જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ પર વંડા ફળી નજીક વાણંદ શેરીમાં શનિવારે બપોરના સમયે એક મકાનની છત નો હિસ્સો એકાએક ધસી પડ્યો હતો. જેમાં રહેતા માતા…
View More વાણંદ શેરીમાં મકાનની છત તૂટી પડી, માતા-પુત્રનો બચાવjamnagar news
જાંબુડા નજીક પીજીવીસીએલની લાઈનમાં તાર બદલાવવાનું કામ કરતા શ્રમિકને વીજ આંચકો લાગતા મૃત્યુ
જામનગર- રાજકોટ રોડ પર જાંબુડા પાટીયા પાસે વીજતંત્રની લાઈન ઉપર ચડીને વીજ વાયર બદલવા ગયેલા પર પ્રાંતિય યુવાનને એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને અપમૃત્યુ…
View More જાંબુડા નજીક પીજીવીસીએલની લાઈનમાં તાર બદલાવવાનું કામ કરતા શ્રમિકને વીજ આંચકો લાગતા મૃત્યુપત્નીના અવસાન બાદ વ્યથિત રહેતા મીઠાઈના વેપારીએ જિંદગીને અલવિદા કહ્યું
જામનગર ની અતિ પ્રખ્યાત સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી એચ. જે. વ્યાસ મીઠાઈવાલા ના સંચાલક જયંતભાઈ હીરાલાલભાઈ વ્યાસ (85 વર્ષ) એ પોતાની સર્વિસ રિવોલ્વર માંથી…
View More પત્નીના અવસાન બાદ વ્યથિત રહેતા મીઠાઈના વેપારીએ જિંદગીને અલવિદા કહ્યુંગંભીરા બ્રિજ દુર્ઘટના: પાટાપીંડી સાથે કોંગ્રેસનો વિરોધ
વડોદરા ની મહીસાગરની બ્રિજ ની દુર્ઘટના ના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગલા સર્કલમાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું…
View More ગંભીરા બ્રિજ દુર્ઘટના: પાટાપીંડી સાથે કોંગ્રેસનો વિરોધજામનગરમાં બાળકી સાથે અમાનૂષી ત્રાસ ગુજારી હત્યા નિપજાવવાના કેસમાં પિતા-પુત્રીને આજીવન કેદ
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં સાતેક વર્ષ પહેલા એક સાવકા પિતા એ પોતાની પુત્રી અને.સગીર વયના પુત્ર એ સાથે મળી ને માસૂમ બાળકી ઉપર અમાનુષી ત્રાસ ગુજારી…
View More જામનગરમાં બાળકી સાથે અમાનૂષી ત્રાસ ગુજારી હત્યા નિપજાવવાના કેસમાં પિતા-પુત્રીને આજીવન કેદસાત રસ્તા નજીકથી 800 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
જામનગરના સાત રસ્તા સર્કલ પાસે આવેલી જાડાના બિલ્ડીંગ નજીકથી ગઈકાલે સાંજે એસઓજીની ટીમે ધરારનગર-રમાં રહેતા મૂળ સુરજકરાડીના શખ્સને 800 ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યો છે.…
View More સાત રસ્તા નજીકથી 800 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોજામનગરમાં રિક્ષામાંથી 180 બાટલી દારૂ મળી આવતાં બે શખ્સોની અટકાયત
જામનગરના મીંગકોલોની વિસ્તારમાં બે શખ્સો રિક્ષામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે રિક્ષાને આંતરી તલસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂૂની નાની-મોટી 180 બોટલ મળી આવી હતી.…
View More જામનગરમાં રિક્ષામાંથી 180 બાટલી દારૂ મળી આવતાં બે શખ્સોની અટકાયતલૂંટ-ધાડના કેસમાં નિર્દોષ છૂટેલા શખ્સો ટ્રાયલ દરમિયાન હાજર નહી રહેતા ગુનો નોંધાયો
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં 2016ની સાલમાં લૂંટ ધાડની કોશિશનો ગુનો નોંધાયો હતો, જે કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓને જામીન મુક્ત કરાયા બાદ કેસ ચાલી…
View More લૂંટ-ધાડના કેસમાં નિર્દોષ છૂટેલા શખ્સો ટ્રાયલ દરમિયાન હાજર નહી રહેતા ગુનો નોંધાયોયુવકને બળાત્કારના બોગસ કેસમાં ફીટ કરાવવાની ધમકી આપી ખંડણી માંગતી મહિલા
જામનગરમાં મહા પ્રભુજી બેઠક પાસે રહેતા એક મહિલા એ મોટા ભરૂૂડીયા ગામના યુવકને પોતાની સાથે સંબંધ રાખવા માટે બ્લેકમેઇલ કરી કટકે કટકે રૂૂ. 2 લાખ…
View More યુવકને બળાત્કારના બોગસ કેસમાં ફીટ કરાવવાની ધમકી આપી ખંડણી માંગતી મહિલાખીજડિયા પક્ષી અભયારણમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત પાંચ કર્મીઓ પર હુમલો
જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં ગુરુપૂર્ણિમાના દિવસે સાંજના સમયે સરકારી અભ્યારણ ની જગ્યામાં માલ ઢોર ચરાવવાના પ્રશ્ને સરકારી જગ્યા માં ઘુસી આવેલા ચારથી પાંચ શખ્સોએ…
View More ખીજડિયા પક્ષી અભયારણમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત પાંચ કર્મીઓ પર હુમલો