નવી દિલ્હી વિધાનસભાની 70 બેઠકોના આવતીકાલે પરિણામ આવનાર છે. તે પૂર્વે આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આપના 16 ઉમેદવારોને પાર્ટી છોડવા રૂા. 15-15 કરોડની ઓફર…
View More અમારા 16 ઉમેદવારોને પંદર કરોડની ઓફર: પરિણામો પહેલાં કેજરીવાલનો ધડાકોindia
10 લાખની છેતરપિંડીના કેસમાં સોનુ સૂદની ધરપકડનું વોરંટ
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ સામે લુધિયાણાની કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. હકીકતમાં, સોનુ સૂદને લુધિયાણા સ્થિત વકીલ…
View More 10 લાખની છેતરપિંડીના કેસમાં સોનુ સૂદની ધરપકડનું વોરંટમિસ ઈન્ડિયા ઈશિકા તનેજા ગ્લેમર છોડી સનાતની માર્ગે
આજકાલ, મહાકુંભમાં સુંદર સનાતની સ્ત્રીઓ ચર્ચાનો વિષય બની છે. સ્વામી કૈલાશાનંદ સરસ્વતીના શિષ્ય તરીકે પ્રખ્યાત સુંદર હર્ષ રિચારિયાએ પણ લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે.…
View More મિસ ઈન્ડિયા ઈશિકા તનેજા ગ્લેમર છોડી સનાતની માર્ગેઇંગ્લેન્ડ સામે શાનદાર જીતનો શ્રેય ગીલ, અય્યર અને અક્ષરને
શુભમને 87, શ્રેયસે 59 અને અક્ષરે 52 રનની ઇનિંગ રમી, જાડેજા-રાણાએ 3-3 વિકેટ ઝડપી ટીમ ઈન્ડિયાએ નાગપુર વનડે મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવીને શાનદાર જીત…
View More ઇંગ્લેન્ડ સામે શાનદાર જીતનો શ્રેય ગીલ, અય્યર અને અક્ષરનેદિલ્હીમાં ‘આપ’નો પરાજય થાય તો કેજરીવાલ માટે ફરી બેઠું થવું કપરું હશે
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પતી ગયું અને બધાંની નજર હવે 8 ફેબ્રુઆરીએ આવનારાં પરિણામ પર છે. આપણે ત્યાં મતદાન અને પરિણામો વચ્ચે એક્ઝિટ પોલની…
View More દિલ્હીમાં ‘આપ’નો પરાજય થાય તો કેજરીવાલ માટે ફરી બેઠું થવું કપરું હશેલોન ધારકોને મોટી રાહત, RBIએ 56 મહિના બાદ રેપોરેટમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો
દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજ દરોમાં ઘટાડો કરીને દેશના કરોડો હોમ લોન ખરીદનારાઓને મોટી રાહત આપી છે.…
View More લોન ધારકોને મોટી રાહત, RBIએ 56 મહિના બાદ રેપોરેટમાં 0.25 ટકાનો કર્યો ઘટાડોમેં પહેલીવાર ભાજપને મત આપ્યો, PM મોદીને ગળે લગાડવા માગું છું: મૌલાના રશિદીનો ખુલ્લેઆમ સ્વીકાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ત્રણ મુખ્ય પક્ષો આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસનું ભાવિ ઈવીએમમાં બંધ થઈ ગયું છે. પરંતુ આ પહેલા ઓલ ઈન્ડિયા ઈમામ…
View More મેં પહેલીવાર ભાજપને મત આપ્યો, PM મોદીને ગળે લગાડવા માગું છું: મૌલાના રશિદીનો ખુલ્લેઆમ સ્વીકારદેશનિકાલ ભારતીયોને હાથકડી અને પગે સાંકળ!
104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઇ જતું યુએસ લશ્કરી વિમાન બુધવારે બપોરે અમૃતસરમાં ઉતર્યું હતું, જે ડોનાલ્ડ ટ્રમ્પ-વહીવટ દ્વારા પદ સંભાળ્યા પછી દેશના સ્થળાંતર કરનારાઓ પરના…
View More દેશનિકાલ ભારતીયોને હાથકડી અને પગે સાંકળ!અમેરિકા જવાની ઘેલછામાં જીવનની દિશા અને દશા બદલાઈ ગયા
વતન વાપસી કરનાર ભારતીયોની હૈયા વરાળ: માલ-મિલકતો વેચીને સારા જીવનની આશાએ અમેરિકા ગયા હવે ભવિષ્ય અંગે ઘેરી ચિંતા અમુક 15 દિવસ તો અમુક છ મહિના…
View More અમેરિકા જવાની ઘેલછામાં જીવનની દિશા અને દશા બદલાઈ ગયાનાગપુર વન-ડેમાં જયસ્વાલ-રાણાનું ડેબ્યૂ
કોહલીને ઘૂંટણમાં ઇજા હોવાથી બહાર, ભારત ટોસ હારતા ઇંગ્લેન્ડે બેટિંગ લીધી ભારતીય ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં મોટો ફટકો પડ્યો છે કારણ કે વિરાટ…
View More નાગપુર વન-ડેમાં જયસ્વાલ-રાણાનું ડેબ્યૂ