પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા. આ પછી, ગભરાયેલા પાકિસ્તાને યુદ્ધ શરૂૂ કર્યું પરંતુ તેમાં પણ તેને…
View More સરકારને શિયાળ કહી પાક. સાંસદે કહ્યું, શરીફ મોદીનું નામ લેતાં ડરે છેindian army
ભારત-પાક ફાઇટર જેટ યુધ્ધનો અભ્યાસ કરશે વૈશ્ર્વિક સૈન્ય
ચીની બનાવટના એફ-16 અને ફ્રેંચ નિર્મિત રાફેલની ડોગફાઇટની વિગતો મેળવવા શસ્ત્ર ઉત્પાદકો આતુર ભવિષ્યના સંઘર્ષોમાં ધાર આપી શકે તેવી આંતરદૃષ્ટિ મેળવવા માટે લશ્કર દ્વારા…
View More ભારત-પાક ફાઇટર જેટ યુધ્ધનો અભ્યાસ કરશે વૈશ્ર્વિક સૈન્યદે દાતા કે નામ તુઝ કો અલ્લાહ રખે ; ભીખારી પાકિસ્તાન ભરબજારે શકોરું લઇ ઊભું છે
ભારતના પાકિસ્તાન પરના હુમલા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે કે તે હવે વિશ્વ બેંક સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી…
View More દે દાતા કે નામ તુઝ કો અલ્લાહ રખે ; ભીખારી પાકિસ્તાન ભરબજારે શકોરું લઇ ઊભું છે14 પ્રાદેશિક સૈન્યની મદદ લેવા આર્મી ચીફને સત્તા
સંરક્ષણ મંત્રાલયે આદેશ જારી કર્યો : દેશમાં હાલમાં 33 ટેરિટોરિયલ આર્મી છે સંરક્ષણ મંત્રાલયે એક આદેશ જારી કરીને સેનાના વડાને પ્રાદેશિક સૈન્ય નિયમ, 1948 ના…
View More 14 પ્રાદેશિક સૈન્યની મદદ લેવા આર્મી ચીફને સત્તાઆતો હજુ શરૂઆત છે, આવશ્યક ચીજો પર નજર રાખવા મોદીનો આદેશ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતે આતંકવાદી ઠેકાણાઓ પર કાર્યવાહી કરીને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ…
View More આતો હજુ શરૂઆત છે, આવશ્યક ચીજો પર નજર રાખવા મોદીનો આદેશગુજરાતભરમાં ફટાકડા ફોડવા કે, ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ
લગ્ન પ્રસંગો-વરઘોડામાં પણ મનાઈ: ગૃહમંત્રી હર્ષ સંઘવી કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓની આતંકવાદીઓએ કરેલી નિર્મમ હત્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા અઘોષિત યુદ્ધના કારણે ગુજરાતના કચ્છ-બનાસકાંઠા, જામનગર…
View More ગુજરાતભરમાં ફટાકડા ફોડવા કે, ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધગભરાટમાં પેટ્રોલ-ડીઝલ કે LGPનો સંગ્રહ કરવો નહીં; IOCLની અપીલ
દેશમાં પૂરતી માત્રામાં ભંડાર છે, ગ્રાહકોને કોઇ વિક્ષેપ નહીં નડે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને LGPનો પર્યાપ્ત ભંડાર…
View More ગભરાટમાં પેટ્રોલ-ડીઝલ કે LGPનો સંગ્રહ કરવો નહીં; IOCLની અપીલટેલિકોમ કંપનીઓને એલર્ટ રહેવા કેન્દ્રની સૂચના
જિયો, એરટેલ, આઇડિયા, વોડાફોનને રાજ્ય સરકારો સાથે સંકલન સાધવા તાકીદ ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં રાખીને, સરકારે Jio, Airtel જેવી તમામ ટેલિકોમ કંપનીઓને…
View More ટેલિકોમ કંપનીઓને એલર્ટ રહેવા કેન્દ્રની સૂચનાસુદર્શન ચક્રની ચાર ધરી: S-400, L-70, Zu-23, શિલ્કા
પાક.ના 100થી વધુ ડ્રોન-મિસાઈલનો પલવારમાં ખાત્મો બોલાવી દીધો ગુજરાત મિરર, નવી દિલ્હી તા. 9 : પાકિસ્તાન સશસ્ત્ર દળોએ 08 અને 09 મે 2025 ની…
View More સુદર્શન ચક્રની ચાર ધરી: S-400, L-70, Zu-23, શિલ્કાભગવતીપરામાંથી બે શંકાસ્પદોને ઉઠાવ્યા, પાકિસ્તાની ક્નેકશન અંગે તપાસ
ડોક્યુમેન્ટ વેરીફાય કરતા એક બંગાળનો વતની હોવાનું ખૂલ્યુય, મોબાઇલ એફએસએલમાં મોકલાયો રાજકોટમાં મકાન ભાડે આપનાર અને નોકરી પર રાખનારની પૂછપરછ રાજ્યના અલગ-અલગ શહેરોમાં રહેતા બાંગ્લાદેશીઓને…
View More ભગવતીપરામાંથી બે શંકાસ્પદોને ઉઠાવ્યા, પાકિસ્તાની ક્નેકશન અંગે તપાસ