રાજસ્થાનના ભીવાડીમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. ખુશખેડા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 8 લોકોના જીવતા સળગી જવાથી મોત થયાં…
View More રાજસ્થાનના ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ બાદ ભીષણ આગ; 8 લોકો જીવતા સળગી ગયાindia
ચૂંટણીપંચે બંગાળના પોતાના સાત અધિકારીની કરી હકાલપટ્ટી
ચૂંટણી પંચે રાજ્યમાં ચાલી રહેલી ખાસ સઘન સમીક્ષા (SIR) પ્રક્રિયાના સંદર્ભમાં “ગંભીર ગેરવર્તણૂક, ફરજમાં બેદરકારી અને વૈધાનિક સત્તાના દુરુપયોગ” બદલ સહાયક ચૂંટણી નોંધણી અધિકારીઓ (AEROs)…
View More ચૂંટણીપંચે બંગાળના પોતાના સાત અધિકારીની કરી હકાલપટ્ટીમહારાષ્ટ્રમાં ટીપુ સુલતાનને શિવાજી સાથે સરખાવતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે દંગલ-પથ્થરમારો
10થી વધુ ઘવાયા, પૂણેમાં ટીપુ સુલતાનની છબી લગાવાતા ભડકો: મુંબઈ-નાગપુરના કોંગ્રેસ કાર્યાલયો સામે પણ ભાજપના દેખાવો કોંગ્રેસ નેતા હર્ષવર્ધન સપકલ દ્વારા ટીપુ સુલતાનની છત્રપતિ શિવાજી…
View More મહારાષ્ટ્રમાં ટીપુ સુલતાનને શિવાજી સાથે સરખાવતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે દંગલ-પથ્થરમારોયુદ્ધોન્માદથી ખેલાયેલી મેચમાં ભારતે પાક.ને આપ્યો ઘોર પરાજ્ય
પરસ્પરની શત્રુતાથી ખિન્ન શત્રુદેશોની ટીમોએ હસ્તધૂનન ન કર્યું ભારતીય બોલરોનો દરેક દડો જાણે કે એટોમિક મિસાઈલ સુપર-8માં ભારતનો પ્રવેશ: શિવરાત્રી સંગાથે ભારત વિજયની ઉજવણી ઈશાન…
View More યુદ્ધોન્માદથી ખેલાયેલી મેચમાં ભારતે પાક.ને આપ્યો ઘોર પરાજ્યપ્રથમ બોલિંગનો નિયમ પાક. કેપ્ટન સલમાનને ભારે પડયો
આ મેદાનમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનું પલ્લું ભારે રહ્યું છે શ્રીલંકાના કોલંબો સ્થિત આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup…
View More પ્રથમ બોલિંગનો નિયમ પાક. કેપ્ટન સલમાનને ભારે પડયોવુમન્સ એશિયા કપમાં પણ ભારતે પાક.ને 8 વિકેટે હરાવ્યું
ભારતીય મહિલા અ ટીમે વુમન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાની વુમન્સ A ટીમ સામે બેંગકોકના સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-A સ્ટેજની મેચમાં તેમને…
View More વુમન્સ એશિયા કપમાં પણ ભારતે પાક.ને 8 વિકેટે હરાવ્યુંT20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો દબદબો 9માંથી 8 મેચમાં જીત
ઈશાનના રન રમખાણ બાદ સ્પિનરોએ પાકિસ્તાની બેટ્સમેનોની હાલત બગાડી, ભારત સુપર-8 માટે કવોલિફાય ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સુપર-8 માટે…
View More T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો દબદબો 9માંથી 8 મેચમાં જીતરેરાનું સત્તામંડળ બિલ્ડરો તરફ ઝૂકેલું હોઇ સુપ્રીમને ખટકે છે
સુપ્રીમ કોર્ટે એવી ટીપ્પણી પણ કરી કે, જે ઉદ્દેશ્ય માટે ’રેરા’ બનાવવામાં આવી હતી એ ઉદ્દેશ તો પાર પડી જ નથી રહ્યો એ જોતાં…
View More રેરાનું સત્તામંડળ બિલ્ડરો તરફ ઝૂકેલું હોઇ સુપ્રીમને ખટકે છેપુલવામાના પડઘા: કેન્દ્રે ઈન્ટેલિજન્સ બાતમી કેમ ન ગણકારી ?
જ્યારે ઢળતી બપોરે 2500થી વધુ સીઆરપીએફ જવાનોનો કાફલો નેશનલ હાઇવે 44 પર સફર કરવા નીકળ્યો…!: અજાણ્યા વાહનની ટકકર, બ્લાસ્ટ અને 40 ભારતીય રાષ્ટ્ર સમર્પિત જિંદગી…
View More પુલવામાના પડઘા: કેન્દ્રે ઈન્ટેલિજન્સ બાતમી કેમ ન ગણકારી ?જ્યારે આપણે ન્યાયાધીશો પૂર્ણજ્ઞાની હોવાનો ડોળ કરીએ ત્યારે નુક્સાન નક્કી
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તએ શુક્રવારે કહ્યું કે ન્યાયિક નેતૃત્વને કારણે નુકસાન થતું નથી કારણ કે ન્યાયાધીશો અપૂર્ણ છે પરંતુ જ્યારે ન્યાયાધીશો અપૂર્ણ ન હોવાનો ડોળ…
View More જ્યારે આપણે ન્યાયાધીશો પૂર્ણજ્ઞાની હોવાનો ડોળ કરીએ ત્યારે નુક્સાન નક્કી