જામનગરની મંડોવારા ટ્રેડિંગ કંપનીના સંચાલક સુરેશચંદ્ર મૂળચંદ શાહ અને તેમના પુત્ર આયુષ શાહને સ્ટેટ જીએસટી વિભાગે આશરે રૂૂપિયા 23.08 કરોડના બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં…
View More 23.08 કરોડના બોગસ આઈ.ટી.સી. કૌભાંડમાં બંને આરોપીઓની જામીન અરજી નામંજૂરjamnagar news
પંજાબથી નશાકારક હેરોઇન મંગાવી પરપ્રાંતિય મજૂરોને વેંચવાનું મોટું નેટવર્ક પકડાયું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ના વેચાણ નો કાળો કારોબાર ચલાવવાના સંદર્ભમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.…
View More પંજાબથી નશાકારક હેરોઇન મંગાવી પરપ્રાંતિય મજૂરોને વેંચવાનું મોટું નેટવર્ક પકડાયુંજામનગરમાં રાજપૂત યુવાનની હત્યામાં બે દંપતી સહિત 7 આરોપીઓ ઝડપાયા
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડાએ હત્યાનું રૂૂપ ધારણ કર્યું હતું. ત્રણ જેઠવા બંધુઓ પર છરી અને તલવાર ધોકા વડે મારામારીથી…
View More જામનગરમાં રાજપૂત યુવાનની હત્યામાં બે દંપતી સહિત 7 આરોપીઓ ઝડપાયાડેન્ટલ કોલેજના કૌભાંડમાં ડીનને આરોપી કેમ ન બનાવ્યા? કોર્ટે પોલીસને ઝાટકી
જામનગરની કોલેજમાં રૂા.1.36 કરોડના ચેક કૌભાંડમાં 15માંથી 13 ચેકમાં ડીનની સહી હોવાનો ઘટસ્ફોટ જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના બેંક ખાતામાંથી થયેલા રૂૂ. 1.36…
View More ડેન્ટલ કોલેજના કૌભાંડમાં ડીનને આરોપી કેમ ન બનાવ્યા? કોર્ટે પોલીસને ઝાટકીપાડોશી યુવકે લગ્નની લાલચ આપી વાસના સંતોષી, મન ભરાઇ જતા કરી દીધો ઇન્કાર
જામનગર શહેરના ખોજાગેટ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પડોશમાં રહેતા યુવક સામે લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કર્યાની ફરિયાદ…
View More પાડોશી યુવકે લગ્નની લાલચ આપી વાસના સંતોષી, મન ભરાઇ જતા કરી દીધો ઇન્કારજામનગરના અલિયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો
જામનગર તાલુકાના અલીયા ગામના ઉપસરપંચ અને રેસ્ટોરન્ટ સંચાલક પાર્થ પ્રકાશભાઈ હરિયાણી પર અલીયા ગામની ફાટક પાસે બેઝબોલના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.…
View More જામનગરના અલિયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલોજામનગર ખાણ ખનીજ કચેરીએ અરજદારનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનીજ ખનન સામે અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં અરજદારે જામનગર સ્થિત ખાણ-ખનીજ વિભાગની કચેરીએ…
View More જામનગર ખાણ ખનીજ કચેરીએ અરજદારનો અર્ધનગ્ન હાલતમાં વિરોધજામનગરમાં અપશબ્દો બોલવાની માથાકૂટમાં ક્ષત્રિય યુવાનની હત્યા
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડામાં એક ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે પોલીસે પાંચ આરોપીઓ સામે…
View More જામનગરમાં અપશબ્દો બોલવાની માથાકૂટમાં ક્ષત્રિય યુવાનની હત્યાજામનગરમાં ભગવાન ઝૂલેલાલ ચાલીસા સાહેબ મહોત્સવ શરૂ
જામનગરમાં વસતા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલજીના પરમ પવિત્ર અને આસ્થાના પ્રતીક સમાન ‘ચાલીહા વ્રત-અનુષ્ઠાન મહોત્સવ’ નો ગઈકાલે તારીખ 16 જુલાઈ 2026ના રોજ અત્યંત…
View More જામનગરમાં ભગવાન ઝૂલેલાલ ચાલીસા સાહેબ મહોત્સવ શરૂજામનગરમાં ચાંદીપુરા વાઇરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા દોડધામ
જામનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બે બાળ દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. શહેરના વોર્ડ નાં -6 ના ગણપતનગર વિસ્તારના એક વર્ષના બાળક તેમજ ઢીંચડા…
View More જામનગરમાં ચાંદીપુરા વાઇરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા દોડધામ