કટકમાં રમાયેલી પહેલી T20I મા હાર્દિક પંડ્યા દક્ષિણ આફ્રિકા સામે દિવાલની જેમ ઉભો રહ્યો. તેણે પહેલા બેટથી દક્ષિણ આફ્રિકન બોલરોને ફટકાર્યા અને બાદમાં બોલથી ડેવિડ…
View More મહિકા મારા જીવનમાં આવી ત્યારથી બધું સારું રહ્યું છે: હાર્દિક પંડ્યાindia
જમશેદપુરમાં શરૂ થઇ કિન્નરોની ફૂટબોલ લીગ
ધ ટ્રાન્સજેન્ડર્સ લીગમાં સાત ટીમ જોડાઇ ભારતીય ફૂટબોલમાં નવું પ્રકરણ શરૂૂ થયું છે જેમાં કિન્નરો (ટ્રાન્સજેન્ડર્સ)ની સાત ટીમ વચ્ચે જમશેદપુર સુપર લીગ (જેએસએલ)ના બેનર હેઠળ…
View More જમશેદપુરમાં શરૂ થઇ કિન્નરોની ફૂટબોલ લીગIPLની હરાજીમાં સામેલ થયો પ્રથમ મલેશિયન ક્રિકેટર
IPL 2026 મીની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. આ ઓક્શનમાં એક ખૂબ જ ખાસ ખેલાડી પણ હશે. આ ખેલાડી ખાસ છે કારણ…
View More IPLની હરાજીમાં સામેલ થયો પ્રથમ મલેશિયન ક્રિકેટરયુપીમાં SIR ભાજપ માટે પણ મોટું શિરદર્દ
ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી સઘન મતદાર યાદી સુધારા સામે વિપક્ષો વાંધો ઉઠાવી રહ્યા છે. SIR પ્રક્રિયા સામાન્ય રીતે શહેરી વોટિંગ પેટર્ન પર મજબૂત…
View More યુપીમાં SIR ભાજપ માટે પણ મોટું શિરદર્દકેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનરોને આંચકો: જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થું 2% વધશે
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નવા વર્ષમાં DA સંબંધિત મોટો આંચકો લાગી શકે છે. હા, સરકારી કર્મચારીઓને ફક્ત સામાન્ય પગાર વધારાથી સંતોષ માનવો પડી શકે…
View More કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનરોને આંચકો: જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થું 2% વધશેગોવા નાઇટ ક્લબના સહ માલિક અજય ગુપ્તાની અટકાયત
એક મોટા ઘટનાક્રમમાં, ગોવા પોલીસે ’બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટક્લબના ચાર સહ-માલિકોમાંથી એક અજય ગુપ્તાની અટકાયત કરી છે, જ્યાં ભીષણ આગમાં 25 લોકોના મોત થયા…
View More ગોવા નાઇટ ક્લબના સહ માલિક અજય ગુપ્તાની અટકાયતસુપ્રીમનો તિરસ્કાર અસ્વીકાર્ય છે: રોહિંગ્યા મુદ્દે ટિપ્પણીથી CJI સામેની ઝુંબેશને વખોડી કાઢતા 44 પૂર્વ ન્યાયાધીશો
ભારતીય અદાલતોના ભૂતપૂર્વ ન્યાયાધીશોના એક જૂથે રોહિંગ્યા સ્થળાંતર સંબંધિત એક કેસમાં તાજેતરની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) ન્યાયાધીશ સૂર્યકાન્તની ટિપ્પણીઓ પર તેમની વિરુદ્ધ ચલાવવામાં આવી…
View More સુપ્રીમનો તિરસ્કાર અસ્વીકાર્ય છે: રોહિંગ્યા મુદ્દે ટિપ્પણીથી CJI સામેની ઝુંબેશને વખોડી કાઢતા 44 પૂર્વ ન્યાયાધીશોચૂંટણી પંચ મતદારની નાગરિકતા નક્કી ન કરી શકે પણ તપાસ કરી શકે: સુપ્રીમ
મતદારયાદી સુધારણા મામલે અરજદારોની રજૂઆતના જવાબમાં અદાલતે કહ્યું, મતદાર બનવા નાગરિકતા બંધારણીય આવશ્યકતા છે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા દરમિયાન ચૂંટણી પંચ નાગરિકતાનો પુરાવો માંગી…
View More ચૂંટણી પંચ મતદારની નાગરિકતા નક્કી ન કરી શકે પણ તપાસ કરી શકે: સુપ્રીમપોતાના ઉત્તરાધિકારી ખુદ મોદી નક્કી કરશે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષ સમારોહ અવસરે ચેન્નાઈમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપ્યા. એક સવાલના…
View More પોતાના ઉત્તરાધિકારી ખુદ મોદી નક્કી કરશે: ભાગવતઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ 19મીએ કોવિલપટ્ટી સ્ટેશન સુધી જશે
દક્ષિણ રેલવેમાં સ્થિત મીલવિટ્ટાન-તૂતિકોરિન સેક્શનમાં ડબલ ટ્રેક કામગિરી ના લીધે, 19.12.2025 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19568 ઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ ઓખાથી પ્રસ્થાન કરીને કોવિલપટ્ટી…
View More ઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ 19મીએ કોવિલપટ્ટી સ્ટેશન સુધી જશે