તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ બીજુ જનતા દળ (BJD)ના નેતા પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન જર્મનીમાં થયા હતા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા…
View More કેક પર બ્રીફકેસ, ચશ્મા, હેન્ડબેગ: ‘રાત કે હમસફર’ પર મહુવાનો ડાન્સindia news
મુસ્લિમો વિરુદ્ધ ભાષણ: અલ્હાબાદ હાઈકોર્ટના જજ સામે તપાસ પડતી મુકાઈ
ગયા વર્ષે VHP કાર્યક્રમમાં અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ શેખર કુમાર યાદવના વિવાદાસ્પદ ભાષણની આંતરિક તપાસ શરૂૂ કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ રાજ્યસભા સચિવાલય તરફથી એક…
View More મુસ્લિમો વિરુદ્ધ ભાષણ: અલ્હાબાદ હાઈકોર્ટના જજ સામે તપાસ પડતી મુકાઈબેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશે
ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં બહાર થયેલી ધક્કામુક્કી મામલે RCB સામે FIR નોંધવામાં આવી છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના બે અધિકારીઓએ પણ રાજીનામું આપ્યું છે. આ કેસમાં એક…
View More બેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશે11 વર્ષમાં મોદીએ રાજનીતિની સંસ્કૃતિ બદલી નાખી: નડ્ડા
રિપોર્ટ કાર્ડની રાજનીતિ દ્વારા સરકારના કામો લોકો સમક્ષ મુકીએ છીએ: ભાજપ અધ્યક્ષ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાનો 11 વર્ષનો કાર્યકાળ પૂર્ણ…
View More 11 વર્ષમાં મોદીએ રાજનીતિની સંસ્કૃતિ બદલી નાખી: નડ્ડાનક્સલીઓ દ્વારા બ્લાસ્ટ: ASP શહીદ, અન્ય ઘાયલ
છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. કોન્ટા નજીક ફુંડીગુડામાં નક્સલીઓએ ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટ કર્યો છે. તેમણે અધિકારીની કારને ઉડાવી…
View More નક્સલીઓ દ્વારા બ્લાસ્ટ: ASP શહીદ, અન્ય ઘાયલરેતી કલાકારે 6 ફૂટનું રેત શિલ્પ બનાવી પીએમ મોદીને પાઠવ્યા અનોખા અભિનંદન
પ્રખ્યાત રેતી કલાકાર અને પદ્મ પુરસ્કાર વિજેતા સુદર્શન પટનાયકે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 11 વર્ષના નેતૃત્વ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઓડિશાના પૂરી બીચ…
View More રેતી કલાકારે 6 ફૂટનું રેત શિલ્પ બનાવી પીએમ મોદીને પાઠવ્યા અનોખા અભિનંદનનવેમ્બર મહિનામાં રાજકોટમાં ત્રણ વન-ડે યોજાશે
સાઉથ આફ્રિકા-એ ટીમની મેચો બેંગ્લોર ચિન્નાસ્વામીથી રાજકોટમાં ખસેડાઇ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2025 માટે ઇન્ટરનેશનલ હોમ સીઝન અને સાઉથ આફ્રિકા એ ટુર ઓફ…
View More નવેમ્બર મહિનામાં રાજકોટમાં ત્રણ વન-ડે યોજાશેકેરળ: મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજમાં મોટો વિસ્ફોટ: 50 કન્ટેનર દરિયામાં ડૂબ્યાં, 4 ક્રૂ મેમ્બર ગુમ
કેરળના દરિયાકાંઠે એક મોટી દુર્ઘટના બની છે. કોલંબોથી ન્હાવા શેવા જઈ રહેલા સિંગાપોરના ધ્વજ વાળા કન્ટેનર જહાજ MV WAN HAI 503માં એક મોટો વિસ્ફોટ…
View More કેરળ: મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજમાં મોટો વિસ્ફોટ: 50 કન્ટેનર દરિયામાં ડૂબ્યાં, 4 ક્રૂ મેમ્બર ગુમઇન્દોરની બેવફા સોનમે જ પતિની હત્યા કરાવ્યાનો ઘટસ્ફોટ
મેઘાલય હનીમૂન માણવા ગયેલા યુગલમાંથી પતિની લાશ મળ્યા બાદ લાપતા પત્નીએ જ ભાડૂતી મારાઓ પાસે કાસળ કઢાવી નાખ્યાની કબૂલાત ઇન્દોરની સોનમ… જેણે માત્ર 28 દિવસ…
View More ઇન્દોરની બેવફા સોનમે જ પતિની હત્યા કરાવ્યાનો ઘટસ્ફોટલગ્નના માંડવે વરરાજા બદલાઇ ગયો! ક્ધયાએ લગ્નની ના પાડતાં જાન પરત
મોટાભાગના લગ્ન પ્રસંગોમાં મેરેજ હોલમાં લગ્નના ગીતો ગવાતા હોય, જાનૈયાઓનો ઉત્સાહ ચરમ પર હોય અને લગ્નની વિધિ ચાલતી હોય તે સામાન્ય છે, પરંતુ ઉત્તર પ્રદેશના…
View More લગ્નના માંડવે વરરાજા બદલાઇ ગયો! ક્ધયાએ લગ્નની ના પાડતાં જાન પરત