જામનગર તાલુકાના વિજરખી ગામે એક ખેડૂતે મહામહેનતે પકવેલાં ઘઉં ખરીદ કરી લઇ ગયા બાદ રાજકોટના વેપારીએ આપેલ બે લાખનો ચેક રીટર્ન થયો છે. ખેડૂતે અન્ય…
View More જામનગરના વીજરખી ગામનો ખેડૂત રાજકોટના વેપારી સહિત ત્રણ છેતરપિંડીનો શિકારjamnagar
ડિમોલિશનનો છેલ્લો દિવસ, બે ધાર્મિક સહિત 30 મિલકતો તોડી પડાઈ
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારે થી સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરીનો પ્રારંભ કરાયો હતો, ગઈકાલ…
View More ડિમોલિશનનો છેલ્લો દિવસ, બે ધાર્મિક સહિત 30 મિલકતો તોડી પડાઈનકલી ક્રાઇમબ્રાંચ અને પત્રકારની ટોળકીએ તોડ કર્યો
બૂટલેગરનો વીડિયો ઉતારી 20 હજાર પડાવ્યા, ત્રણ સામે પોલીસ ફરિયાદ જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના…
View More નકલી ક્રાઇમબ્રાંચ અને પત્રકારની ટોળકીએ તોડ કર્યોકનસુમરા ગામે ટ્રસ્ટમાં મોટી નાણાકીય ગોલમાલથી ચકચાર
જામનગર નજીકના કનસુમરા ગામે ગ્રામ વિકાસ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ મળી ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરોડો રૂૂપિયાની રકમ મળતિયાઓના બેંક…
View More કનસુમરા ગામે ટ્રસ્ટમાં મોટી નાણાકીય ગોલમાલથી ચકચારદરેડ GIDCના કારખાનામાંથી ગટરોમાં ઝેરી પાણી છોડાતું હોવાનો પર્દાફાશ
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં પર્યાવરણીય નિયમોના પાલન અંગે હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહી અંતર્ગત, તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો…
View More દરેડ GIDCના કારખાનામાંથી ગટરોમાં ઝેરી પાણી છોડાતું હોવાનો પર્દાફાશશહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા
જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ ધીમા પગલે યથાવત જળવાઈ રહ્યું છે. આજે શહેરના એક કેસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ એક કેસ નોંધાયો હતો. જે…
View More શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયાસ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે સતત ચોથા દિવસે પણ ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારે સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ડી.પી. કપાતની કામગીરી પ્રારંભિક વિરોધ અને ઘર્ષણ…
View More સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે સતત ચોથા દિવસે પણ ડિમોલિશનજી.જી. હોસ્પિટલ ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરની ટીમ દોડી, તપાસ શરૂ
જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ ( જી જી) હોસ્પિટલ ના વહીવટી વિભાગ માં આઉટ સોર્સ એજન્સી ના બે કર્મચારી દ્વારા રૂૂ.17 લાખ 20 હજાર…
View More જી.જી. હોસ્પિટલ ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરની ટીમ દોડી, તપાસ શરૂજી.જી. હોસ્પિટલમાં દવા બારીનો કર્મચારી ચડ્ડી પહેરી ફરજ પર
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ કોઈને કોઈ મુદ્દે ચર્ચા ના એરણે રહે છે, અને દિન પ્રતિ દિન કોઈને કોઈ ક્ષતિઓ સામે આવતી જાય છે,…
View More જી.જી. હોસ્પિટલમાં દવા બારીનો કર્મચારી ચડ્ડી પહેરી ફરજ પરજી.જી. હોસ્પિટલમાં રાત્રિના સમયે દર્દીના બે જૂથ વચ્ચે અથડામણ
સૌરાષ્ટ્ર ની સૌથી મોટી કહી શકાય તેવી જામનગરની પ્રતિષ્ઠિત ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલ (જીજી હોસ્પિટલ) ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. હોસ્પિટલના સત્તાધીશોની કથિત…
View More જી.જી. હોસ્પિટલમાં રાત્રિના સમયે દર્દીના બે જૂથ વચ્ચે અથડામણ