લૂંટ, હત્યા સહિતના ડઝનેક કેસમાં વોન્ટેડ હતા, મોટી સંખ્યામાં હથિયારો મળ્યા યુપી એસટીએફની મેરઠની ટીમે મોડી રાત્રે શામલીમાં એન્કાઉન્ટર કર્યું હતું. મુસ્તફા કાગ્ગા ગેંગના બદમાશો…
View More યુપી ટેરરીસ્ટ ફોર્સના એન્કાઉન્ટરમાં કગ્ગા ગેંગના ચાર સાગરિતોનો ખાત્મોindia news
ગેરકાયદે રહેતા 7,25,000 ભારતીયો પર લટકતી તલવાર
બીજી મુદત માટે વ્હાઇટ હાઉસમાં પરત ફરતા ટ્રમ્પે અંદાજે 725,000 ભારતીયો સહિત બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને ટાર્ગેટ કરીને તેમના મૂળવાદી એજન્ડાને વધુ તીવ્ર બનાવ્યો છે. તેમના…
View More ગેરકાયદે રહેતા 7,25,000 ભારતીયો પર લટકતી તલવાર3 વર્ષ બાદ વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં રમશે?
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોહલી ટૂંક સમયમાં રણજી ટ્રોફી મેચ રમતા…
View More 3 વર્ષ બાદ વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં રમશે?ભારતે 26 બોલમાં જીત મેળવી, શ્રીલંકાએ વિરોધી ટીમને 23 રનમાં કરારી હાર આપી
મલેશિયાના 6 બેટ્સમેન ‘0’ પર આઉટ, મહિલા ટી-20 વર્લ્ડ કપમાં અજબગજબ આઇસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપમાં ગજબની મેચ રમાઈ રહી છે. કોઈ મેચમાં બેટ્સમેન…
View More ભારતે 26 બોલમાં જીત મેળવી, શ્રીલંકાએ વિરોધી ટીમને 23 રનમાં કરારી હાર આપીIPLમાં અનસોલ્ડ રહેવાથી ખરાબ લાગે છે: ઉમેશ યાદવ
ભારતનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. ઉમેશને ગુજરાત ટાઇટન્સે 2024માં 5.80 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો. તેણે…
View More IPLમાં અનસોલ્ડ રહેવાથી ખરાબ લાગે છે: ઉમેશ યાદવ‘ભારતની દરેક સંસ્થામાંથી મહાત્મા ગાંધી-આંબેડકરની વિચારધારાને ભૂંસી રહ્યા છે મોહન ભાગવત.’ પટનામાં રાહુલ ગાંધીનું નિવેદન
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે (18 જાન્યુઆરી, 2025) બિહારના પ્રવાસે છે. કોંગ્રેસના નેતાઓ પટનાના બાપુ ઓડિટોરિયમમાં સંવિધાન સુરક્ષા સંમેલનમાં પહોંચ્યા…
View More ‘ભારતની દરેક સંસ્થામાંથી મહાત્મા ગાંધી-આંબેડકરની વિચારધારાને ભૂંસી રહ્યા છે મોહન ભાગવત.’ પટનામાં રાહુલ ગાંધીનું નિવેદનકેજરીવાલની કાર પર પથ્થરમારો, દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન થયો હુમલો, જુઓ વિડીયો
દિલ્હીમાં ચૂંટણી પ્રચાર વચ્ચે સત્તારૂઢ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે…
View More કેજરીવાલની કાર પર પથ્થરમારો, દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન થયો હુમલો, જુઓ વિડીયોસૈફ પરના હુમલાના જવાબમાં ઉર્વશીએ હીરા જડિત વીંટી બતાવી
સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા પછી માફી માગતા રૌતેલાએ કહ્યું: માફ કરો, મને બનાવની ગંભીરતા નહોતી સમજાઇ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં અભિનેતા સૈફ અલી ખાનને સંડોવતા…
View More સૈફ પરના હુમલાના જવાબમાં ઉર્વશીએ હીરા જડિત વીંટી બતાવીશૂટિંગ વખતે ફિલ્મનો સેટ ધરાશાયી: અર્જુન કપૂર સહિતના કેટલાયને ઇજા
અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકરની આગામી ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મના સેટ પર એક ગીતના શૂટિંગ કરવામાં આવી રહ્યું…
View More શૂટિંગ વખતે ફિલ્મનો સેટ ધરાશાયી: અર્જુન કપૂર સહિતના કેટલાયને ઇજાપેપર લીક પણ ભ્રષ્ટાચાર, એનાથી છાત્રોના સપના ચકનાચુર થાય છે: CJI
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાએ ભ્રષ્ટાચારને ત્રણ માથાવાળો રાક્ષસ ગણાવતા આ સામાજિક બદી પર આકરા પ્રહાર કર્યા હતા. લોકપાલ દિવસે નવી દિલ્હીમાં આયોજિત…
View More પેપર લીક પણ ભ્રષ્ટાચાર, એનાથી છાત્રોના સપના ચકનાચુર થાય છે: CJI