ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. આ સ્થિતિમાં બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે PM મોદીએ ગુજરાતના…
View More PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરાઈindian army
જેસલમેરના સરહદી વિસ્તારમાંથી મળ્યા જીવતા બોમ્બ, બોર્ડરના ગામ ખાલી કરાવાયા
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. શુક્રવારે ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. . એરફોર્સ સ્ટેશન તરફથી ચેતવણી…
View More જેસલમેરના સરહદી વિસ્તારમાંથી મળ્યા જીવતા બોમ્બ, બોર્ડરના ગામ ખાલી કરાવાયાભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPLની તમામ મેચ મોકૂફ, BCCIનો મોટો નિર્ણય
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને જોતા BCCIએ એક મોટો નિર્ણય લીધો છે. IPLને સ્થિગત કરવામાં આવી છે. BCCI ટૂંક સમયમાં તેની જાહેરાત…
View More ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPLની તમામ મેચ મોકૂફ, BCCIનો મોટો નિર્ણયસોમનાથ-દ્વારકા-અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ એલર્ટ, વધારાની પોલીસ ખડકાઇ, ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત દરિયામાં ફરતા જહાજોમાં તપાસ, બોમ્બ ડિસ્પોઝલ ટીમો સ્ટેન્ડબાય, વાહનોનું સઘન ચેકિંગ જમ્મુ અને…
View More સોમનાથ-દ્વારકા-અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇઆતંકવાદના ભોરિંગને કચડતા ભારતને વિશ્ર્વભરમાંથી શુભેચ્છા
જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર અને મસૂદ અઝહરનો ભાઇ રઉફ પ્રખ્યાત પત્રકાર ડેનિયલ પર્લની હત્યામાં સામેલ હતો પાકિસ્તાનની અંદર બેઠેલા ભયાનક આતંકવાદી અબ્દુલ રઉફ અઝહર ભારતીય હુમલામાં માર્યા…
View More આતંકવાદના ભોરિંગને કચડતા ભારતને વિશ્ર્વભરમાંથી શુભેચ્છાભારત-પાક. તણાવ વચ્ચે વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આદરણીય તીર્થસ્થાનની યાત્રાને અસ્થાયી રૂૂપે સ્થગિત કરી દીધી છે. અધિકારીઓએ તમામ…
View More ભારત-પાક. તણાવ વચ્ચે વૈષ્ણોદેવી યાત્રા સ્થગિતપાક.ના લશ્કરી વડા મુનીરની હકાલપટ્ટી, સાહિર શમશાદ મિર્ઝાને કમાન સોંપાઇ
આર્મી ચીફ આસિમ મુનીરની હકાલપટ્ટી બાદ તેના સ્થાને પાકિસ્તાનની ત્રણેય પાંખના વડાને પાકિસ્તાની આર્મીની કમાન કામચલાઉ રીતે સોંપવામાં આવી છે. લેફ્ટિનેંટ નજરલ સાહિર શમશાદ મિર્ઝાને…
View More પાક.ના લશ્કરી વડા મુનીરની હકાલપટ્ટી, સાહિર શમશાદ મિર્ઝાને કમાન સોંપાઇભારતે રાજસ્થાનમાં પાક.નું જેટ તોડ્યું, પાઇલટ જીવતો ઝડપાયો
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાએ આ કાર્યવાહી દરમિયાન એક પાકિસ્તાની પાયલટની ધરપકડ કરી હોવાના…
View More ભારતે રાજસ્થાનમાં પાક.નું જેટ તોડ્યું, પાઇલટ જીવતો ઝડપાયોકાશ્મીરમાં ઘુસણખોરીનો નાપાક પ્રયાસ: જૈશના 7 આતંકીવાદી ઢેર
આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન સિંદૂર વચ્ચે, આતંકવાદીઓ દ્વારા નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સરહદ પર તૈનાત ભારતીય સુરક્ષા…
View More કાશ્મીરમાં ઘુસણખોરીનો નાપાક પ્રયાસ: જૈશના 7 આતંકીવાદી ઢેરપેશાવર-ઈસ્લામાબાદ-રાવલપીંડી-સિયાલકોટ લાહોર અને કરાચીમાં એરફોર્સ-નૌસેનાના હુમલા
ઓરમારા અને કરાચી બેઝ પર INS વિક્રાંતે કહેર વર્તાવ્યો : પાક.ની AWACS સીસ્ટમ તોડી પડાઈ AWACS વિમાનને તોડી પાડવાથી પાકિસ્તાનની હવાઈ દેખરેખ અને સંદેશાવ્યવહાર સંકલન…
View More પેશાવર-ઈસ્લામાબાદ-રાવલપીંડી-સિયાલકોટ લાહોર અને કરાચીમાં એરફોર્સ-નૌસેનાના હુમલા