ફોરેસ્ટમનપાનો હંગામી કર્મચારી વ્યાજના ચક્રમાં ફસાયો, ધમકી આપ્યાની રાવ
જામનગરમાં શરૂૂ શેકસન રોડ પર કુકડા કેન્દ્ર પાસે રહેતા અને જામનગર મહાનગરપાલિકાની સ્લ્મ શાખામાં કોન્ટ્રેક બેઇઝ પર હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા કાનજીભાઈ ભરતભાઈ બુદ્ધભટ્ટી…
View More મનપાનો હંગામી કર્મચારી વ્યાજના ચક્રમાં ફસાયો, ધમકી આપ્યાની રાવએરફોર્સથી ગોકુલનગર સુધી જાહેર માર્ગ પર ખાનગી બસોનો અડિંગો: જાહેરનામાનો ભંગ
ભારે વાહનોના આડેધડ પાર્કિંગથી રાહદારીઓ પરેશાન, તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો રોષ શહેરના એરફોર્સ ગેટ નંબર 2 થી લઈને ગોકુલનગર સર્કલ સુધીનો મુખ્ય જાહેર…
View More એરફોર્સથી ગોકુલનગર સુધી જાહેર માર્ગ પર ખાનગી બસોનો અડિંગો: જાહેરનામાનો ભંગહરિયા કોલેજ રોડની વરસાદી કેનાલ કચરા અને કીચડથી ઉભરાઈ
મચ્છરોના ત્રાસથી રહેવાસીઓ ત્રાહિમામ, પ્રી-મોન્સૂન કામગીરી અને કેનાલ સાફ કરવા લોકોનો પોકાર શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની મુખ્ય કેનાલ હાલમાં…
View More હરિયા કોલેજ રોડની વરસાદી કેનાલ કચરા અને કીચડથી ઉભરાઈહાપા યોગેશ્ર્વર ધામ સોસાયટીમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
જામનગર નજીક હાપામાં યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ભૂપતસિંહ નામના 39 વર્ષના સગર યુવાને ગઈકાલે રાતે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા…
View More હાપા યોગેશ્ર્વર ધામ સોસાયટીમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાતકાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરતા જિલ્લા પોલીસ અધિક્ષક
જામનગર ના એસ.પી. પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં ગઈકાલે એસ.પી. કચેરી ખાતે જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જામનગર શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા…
View More કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરતા જિલ્લા પોલીસ અધિક્ષકવર્ષો જૂનું ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ વિવાદના વંટોળમાં!
શહેરના શૈક્ષણિક ક્ષેત્રમાં અગ્રણી ગણાતા અને પ્રતિષ્ઠા તથા નામના મેળવેલા જામનગર સ્થિત ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં હાલમાં ભારે વિવાદ સર્જાયો છે. છેલ્લા 43 વર્ષથી કાર્યરત આ…
View More વર્ષો જૂનું ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ વિવાદના વંટોળમાં!