ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને દેશના વિવિધ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોની સ્વાયત્તતાને લઈને સુપ્રીમ કોર્ટે મોટો અને કડક સવાલ ઉઠાવ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત,…
View More BCCI કેમ નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટના દાયરામાં નહીં? સુપ્રીમનો સવાલindia
ભારત-અફઘાનિસ્તાન શ્રેણીનો રવિવારથી પ્રારંભ
હર્ષિત રાણા, બુમરાહ, નીતિશકુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદરનો ફિટનેસ સાબિત કરવાની શરતે સમાવેશ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા અફઘાનિસ્તાન સામે રમાનારી આગામી ટી20 શ્રેણી માટે…
View More ભારત-અફઘાનિસ્તાન શ્રેણીનો રવિવારથી પ્રારંભટીમ ઇન્ડિયામાં જેમિમાહના સ્થાને રમશે પ્રતિકા રાવલ
2026 એશિયન ગેમ્સ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી બેટ્સમેન જેમિમાહ રોડ્રિગ્સ હેમસ્ટ્રિંગની ઇજાથી પીડાઈ રહી છે, જેના કારણે તે 2026…
View More ટીમ ઇન્ડિયામાં જેમિમાહના સ્થાને રમશે પ્રતિકા રાવલમોદીની સુરક્ષાચૂક: આરોપીને ગઠિયાઓએ મામુ બનાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલ સુરક્ષા ભંગ અંગેની ઘટના ધ્યાન ખેંચી રહી છે. આ મામલો મહારાષ્ટ્રના મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં આયોજિત એક કાર્યક્રમનો છે. રોહન…
View More મોદીની સુરક્ષાચૂક: આરોપીને ગઠિયાઓએ મામુ બનાવ્યોરાહુલ ગાંધી VVIP નથી: ભારતીય સેના પર ટિપ્પણી કેસમાં જલદી સુનાવણી કરવા ફરિયાદીની માગ
’ભારત જોડો યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા નિવેદન અંગે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી. ફરિયાદીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ કોર્ટને વિનંતી કરી કે…
View More રાહુલ ગાંધી VVIP નથી: ભારતીય સેના પર ટિપ્પણી કેસમાં જલદી સુનાવણી કરવા ફરિયાદીની માગગરબામાં મુસ્લિમોને પ્રવેશ: મહારાષ્ટ્ર ભાજપમાં દાંડિયા રાસ
નવરાત્રિ પહેલા ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોના પ્રવેશ અંગે મહારાષ્ટ્રમાં વિવાદ વધુ તીવ્ર બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ મુસ્લિમોને ગરબા કાર્યક્રમોથી દૂર રાખવાની…
View More ગરબામાં મુસ્લિમોને પ્રવેશ: મહારાષ્ટ્ર ભાજપમાં દાંડિયા રાસક્રૂડનો ભાવ 100 ડોલરને પાર: શેર બજારમાં વધુ 600 પોઇન્ટનો કડાકો
15 દિવસમાં નિફ્ટી 1000 પોઇન્ટ અને સેન્સેક્સમાં 2500 અંક તૂટતા રોકાણકારો ધોવાયા, ચાંદીમાં 2200 અને સોનામાં 1100 રૂપિયાનો સુધારો અમેરિકા અને ઈરાન વચ્ચેનું કોકડું છેલ્લા…
View More ક્રૂડનો ભાવ 100 ડોલરને પાર: શેર બજારમાં વધુ 600 પોઇન્ટનો કડાકોમુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર કાલથી બે દિવસ ગુજરાતમાં
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર આવતીકાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 10 અને 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન…
View More મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર કાલથી બે દિવસ ગુજરાતમાંએક દાયકામાં સૌથી વધુ અસમાન ચોમાસું: ક્રિસિલ
વરસાદની ખાધ અને વિલંબ છતાં વાવેતર વિસ્તારને અસર નહીં પણ પાક ઉપજને અસરની સંભાવના આ વર્ષે અસમાન ચોમાસાની પેટર્ને કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્ર માટે…
View More એક દાયકામાં સૌથી વધુ અસમાન ચોમાસું: ક્રિસિલકેનેડામાં પંજાબી ગાયક એમી વિર્કના કાફલા પર ગોળીબાર: કોઇને ઇજા નહીં
કેનેડાના એબોટ્સફોર્ડમાં તેમના કાર્યક્રમ પછી પંજાબી ગાયક એમી વિર્કના કાફલા પર ગોળીબારનો એક બનાવ બન્યો છે. એબોટ્સફોર્ડ પોલીસે મેક્કલમ રોડના 2500 બ્લોકમાં થયેલા ગોળીબારની પુષ્ટિ…
View More કેનેડામાં પંજાબી ગાયક એમી વિર્કના કાફલા પર ગોળીબાર: કોઇને ઇજા નહીં