આક્રમણખોરો દ્વારા નાશ પામેલા મંદિરોને પુન:જીવિત કરવાની માંગ ખોટી નથી: ભાગવતના નિવેદનનો જવાબ આપતા શંકરાચાર્ય-રામભદ્રાચાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મોટા પાયે હિન્દુ સમાજને…
View More મંદિર-મસ્જિદ મામલે નિર્ણય લેનારા ભાગવત કોણ?india news
થિયેટરમાં નાસભાગ: પુષ્પાની ફરી પૂછપરછ, સીનનું રિક્ધસ્ટ્રકશન
પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગના કેસમાં આજે અલ્લુ અર્જુનની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે મોડી રાત્રે તેને નોટિસ મોકલી હતી. અલ્લુ અર્જુન ચિક્કડપલ્લી પોલીસ…
View More થિયેટરમાં નાસભાગ: પુષ્પાની ફરી પૂછપરછ, સીનનું રિક્ધસ્ટ્રકશનબાબા રામદેવે ધોતી પહેરી હિમાલય ચડી મીઠું કઇ રીતે કાઢયું: કુમાર વિશ્ર્વાસનો ચાબખો
જાણીતા કવી કુમાર વિશ્વાસ સોનાક્ષી સિંહા પર ટિપ્પણી કરીને પહેલાથી જ હેડલાઇન્સમાં છે. આ દરમિયાન તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કુમાર…
View More બાબા રામદેવે ધોતી પહેરી હિમાલય ચડી મીઠું કઇ રીતે કાઢયું: કુમાર વિશ્ર્વાસનો ચાબખોયુપીમાં કરૂણાંતિકા: ટક્કર બાદ ટ્રક નીચે યુવકો ફસાયા છતાં છેક સુધી ઢસડી ગયો ડ્રાઇવર
આપણે દરરોજ માર્ગ અકસ્માતના અનેક પ્રકારના બનાવો વિશે સાંભળતા હોઈએ છીએ. જોકે ઉત્તર પ્રદેશથી જે ઘટના સામે આવી તે ખરેખર ચોંકાવનારી છે. ઉત્તર પ્રદેશમાંથી રૂૂંવાટા…
View More યુપીમાં કરૂણાંતિકા: ટક્કર બાદ ટ્રક નીચે યુવકો ફસાયા છતાં છેક સુધી ઢસડી ગયો ડ્રાઇવર’40નું લસણ 400માં…’, રાહુલ ગાંધી મહિલાઓ સાથે શાકમાર્કેટ પહોંચ્યા, જુઓ વિડીયો
લોકસભામાં વિપક્ષના નેતાઓ અને કોંગ્રેસના સાંસદો શાકભાજીના ભાવ જાણવા શાકમાર્કેટ પહોંચ્યા છે. મોંઘવારી મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી છે, તેમણે પોતાની શાકભાજી માર્કેટની…
View More ’40નું લસણ 400માં…’, રાહુલ ગાંધી મહિલાઓ સાથે શાકમાર્કેટ પહોંચ્યા, જુઓ વિડીયોEVMમાં નહીં મતદાર યાદીમાં ખેલ: ચોંકાવનારો દાવો
ન્યૂઝ લોન્ડ્રી નામના પોર્ટલે ત્રણ સંસદીય મત વિસ્તારોની મતદાર યાદીનું સર્વેક્ષણ કરી દાવો કર્યો છે કે નિયમ વિરૂધ્ધ કેટલાક મતદારોના નામ કમી કરાયા હતા અને…
View More EVMમાં નહીં મતદાર યાદીમાં ખેલ: ચોંકાવનારો દાવોયુપીમાં બેંક-લોકર લૂંટ કેસના બે આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકના લોકર તોડીને કરોડો રૂૂપિયાની ચોરી કેસમાં લખનૌ અને ગાઝીપુરમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં બે આરોપીઓ માર્યા ગયા છે. લખનૌમાં કિસાન…
View More યુપીમાં બેંક-લોકર લૂંટ કેસના બે આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠારબર્થ ડે પાર્ટીમાં કપડાં ઉતાર્યા, મોઢા પર પેશાબ કર્યો: આઘાતમાં સગીરનો આપઘાત
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં કોઈલપુરા ગામમાં 17 વર્ષના સગીર છોકરાએ આત્મહત્યા કરી લીધી. આપઘાત પાછળ પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે, પરિવારજનોના જણાવ્યા અનુસાર કિશોરને તેના…
View More બર્થ ડે પાર્ટીમાં કપડાં ઉતાર્યા, મોઢા પર પેશાબ કર્યો: આઘાતમાં સગીરનો આપઘાતડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને SMS, વોઇસ કોલ માટે રિચાર્જ કૂપન મળશે
ટ્રાઇએ ટેરિફ નિયમોમાં સુધારો કર્યો છે, જેથી મોબાઇલ સીમ કંપનીઓએ ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને SMS માટે અલગ પ્લાન ઑફર કરવાની…
View More ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને SMS, વોઇસ કોલ માટે રિચાર્જ કૂપન મળશેઆલેલે… વંદે ભારત ટ્રેન ભટકી ગઇ: ગોવા નીકળેલાં મુસાફરો કલ્યાણ પહોંચ્યા
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ(CSMT)થી માર્ગોવ સુધી દોડતી દેશની આધુનિક ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ કે જે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં તેનો રસ્તો ભટકી ગઈ હતી. દિવા…
View More આલેલે… વંદે ભારત ટ્રેન ભટકી ગઇ: ગોવા નીકળેલાં મુસાફરો કલ્યાણ પહોંચ્યા