વડીલો-બાળકો સાથે ટુ-વ્હીલર ફોર-વ્હીલર લઈને પુલ પર સવારી કરવા નીકળતાં ભારે ટ્રાફિક જામ થયો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ગઈકાલે બપોરે જામનગરમાં કરોડોના ખર્ચે બંધાયેલો નવો…
View More જામનગરમાં નવા ફલાય ઓવરની મુલાકાત લેવા શહેરીજનોમાં ભારે ક્રેઝjamnagar
દૃષ્ટિની મર્યાદાને હરાવી સંસ્કૃતમાં પીએચ.ડી. કરવાના કપરા ચઢાણ કર્યા પાર
ભગવાને આપેલ દૃષ્ટિની મર્યાદાને ભેટ તરીકે સ્વીકારી નોર્મલ વ્યક્તિ કરતા પણ વિશેષ સિદ્ધિઓ હાંસિલ કરી છે ડો.મંજુલાબેન ગાગલિયાએ અનેક મુસીબતો વેઠીને હાલ જામનગરની એ.કે.મહિલા કોલેજના…
View More દૃષ્ટિની મર્યાદાને હરાવી સંસ્કૃતમાં પીએચ.ડી. કરવાના કપરા ચઢાણ કર્યા પારજામનગરમાં સ્ટેન્ટ મૂકયા બાદ સાજા થવાના બદલે દર્દીનું મોત
જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલમાં બિન જરૂૂરી હાર્ટ ની સારવાર કરવામાં આવી હોવાનું સરકાર ની તપાસ માં ખૂલવા પામ્યા પછી સરકારે હોસ્પિટલ અને ડોક્ટર ને સસ્પેન્ડ…
View More જામનગરમાં સ્ટેન્ટ મૂકયા બાદ સાજા થવાના બદલે દર્દીનું મોતજામનગરમાં ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતી મામલે હિચકારો હુમલો
જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર રહેતા અને ક્ધસ્ટ્રકશનનો વ્યવસાય કરતા હરદેવસિંહ ભીખુભા ભટ્ટી નામના 22 વર્ષ ના ક્ષત્રિય યુવાને પોતાના ઉપર છરી લોખંડના પાઇપ, ધોકા…
View More જામનગરમાં ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતી મામલે હિચકારો હુમલોજામનગરના લાખાબાવળ નજીક હિટ એન્ડ રન, યુવાને જીવ ગુમાવ્યો
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક પહીટ એન્ડ રનથ નો બનાવ બન્યો હતો, જેમાં એક બાઈક સવાર વેપારી યુવાનને અજ્ઞાત વાહન ના ચાલકે…
View More જામનગરના લાખાબાવળ નજીક હિટ એન્ડ રન, યુવાને જીવ ગુમાવ્યોજામનગરની દીકરીના લગ્ન માટે મુખ્યમંત્રીએ કાર્યક્રમ સ્થળ ફેરવ્યું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે. વાત જાણે એમ બની કે મુખ્યમંત્રીએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ…
View More જામનગરની દીકરીના લગ્ન માટે મુખ્યમંત્રીએ કાર્યક્રમ સ્થળ ફેરવ્યુંજામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનેથી એક નકલી પોલીસને અસલી પોલીસે પકડ્યો
જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક નકલી પોલીસ ને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વિસ્તારનો વતની એવો શખ્સ પોતાને રેલવેના પોલીસ…
View More જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનેથી એક નકલી પોલીસને અસલી પોલીસે પકડ્યોશિયાળામાં શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીઓના બજેટ ખોરવાયા
ઉંધિયુ ખાવાની સિઝનમાં લીલા શાકભાજીના ભાવોમાં ત્રણથી ચાર ગણો વધારો, કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું શિયાળો એટલે તંદુરસ્તી ભર્યું જીવન જીવવાની મજા અને તેમાં પણ…
View More શિયાળામાં શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીઓના બજેટ ખોરવાયાશ્રમિક પરિવારના દોઢ વર્ષના માસુમનુ ડોલમાં ડૂબી જતા મોત
મૂળ મધ્યપ્રદેશના જાંબુવા ના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા ખેડૂત મયંકભાઈ જયસુખભાઈ દોમડીયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાજેશભાઈ ચંદુભાઈનો…
View More શ્રમિક પરિવારના દોઢ વર્ષના માસુમનુ ડોલમાં ડૂબી જતા મોતજામનગરમાં બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયો
જામનગર શહેરમાં સાત રસ્તા વિસ્તારમાંથી એક વર્ષ પહેલાં એક બાઈકની ચોરી થઈ હતીઝ જે ચોરાઉ બાઈક સાથે નીકળેલા તસ્કરને સિક્કા પોલીસે ઝડપી લીધો છે, અને…
View More જામનગરમાં બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયો