સ્વરા ભાસ્કરનું ટ્વિટર એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ માહિતી અભિનેત્રીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર આપી છે. સ્વરા ભાસ્કરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને…
View More સ્વરા ભાસ્કરનું ટ્વિટર એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડindia news
રોહિત શર્મા પાકિસ્તાન નહીં જાય, PCBએ કેન્સલ કરી ચેમ્પિયન્સ ટ્રોફીની સેરેમની
ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડની ટીમ સમયસર પહોંચી શકે તેમ ન હોવાનું કારણ અહેવાલો અનુસાર, PCBએ આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ…
View More રોહિત શર્મા પાકિસ્તાન નહીં જાય, PCBએ કેન્સલ કરી ચેમ્પિયન્સ ટ્રોફીની સેરેમનીનિર્મલા મેમસાહબ, અમારું ધ્યાન રાખજો; બજેટ પૂર્વે તમામ વર્ગોની આશા-અપેક્ષાઓ
સંસદનું બજેટ શત્ર રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આજે શરૂ થઈ ગયું છે. આવતી કાલે નાણામંત્રી નિર્મલા સિતારામન તેમનું આઠમું બજેટ રજુ કરશે. 2025-26નું બજેટ એવા સમયે…
View More નિર્મલા મેમસાહબ, અમારું ધ્યાન રાખજો; બજેટ પૂર્વે તમામ વર્ગોની આશા-અપેક્ષાઓ‘માતા લક્ષ્મીની ગરીબ-મધ્યમ વર્ગ પર કૃપા રહે, મહિલાઓના સન્માન સંબંધિત નિર્ણયો લેવાશે..’ બજેટ સત્ર પહેલા બોલ્યા PM મોદી
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આજે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થવા જઈ રહેલા બજેટ સત્રના પહેલા દિવસે આર્થિક સર્વે રજૂ કરવામાં…
View More ‘માતા લક્ષ્મીની ગરીબ-મધ્યમ વર્ગ પર કૃપા રહે, મહિલાઓના સન્માન સંબંધિત નિર્ણયો લેવાશે..’ બજેટ સત્ર પહેલા બોલ્યા PM મોદીજમ્મુ કાશ્મીર: LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે…
View More જમ્મુ કાશ્મીર: LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને કર્યા ઠારઆજથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર: વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર, આ બિલ થઈ શકે છે રજૂ
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. બજેટ સત્ર અગાઉ આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષોએ સંસદમાં મહા કુંભ…
View More આજથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર: વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર, આ બિલ થઈ શકે છે રજૂદિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો CM આતિશીનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે દિલ્હી પોલીસે દરોડા પાડ્યા છે. કપૂરથલા હાઉસમાં તપાસ…
View More દિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો CM આતિશીનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબનીતિશ કુમારે ફરી કરી ગરબડ!! ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તાળીઓ વગાડી, જુઓ વિડીયો
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની શહાદત પર આયોજિત કાર્યક્રમમાં નીતીશ કુમાર તાળીઓ પાડતા હોવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો પટનાનો હોવાનું કહેવાય…
View More નીતિશ કુમારે ફરી કરી ગરબડ!! ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તાળીઓ વગાડી, જુઓ વિડીયોબજેટથી કોઇ અપેક્ષા નથી, મોંઘવારીથી લોકો ત્રસ્ત: સરવે
શનિવારે રજૂ થનારા બજેટ વિષે સી-વોટરના સરર્વેમાં લોકોએ કહ્યું, મોદીરાજમાં મોંઘવારીએ માઝા મુકી કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. બજેટ…
View More બજેટથી કોઇ અપેક્ષા નથી, મોંઘવારીથી લોકો ત્રસ્ત: સરવેચંદીગઢના મેયરની ચૂંટણીમાં ભાજપનો અણધાર્યો વિજય
આ વખતે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મળીને પણ ભારતીય જનતા પાર્ટીને રોકી શકી નથી. ભાજપના ઉમેદવાર હરપ્રીત કૌરને કુલ 19 વોટ…
View More ચંદીગઢના મેયરની ચૂંટણીમાં ભાજપનો અણધાર્યો વિજય