દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા IIT કાનપુરમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. B.Tech સાયબર સિક્યોરિટી કોર્સમાં પ્રવેશ ન મળતા એક વિદ્યાર્થીએ સંસ્થાની વેબસાઇટ હેક…
View More લ્યો બોલો!!! એડમિશન ન મળતા વિદ્યાર્થીએ IIT કાનપુરની વેબસાઇટ કરી હેકindia
શેરબજારમાં ધમાકેદાર તેજી, રોકાણકારોએ મિનિટોમાં ₹3.90 લાખ કરોડની કરી કમાણી
મજબૂત વૈશ્વિક સંકેતો અને સ્થાનિક બજારના સકારાત્મક માહોલના કારણે આજે ભારતીય શેરબજારની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ છે. BSE સેન્સેક્સ 793.37 પોઇન્ટ અથવા 1.03% ના…
View More શેરબજારમાં ધમાકેદાર તેજી, રોકાણકારોએ મિનિટોમાં ₹3.90 લાખ કરોડની કરી કમાણીહું હોત તો ગોળીબાર કરાવી લાશો ઢાળી દેત: RSS નેતા
નીટ પરીક્ષાપેપર લીક થવાના મામલે પાટનગરના જંતરમંતર અને અન્ય રાજયોમાં થયેલા દેખાવો અને હિંસાની ઘટનાઓ તથા પોલીસ બળપ્રયોગના પગલે આંદોલન પ્રતિ કેસો અભિગમથી અપનાવવો જોઇએ…
View More હું હોત તો ગોળીબાર કરાવી લાશો ઢાળી દેત: RSS નેતાનિરવ મોદીને ન સોંપવાથી ભારતે યુકેમાં ગેરકાયદે રહેતાં લોકોને ન સ્વિકાર્યા: પ્રીતિ પટેલનો દાવો
ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને બ્રિટનથી ભારત પરત લાવવાની પ્રક્રિયામાં થઈ રહેલા સતત વિલંબને કારણે ભારત અને યુકે વચ્ચેના રાજદ્વારી સંબંધો પર ભારે અસર પડી…
View More નિરવ મોદીને ન સોંપવાથી ભારતે યુકેમાં ગેરકાયદે રહેતાં લોકોને ન સ્વિકાર્યા: પ્રીતિ પટેલનો દાવોપોલીસના અતિરેક મામલે પહેલા શાહ બોલે: વિપક્ષોનો હોબાળો
ચોમાસા સત્રના આઠમા દિવસે લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી ફરીથી મુલતવી રાખવામાં આવી હતી. પેપર-લીક બિલ પર ચર્ચા બપોરે 12 વાગ્યા માટે નક્કી કરવામાં આવી હોવા…
View More પોલીસના અતિરેક મામલે પહેલા શાહ બોલે: વિપક્ષોનો હોબાળોઆજની યુવતીઓ ગટરછાપ, દારૂ પીવે છે અને માતા-પિતાની કમાણી પર જીવે છે: કંગના રનૌત બેફામ
બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે નવી પેઢીની યુવાન મહિલાઓ વિશે એક અત્યંત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને નવો વિવાદ ઊભો કર્યો છે. કંગના…
View More આજની યુવતીઓ ગટરછાપ, દારૂ પીવે છે અને માતા-પિતાની કમાણી પર જીવે છે: કંગના રનૌત બેફામદેશના 45 ટકા મુખ્યમંત્રીઓ સામે ફોજદારી કેસો, 4 અબજોપતિ
ભારતમાં હજુ પણ ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા મોટી છે. જો કે, ઘણા એવા નેતાઓ પણ છે જેમની પાસે પૈસાની કમી નથી. દેશના રાજ્યો…
View More દેશના 45 ટકા મુખ્યમંત્રીઓ સામે ફોજદારી કેસો, 4 અબજોપતિપેપ્સી સ્ટિંગ, રેડ બુલ, મોન્સ્ટર જેવા પીણાંનાં ઉત્પાદકો તેને એનર્જી ડ્રિન્કમાં ખપાવી નહીં શકે
ભારતમાં એનર્જી ડ્રિંક પીતા લોકો માટે એક મહત્વપૂર્ણ બદલાવ થવા જઈ રહ્યો છે. જો તમે પેપ્સી સ્ટિંગ, રેડ બુલ, મોન્સ્ટર, કેમ્પા એનર્જી અથવા હેલ એનર્જી…
View More પેપ્સી સ્ટિંગ, રેડ બુલ, મોન્સ્ટર જેવા પીણાંનાં ઉત્પાદકો તેને એનર્જી ડ્રિન્કમાં ખપાવી નહીં શકેNEET વિરોધ: બિહાર, આસામમાં વિરોધીઓ સામેના કેસ પાછા ખેંચાશે, બંગાળમાં નિર્ણય નહીં
’કોકરોચ જનતા પાર્ટી’ (CJP) એ જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર મંગળવાર સુધીમાં વિરોધીઓ સામે FIR પાછી ખેંચવા અને દંડાત્મક કાર્યવાહી બંધ કરવા માટે…
View More NEET વિરોધ: બિહાર, આસામમાં વિરોધીઓ સામેના કેસ પાછા ખેંચાશે, બંગાળમાં નિર્ણય નહીંકોઇને પણ બાળકોના ભાવિ સાથે ચેડાં કરવા નહીં દેવાય: પેપર લીક ખરડાની ચર્ચાનો પ્રારંભ કરતા જિતેન્દ્રસિંહ
જાહેર પરીક્ષા સુધારા ખરડાની ચર્ચાનો આજે પ્રારંભ થયો હતો. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ બિલ – ગઈકાલે રજૂ કરવામાં આવ્યું હતું –…
View More કોઇને પણ બાળકોના ભાવિ સાથે ચેડાં કરવા નહીં દેવાય: પેપર લીક ખરડાની ચર્ચાનો પ્રારંભ કરતા જિતેન્દ્રસિંહ