ટાટા ગ્રુપના ચેરમેન ચંદ્રશેખરનો સાથીદારોને ભાવનાત્મક પત્ર અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ટાટા સન્સ અને ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને શુક્રવારે તેમના સાથીદારોને ખૂબ જ ભાવનાત્મક…
View More દુર્ઘટના કેમ ઘટી તે અમે પણ સમજવા માગીએ છીએ; તપાસના તારણો વિષે પારદર્શી રહીશુંindia
ઇઝરાયલે કાશ્મીરથી અરૂણાચલનો ભાગ ચીનનો દર્શાવી દીધો: ભારતના વિરોધથી પલટી મારી
ઇરાની મિસાઇલની રેન્જ બતાવવામાં થાપ ખાધી ગઇકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા શેર કરાયેલા નકશાએ વિવાદ ઉભો કર્યો છે. વાસ્તવમાં…
View More ઇઝરાયલે કાશ્મીરથી અરૂણાચલનો ભાગ ચીનનો દર્શાવી દીધો: ભારતના વિરોધથી પલટી મારીરસ્તાઓ પર થતાં પ્રાણઘાતક અકસ્માતો : જવાબદાર કોણ ?
અવિશ્વસનીય ઝડપે વધતા જતા માર્ગ અકસ્માતો આજે ફક્ત સમાચારપત્રોની હેડલાઈન જ નથી રહી, પરંતુ તે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની ચુક્યો છે. રોજ સવારે…
View More રસ્તાઓ પર થતાં પ્રાણઘાતક અકસ્માતો : જવાબદાર કોણ ?અલ્લુ અર્જુન બનશે નવો શક્તિમાન, પૌરાણિક કથાઓ પડદા પર જીવંત થશે
મલયાલમ હીરો બેસિલ જોસેફ નિદર્શન કરશે ‘શક્તિમાન’ જેવી મોટી શ્રેણી પાછી લાવવા માટે ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ આ ભૂમિકા માટે કોઈ અભિનેતા…
View More અલ્લુ અર્જુન બનશે નવો શક્તિમાન, પૌરાણિક કથાઓ પડદા પર જીવંત થશેભારત સામેની ટી-20 શ્રેણી માટે ઇંગ્લેન્ડની મહિલા ટીમ જાહેર
પાંચ ટી-20 અને 3 વન-ડેની શ્રેણી રમશે ભારતીય પુરુષ ટીમ 20 જૂને હેડિંગ્લી મેદાન પર ઇંગ્લેન્ડની પુરુષ ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ…
View More ભારત સામેની ટી-20 શ્રેણી માટે ઇંગ્લેન્ડની મહિલા ટીમ જાહેરએર ઈન્ડિયાના તમામ બોઇંગ ડ્રીમલાઇનરની થશે તપાસ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAનો મોટો નિર્ણય
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) એ એક મોટો નિર્ણય લીધો છે.DGCAએ તમામ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોની સુરક્ષાની તપાસ કરવાની કામગીરી કડક…
View More એર ઈન્ડિયાના તમામ બોઇંગ ડ્રીમલાઇનરની થશે તપાસ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAનો મોટો નિર્ણયમિલકત ખરીદી કરારના 4 માસમાં દસ્તાવેજની નોંધણી જરૂરી
પક્ષકારોએ દર્શાવેલા દિવસે સહી કરી હોવી જોઇએ : દંડ ચુકવીને વિલંબને માફ કરાવી શકાય સુપ્રીમ કોર્ટ કહે છે કે જો ચાર મહિનાની અંદર ફાઇલ ન…
View More મિલકત ખરીદી કરારના 4 માસમાં દસ્તાવેજની નોંધણી જરૂરીદિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે એરપોર્ટ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ ફ્લાઇટ થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહી…
View More દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગલંડનની ફલાઇટ મુંબઇ પરત: કેટલીય ફલાઇટસ ડાયવર્ટ
મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી એરલાઇનનો નિર્ણય: દિલ્હી એરપોર્ટની એડવાઇઝરી મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AIC129 તેના મૂળ શહેર પરત ફરી રહી છે. એર ઇન્ડિયા…
View More લંડનની ફલાઇટ મુંબઇ પરત: કેટલીય ફલાઇટસ ડાયવર્ટસોનું 1,02,000-ચાંદી 1,09,000, ક્રૂડમાં 9 ટકાનો વધારો-શેરબજાર ધડામ
મધ્યરાત્રીથી ઇઝરાયલ – ઇરાન વચ્ચે નવેસરથી યુધ્ધ ચાલુ થતા સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુમા ભારે તેજી જોવા મળી છે. સોનાનો ર4 કેરેટ ગોલ્ડનો ભાવ હાજરમા 1,02,400…
View More સોનું 1,02,000-ચાંદી 1,09,000, ક્રૂડમાં 9 ટકાનો વધારો-શેરબજાર ધડામ