અમેરિકાના સૈન્ય ઉદ્દેશ્યો પૂર્ણ થવાના આરે, સૈન્ય કાર્યવાહી ઓછી કરવાના સંકેત, હોર્મુઝ અંગે પણ હાથ ખંખેર્યા ઈરાન સાથે જંગે ચડેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે…
View More મિશન પૂર્ણ થયું, ઈરાન યુદ્ધમાં ટ્રમ્પના સૂર બદલાયાIran war
ઈરાન યુદ્ધમાં રાજકીય એકતા અનિવાર્ય
ઈરાન સામે ચાલી રહેલું યુદ્ધ ભારત માટે એક અસાધારણ રાષ્ટ્રીય સંકટ બની ગયું છે. યુદ્ધ હવે ચોથા અઠવાડિયામાં પ્રવેશી ગયું છે અને તેલ-ગેસ સુવિધાઓ પર…
View More ઈરાન યુદ્ધમાં રાજકીય એકતા અનિવાર્યપાછલા બારણેથી રશિયા-ચીન ઇરાનની પડખે ચડતા યુધ્ધ લંબાશે
મિસાઇલ માટેના દુર્લભ રસાયણ, બારીક સેટેલાઇટ તસ્વીરો, ડ્રોન ટેકનોલોજી અમેરિકાની શત્રુ એવી મહાસત્તાઓ આપે છે અખાતી યુધ્ધ નવા વળાંકે આવી પહોંચ્યુ છે. ઇરાની મિસાઇલોની પરફેકટ…
View More પાછલા બારણેથી રશિયા-ચીન ઇરાનની પડખે ચડતા યુધ્ધ લંબાશેતેલ-ગેસના ભંડારો ફૂંકી મારવાની ઈરાનની ધમકી
ઉર્જા પ્લાન્ટ કે બંદરોને નિશાન નહીં બનાવવા અમેરિકા-ઈઝરાયલને સ્પષ્ટ ચેતવણી ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ચેતવણી આપી છે કે જો યુએસ અને ઇઝરાયલી…
View More તેલ-ગેસના ભંડારો ફૂંકી મારવાની ઈરાનની ધમકીઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇના જીવનની કોઇ ગેરંટી નથી
ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સતત હુમલાઓ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું હતું કે સુન્ની અને શિયા બંને ઉગ્રવાદીઓ છે અને…
View More ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇના જીવનની કોઇ ગેરંટી નથીડર કે આગે જીત (નહિ) હૈ : હોર્મુઝ ઓળંગવા કંપનીઓને ટ્રમ્પની શીખ
ઈરાની સેનાના પતનની વાર્તા કહ્યા કરતાં અમેરિકી પ્રમુખ પાસે તેલ જહાજોની સલામતીનો પ્લાન નથી અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં મોટી તબાહી સર્જાઈ છે. હુમલા…
View More ડર કે આગે જીત (નહિ) હૈ : હોર્મુઝ ઓળંગવા કંપનીઓને ટ્રમ્પની શીખકંડલા આવતા જહાજ પર ઇરાની હુમલો: બે ભારતીયના મોત
કાર્ગો જહાજ પરનો એક નાગરિક હજુ પણ લાપતા: જહાજે ચેતવણી કાને ન ધર્યાનું ઇરાનનું રટણ ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી…
View More કંડલા આવતા જહાજ પર ઇરાની હુમલો: બે ભારતીયના મોતયુદ્ધ હવે અંત ભણી : ઇરાને શાંતિ માટે મૂકી ત્રણ શરતો
અમેરિકા અને ઇઝરાયેલ અમારા દેશને થયેલું ભયાનક નુકસાન ભરપાઇ કરે: ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન યુદ્ધ જીતી ગયાની ટ્રમ્પની જાહેરાત, 1 લાખ કરોડનો ખર્ચ બતાવ્યો યુધ્ધ…
View More યુદ્ધ હવે અંત ભણી : ઇરાને શાંતિ માટે મૂકી ત્રણ શરતોPM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂત
વડાપ્રધાન મોદીને ખાડી દેશો માન અને વિશ્ર્વાસથી જુએ છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષે વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં ચિંતા વધારી દીધી છે.…
View More PM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂતયુદ્ધની આગ: ક્રૂડમાં 28 ટકાનો ઉછાળો, વિશ્ર્વભરના શેરબજારો લોહીલુહાણ
સેન્સેકસમાં 2500, નિફ્ટીમાં 700, ડાઉ જોન્સમાં 453, નિક્કીમાં 3720, નાસ્ડેકમાં 361 અંકના કડાકા ઈરાન ઉપરના હુમલા અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ની વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે…
View More યુદ્ધની આગ: ક્રૂડમાં 28 ટકાનો ઉછાળો, વિશ્ર્વભરના શેરબજારો લોહીલુહાણ