કાનાનગરમાંથી 174 બોટલ દારૂ સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર

જામનગર શહેરમાં ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી છે. સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે કાનાનગર શેરી નંબર 1માં દરોડો…

View More કાનાનગરમાંથી 174 બોટલ દારૂ સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર

શહેર ભાજપના નવા વોર્ડ પ્રમુખોની જાહેરાત

કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા અનુસાર 14 વોર્ડ પ્રમુખોની નિમણૂક, બે વોર્ડનો નિર્ણય બાકી જામનગર ભારતીય જનતા પાર્ટી-જામનગર મહાનગરના વિવિધ વોર્ડના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી…

View More શહેર ભાજપના નવા વોર્ડ પ્રમુખોની જાહેરાત

સાધના કોલોનીમાં ગાંઠિયાની રેંકડી ચલાવતો યુવક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં ગાંઠિયા ની રેકડી ચલાવતા એક રેકડી ધારક ત્રણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા છે. જેને 1) મહિના સુધી 10 ટકા જેટલું રાક્ષસી વ્યાજ…

View More સાધના કોલોનીમાં ગાંઠિયાની રેંકડી ચલાવતો યુવક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો

બોલિવૂડના કલાકારો બન્યા રિલાઇન્સના મહેમાન, ક્રિસમસની કરશે ઉજવણી

બોલીવુડના સિતારાઓ જામનગરમાં પહોંચ્યા છે! આજે સવારે જામનગર એરપોર્ટ પર બોલીવુડના જાણીતા અભિનેત્રી સારા અલી ખાન, તેમના ભાઈ ઈબ્રાહિમ ખાન, ખુશી કપૂર, ઓરી અને અન્ય…

View More બોલિવૂડના કલાકારો બન્યા રિલાઇન્સના મહેમાન, ક્રિસમસની કરશે ઉજવણી

સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ ા.16.64 કરોડના કામોના ખર્ચેને બહાલી

જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, સિટી…

View More સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ ા.16.64 કરોડના કામોના ખર્ચેને બહાલી

સાત વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળી ગયેલા મહિલા ગુમ

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા ગ્રીન વીલા પાસે રહેતી મહિલા શનિવારે રાત્રે પોતાના સાત વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળ્યા પછી ગુમ થઈ જતાં પોલીસને જાણ કરવામાં…

View More સાત વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળી ગયેલા મહિલા ગુમ

મેઘપરમાં યુવાન પર હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ

પાડોશી શખ્સ અને તેના સાગરિતોએ હુમલો કરતા પોલીસે આઠ સામે ગુનો નોંધ્યો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપરમાં રહેતા પરપ્રાંતિય યુવાન પર દારૂૂનો નશો કરવાની ના…

View More મેઘપરમાં યુવાન પર હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ

બેડેશ્વરમાં ગોડાઉનમાંથી 40 હજારના પિત્તળના ભંગારની ચોરી

સીસીટીવી કેમેરા પર કપડુ ઢાંકી ચોરીને અંજામ આપ્યો જામનગર ના બેડેશ્વર વિસ્તાર માં આવેલા એક ગોડાઉન માં ગયા સોમવાર ની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતાં અને…

View More બેડેશ્વરમાં ગોડાઉનમાંથી 40 હજારના પિત્તળના ભંગારની ચોરી

સુભાષ માર્કેટમાંથી શાકભાજી અને ફ્રૂટના 18 નમૂના લેતું ફૂડ વિભાગ

જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિર્દેશ મુજબ, સમગ્ર રાજ્યમાં…

View More સુભાષ માર્કેટમાંથી શાકભાજી અને ફ્રૂટના 18 નમૂના લેતું ફૂડ વિભાગ

પીપરટોડા ગામે મકાનમાં આગ લાગતાં પુત્રીનો કરિયાવર સળગી ગયો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં એક પાનના વેપારી ના રહેણાંક મકાનમાં આગ લાગી છે, અને તેના પર આભ તૂટી પડ્યું છે. પોતાની મહા મહેનતે…

View More પીપરટોડા ગામે મકાનમાં આગ લાગતાં પુત્રીનો કરિયાવર સળગી ગયો