જામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં બળીયા હનુમાનના મંદિર પાસે મુખ્ય રોડ પર પાર્ક કરેલી ભરતગીરી ગોસ્વામી નામના વ્યક્તિની માલિકીનીજી.જે. 10 ટી.એક્સ. 8024 નંબરની કારમાં એકાએક વાયરીંગમાં…
View More જામનગરમાં પાર્ક કરેલી કારમાં એકાએક આગ લાગતાં દોડધામjamnagar
ટેન્કના બીજા માળેથી પટકાતા શ્રમિક યુવકનું સારવારમાં મોત
જામનગર નજીક સિક્કામાં શ્રીજી સોસાયટીમાં રહેતો મૂળ પશ્ચિમ બંગાળનો શુંશાંતો સુબેન્દુ મહંતો નામનો 24 વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન સિકકા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના એરિયામાં ટેન્ક…
View More ટેન્કના બીજા માળેથી પટકાતા શ્રમિક યુવકનું સારવારમાં મોતજામનગર નજીક ખાખરા ગામે કારમાં લઈ જવાતો દારૂ પકડાયો
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામ પાસે એક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે, અને રૂૂપિયા સાડા ચાર લાખની માલમતા સાથે…
View More જામનગર નજીક ખાખરા ગામે કારમાં લઈ જવાતો દારૂ પકડાયોજામનગરના નાઘેડી ગામે બે પરિવાર વચ્ચે ધિંગાણું, ચાર ધાયલ
જામનગર નજીક નાઘેડી ગામમાં વહેલી સવારે માલધારીના બે પરિવારો વચ્ચે ભેંસને દોહવા બાબતે તકરાર થઈ હતી. જેમાં એક પરિવાર પર આઠ જેટલા પાડોશીઓ તીક્ષણ હથિયારો…
View More જામનગરના નાઘેડી ગામે બે પરિવાર વચ્ચે ધિંગાણું, ચાર ધાયલજામનગરમાં ચાલુ કારમાં આગ લાગી, ચાલક બહાર કૂદી જતાં બચાવ
જામનગરમાં પથિકાશ્રમ રોડ પર ગઈકાલે બપોરના સમયે ક્રિપાલસિંહ જાડેજા નામના કારચાલકની માલિકીની જીજે 10 એફ 4120 નંબરની કારમાં અચાનક ચાલુકારે આગ લાગી ગઈ હતી. અને…
View More જામનગરમાં ચાલુ કારમાં આગ લાગી, ચાલક બહાર કૂદી જતાં બચાવજામનગરમાં આર્મીમેન સાથે ભાગીદારીના બહાને 35 લાખની છેતરપિંડી
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને હાલ કોસ્ટ ગાર્ડમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નિવૃત્ત આર્મી મેન અશોકકુમાર કૃષ્ણભાઈ સોલંકી (મરાઠી) એ પોતાની સાથે રૂૂપિયા…
View More જામનગરમાં આર્મીમેન સાથે ભાગીદારીના બહાને 35 લાખની છેતરપિંડીહાપા યાર્ડમાં શાક-બકાલામાં ક્રેટ દીઠ શેષ ઉઘરાવવા સામે વેપારીઓનો વિરોધ
નિયમ વિરૂધ્ધ રાત્રે 3 વાગ્યે પ્રવેશી પથારાવાળાઓ માલ વહેલો ખરીદતા હોવાનો આક્ષેપ જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં દરરોજ સવારે 4 વાગ્યાથી શરુ થતી શાકભાજીની ખરીદી-હરરાજીમાં નિયમ…
View More હાપા યાર્ડમાં શાક-બકાલામાં ક્રેટ દીઠ શેષ ઉઘરાવવા સામે વેપારીઓનો વિરોધજામનગરમાં આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા નરશીભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયા નામના 50 વર્ષ ના આઘેડે ગઈકાલે રાત્રે પોતાના ઘેર આંખોની બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી…
View More જામનગરમાં આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાતજામનગરમાં જૂના મનદુ:ખમાં યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યા
કાલાવડ નજીક ટ્રક અડફેટે બાઈક સવારને ઈજા જામનગરના બેડી ધરારનગર વિસ્તારમાં રહેતા સલીમ ઇસ્માઈલભાઈ હાલેપોત્રા નામના 26 વર્ષના સંધિ યુવાને પોતાના ઉપર લોખંડના પાઈપ વડે…
View More જામનગરમાં જૂના મનદુ:ખમાં યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યાજામનગરમાં મીશ્ર ઋતુથી રોગચાળો વધ્યો: જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડ
જામનગર સહિતના વિસ્તાર માં બેવડી સિઝન ના કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જી.જી. હોસ્પિટલમાં દર્દીઓ ની બેકાબુ ભીડ જોવા મળી રહી છે. શિયાળાની સિઝન નો…
View More જામનગરમાં મીશ્ર ઋતુથી રોગચાળો વધ્યો: જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડ