કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હત્યા કરવા કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે. પંજાબ પોલીસે દાવો કર્યો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય…
View More અમિત શાહની હત્યાનું કાવતરું: બે ઝડપાયાindia
UPSCનું પરિણામ જાહેર: શક્તિ દુબે પ્રથમ ક્રમે, ટોપ-5માં બે ગુજરાતી મહિલાઓએ મારી બાજી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા UPSCનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ટોપ-30માં 3 ગુજરાતીઓ બાજી મારી છે. ગુજરાતની હર્ષિતા શાહ ઓલ ઇન્ડિયા…
View More UPSCનું પરિણામ જાહેર: શક્તિ દુબે પ્રથમ ક્રમે, ટોપ-5માં બે ગુજરાતી મહિલાઓએ મારી બાજીમધ્યપ્રદેશના દમોહમાં ભયંકર અકસ્માત: બોલેરો પુલ પરથી નદીમાં ખાબકી, 8 લોકોના મોત
મધ્યપ્રદેશના દમોહમાંથી એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મહાદેવ ઘાટ પુલ પર પુરપાટ ઝડપે જઈ રહેલી એક બોલેરો જીપે સ્ટેયરીંગ પરથી…
View More મધ્યપ્રદેશના દમોહમાં ભયંકર અકસ્માત: બોલેરો પુલ પરથી નદીમાં ખાબકી, 8 લોકોના મોત‘પાંચ દિવસમાં વીડિયો હટાવો, માફીપાત્ર નથી બાબા રામદેવની ટિપ્પણી..’ દિલ્હી હાઈકોર્ટે લગાવી ફટકા
બાબા રામદેવે રૂહ આફઝા શરબતને ‘શરબત જિહાદ’ કહ્યા બાદ તેમના નિવેદન બદલ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આજે દિલ્હી હાઈકોર્ટે આ કેસની…
View More ‘પાંચ દિવસમાં વીડિયો હટાવો, માફીપાત્ર નથી બાબા રામદેવની ટિપ્પણી..’ દિલ્હી હાઈકોર્ટે લગાવી ફટકાસોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહેલા Ghibli આર્ટે સમગ્ર વિશ્વને બનાવ્યું ઘેલું, શું છે ઇતિહાસ ?
ઘિબલી, ગિબલી કે જિબરી ! ટ્રેન્ડમાં જોવા મળતા Ghibliનું સાચું ઉચ્ચારણ શું ? Ghibli આર્ટમાં ક્ધવર્ટ કરેલા ફોટામાંAIની ભૂલોએ સર્જ્યું રમૂજ સોશિયલ મીડિયા પર…
View More સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહેલા Ghibli આર્ટે સમગ્ર વિશ્વને બનાવ્યું ઘેલું, શું છે ઇતિહાસ ?ખ્રિસ્તી અને બૌદ્ધમાં ધર્માંતરણ અથવા નાસ્તિકતાનું પ્રમાણ વધુ
હિન્દુ-મુસ્લિમો ધર્મને વળગી રહે છે, વિદેશ સ્થાયી થયેલા હિન્દુઓમાં ધર્મ છોડવાનું પ્રમાણ વધારે, પ્યુ રિસર્ચનો સરવે ભારતમાં ધર્મ પરિવર્તન અંગે વારંવાર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે,…
View More ખ્રિસ્તી અને બૌદ્ધમાં ધર્માંતરણ અથવા નાસ્તિકતાનું પ્રમાણ વધુસોશિયલ મીડિયા પોસ્ટને લાઈક કરવી એ ગુનો નથી
અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે કોઈ પોસ્ટને લાઈક કરવી એ તેને પોસ્ટ કરવા કે શેર કરવા બરાબર નથી. કોર્ટે એમ પણ કહ્યું કે આ…
View More સોશિયલ મીડિયા પોસ્ટને લાઈક કરવી એ ગુનો નથીપૂર્વ CJI કૈલાસનાથ વાંચૂ પાસે કાનૂનની ડિગ્રી નહોતી!
BJP MP નિશિકાંત દુબે સુપ્રીમ કોર્ટ પર તેમની તાજેતરની ટિપ્પણીઓને કારણે હેડલાઇન્સમાં રહે છે. વિપક્ષ તેમના પર ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો આરોપ લગાવી…
View More પૂર્વ CJI કૈલાસનાથ વાંચૂ પાસે કાનૂનની ડિગ્રી નહોતી!પોપ ફ્રાન્સિસના નિધનથી ભારતમાં ત્રણ દી’નો શોક
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોપ ફ્રાન્સિસના નિધનના સન્માનના પ્રતિક રૂૂપે સમગ્ર ભારતમાં ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. રાજ્ય શોક મંગળવાર, 22 એપ્રિલ, 2025…
View More પોપ ફ્રાન્સિસના નિધનથી ભારતમાં ત્રણ દી’નો શોકસોનામાં બે દિવસમાં રૂા.3750નો વધારો, 24 કેરેટ ગોલ્ડનો ભાવ રૂા.1,02,000!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફ નીતિના પગલે અમેરિકી ડોલરનુ સતત અવમુલ્યન થઇ રહયુ હોવાથી વૈશ્ર્વિક રોકાણકારો સોનામા રોકાણ તરફ આકર્ષાય રહયા છે. જેનાં પગલે…
View More સોનામાં બે દિવસમાં રૂા.3750નો વધારો, 24 કેરેટ ગોલ્ડનો ભાવ રૂા.1,02,000!