બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાનની શૂટિંગ સાઇટમાં એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. શંકા…
View More ભાઇજાનની શૂટિંગ સાઇટ પર ઘૂસી આવ્યો શખ્સ: બિશ્ર્નોઇના નામે ખુલ્લી ધમકી આપીindia
મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર સત્તારૂઢ: શિંદે-પવાર ડેપ્યુટી સીએમ
ચૂંટણી પરિણામોના બારમા દિવસે વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ, મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં શપથવિધિ: અજિત છઠ્ઠીવાર નાયબ મુખ્યમંત્રી બન્યા ચૂંટણી પરિણામો જાહેર થયાના 12માં દિવસે મહારાષ્ટ્રમાં આજે નવી…
View More મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર સત્તારૂઢ: શિંદે-પવાર ડેપ્યુટી સીએમપાકિસ્તાનની પાર્ટનરશિપ મોડેલ ઓફરને BCCIએ ઠુકરાવી
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈICC, BCCI અને ઙઈઇ વચ્ચે આયોજનને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. આ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની હોવાથી ભારતે પાકિસ્તાનમાં જવાની મનાઈ…
View More પાકિસ્તાનની પાર્ટનરશિપ મોડેલ ઓફરને BCCIએ ઠુકરાવીએડિલેડમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયા સાથે ચાહકોનું ખરાબ વર્તન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ એડિલેડમાં રમાશે. કાલે રમાનારી આ મેચ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. આ મેચ…
View More એડિલેડમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયા સાથે ચાહકોનું ખરાબ વર્તનસાઉથ સ્ટાર નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાના લગ્ન સંપન્ન
જે ક્ષણની રાહ ફેન્સ મહિનાઓથી જોઈ રહ્યા હતા, આખરે તે આવી ગઈ. સાઉથ એક્ટર નાગા ચૈતન્ય અને એક્ટ્રેસ શોભિતા ધુલિપાલાના હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોઝમાં ધૂમધામથી આ…
View More સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાના લગ્ન સંપન્નમહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી ધરાવતી સરકાર હવે જલ્દી વચનો પૂરા કરે
મહારાષ્ટ્રમાં કોણ મુખ્ય મંત્રી બનશે એ સસ્પેન્સનો આખરે અંત આવી ગયો અને ભાજપે મેલ કરવત મોચીના મોચી કરીને છેવટે દેવેન્દ્ર ફડણવીસને જ મુખ્ય મંત્રીપદે બેસાડી…
View More મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી ધરાવતી સરકાર હવે જલ્દી વચનો પૂરા કરેહૈદરાબાદમાં ‘પુષ્પા 2’ની સ્ક્રીનીંગ દરમિયાન મચી નાસભાગ, 1 મહિલાનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
તેલંગાણાના હૈદરાબાદમાં એક અકસ્માત થયો છે. અહીં સંધ્યા થિયેટરમાં નાસભાગને કારણે એક મહિલાનું મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હતી. મહિલાનું નામ રેવતી…
View More હૈદરાબાદમાં ‘પુષ્પા 2’ની સ્ક્રીનીંગ દરમિયાન મચી નાસભાગ, 1 મહિલાનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયોહું ભારત છોડી રહ્યો છું, 40% ટેકસ ભર્યા પછી પણ કોઇ સુવિધા નથી: ગોવાના રોકાણકારની 5ોસ્ટથી હલચલ
ભારતમાં લાદવામાં આવેલા ટેક્સને લઈને લોકો દરરોજ સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ લખતા રહે છે. પરંતુ આ વખતે એક યુઝરે એકસ પર લખીને લોકોને ભારત…
View More હું ભારત છોડી રહ્યો છું, 40% ટેકસ ભર્યા પછી પણ કોઇ સુવિધા નથી: ગોવાના રોકાણકારની 5ોસ્ટથી હલચલઆનું નામ રાજકારણ: ઇસ્લામિક ગ્રંથ કુરાનના અપમાનથી ભાજપ નારાજ
ભારતીય જનતા પાર્ટી કુરાનના અપમાનને લઈને દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. કુરાનનું અપમાન કરવાના કેસમાં અઅઙ ધારાસભ્યને સજા ફટકારવામાં આવ્યા…
View More આનું નામ રાજકારણ: ઇસ્લામિક ગ્રંથ કુરાનના અપમાનથી ભાજપ નારાજઆંધ્રના ડેપ્યુટી સીએમએ પોર્ટ પર છાપો મારી ચોખાની દાણચોરી પકડી પાડી
અભિનેતા અને રાજકારણી પવન કલ્યાણે ભારતીય સિનેમામાં માત્ર પાવર સ્ટાર તરીકે જ પોતાની ઓળખ બનાવી નથી પરંતુ તે હવે રાજકારણમાં પણ પાવર સ્ટાર તરીકે ઉભરી…
View More આંધ્રના ડેપ્યુટી સીએમએ પોર્ટ પર છાપો મારી ચોખાની દાણચોરી પકડી પાડી