દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી એ વાતને 10 દિવસ થઈ ગયા છતાં ભાજપ હજુ મુખ્ય પ્રધાનનું નામ નક્કી નથી કરી શક્યો. ભાજપે…
View More મુખ્ય પ્રધાનની પસંદગીમાં વિલંબ ભાજપ મોવડી મંડળની નબળાઇindia news
વિકી કૌશલે બનાવ્યો બોલિવૂડનો ‘ઐતિહાસિક’ રેકોર્ડ, ‘છાવા’એ 3 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો
વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ને રિલીઝ થયાને 3 દિવસ થયાં છે. ત્યારે આટલા ઓછા સમયગાળામાં ફિલ્મે અનેક રેકોર્ડને તોડી નાખ્યા છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં 100…
View More વિકી કૌશલે બનાવ્યો બોલિવૂડનો ‘ઐતિહાસિક’ રેકોર્ડ, ‘છાવા’એ 3 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યોકેમેરામાં કેદ થઇ ઉડતી ખિસકોલી
indian ફોરેસ્ટ સર્વિસ (IFS) ઓફિસર શિવકુમાર ગંગલે તાજેતરમાં ઝાડ વચ્ચે ઉડતી ખિસકોલીનો એક દુર્લભ વીડિયો શેર કર્યો છે. આ આકર્ષક દૃશ્ય ભાગ્યે જ ઘણા…
View More કેમેરામાં કેદ થઇ ઉડતી ખિસકોલીનવદીપનું નસીબ બે ડગલા આગળ, બીજી વાર ડિપોર્ટ
અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ભારતીયોના ત્રીજા જથ્થામાં એવો યુવાન સામેલ છે જેણે 55 લાખ ખર્ચ્યા છતાં બે વાર પકડાયો અમેરિકાથી ગેરકાયદેસર વસાહતીઓનો ત્રીજો સમૂહ…
View More નવદીપનું નસીબ બે ડગલા આગળ, બીજી વાર ડિપોર્ટઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં ફસાયેલી શિક્ષિકાનો દરિયામાં કુદી આપઘાત
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં દેવાના દબાણ અને વસૂલાત એજન્ટોની ધમકીઓથી પરેશાન 50 વર્ષીય શાળાના શિક્ષકે અટલ સેતુ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. એક ન્યૂઝ એજન્સીના…
View More ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં ફસાયેલી શિક્ષિકાનો દરિયામાં કુદી આપઘાતબેંગકોકથી રૂપિયા 6 કરોડના હીરાના નેક્લેસનો ગુજરાતી દાણચોર ઝડપાયો
કસ્ટમ્સની ટીમે દિલ્હી એરપોર્ટ પર દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે, એક વ્યક્તિની ધરપકડ કરી છે અને રૂૂ. 6 કરોડની કિંમતનો હીરા જડિત સોનાનો નેકલેસ…
View More બેંગકોકથી રૂપિયા 6 કરોડના હીરાના નેક્લેસનો ગુજરાતી દાણચોર ઝડપાયોફાસ્ટટેગ રિચાર્જ ન થયો અથવા બેલેન્સ ઓછું હશે તો આજથી બમણો ટોલટેક્સ
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) આજથી નવા નિયમો લાગુ કરી રહ્યું છે. આ અંતર્ગત યુઝર્સે સમય મર્યાદાનું પાલન કરવું પડશે, નહીં તો ટોલ પ્લાઝા…
View More ફાસ્ટટેગ રિચાર્જ ન થયો અથવા બેલેન્સ ઓછું હશે તો આજથી બમણો ટોલટેક્સબાફ્ટા એવોર્ડમાં ‘ધ બ્રુટાલિસ્ટ’ છવાઇ
નવી દિલ્હી વિશ્વના પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાંના એક બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ ઉર્ફે બાફ્ટા એવોર્ડના વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. પાયલ કાપડિયાની ફિલ્મ ઓલ વી…
View More બાફ્ટા એવોર્ડમાં ‘ધ બ્રુટાલિસ્ટ’ છવાઇઆ તારીખે યોજાશે દિલ્હીના નવા CMનો શપથગ્રહણ સમારોહ, રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂ
દિલ્હીના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સાંજે 4.30 કલાકે યોજાશે. નવા સીએમ કેબિનેટ સભ્યો સાથે રામલીલા મેદાનમાં શપથ લેશે. આ માટેની તૈયારીઓ રામલીલા…
View More આ તારીખે યોજાશે દિલ્હીના નવા CMનો શપથગ્રહણ સમારોહ, રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂદેશ નિકાલ લોકોને હાથકડી પહેરાવવી જરૂરી હતી
66 કલાક નર્કાગારનો અનુભવ કરનારા અમેરિકાથી આવેલી બીજી ફલાઇટના યુવાને કહ્યું, હતાશામાં કોઇ આડુ અવળું કરી ન બેસે એ માટે બેડીઓ પહેરાવાઇ હતી અમેરિકાથી…
View More દેશ નિકાલ લોકોને હાથકડી પહેરાવવી જરૂરી હતી