બુમરાહના રમવા પર પ્રશ્ર્નાર્થ, ગુરુવારે લંડનના ઓવલ મેદાનમાં રમાશે પાંચમી ટેસ્ટ ટીમ ઈન્ડિયાએ માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં હાર ટાળીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા, બધી આશંકાઓ ખોટી…
View More ઓવલ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાંથી પંત, ઠાકુર, કંબોજ થશે બહારindia news
પહેલગામના આતંકીઓ પાકિસ્તાનના હોવાના પુરાવા માગી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયુ છે
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને તેના પગલે ભારતીય લશ્કરે પાકિસ્તાનમાં ઘૂસીને કરેલા ઓપરેશન સિંદૂર અંગે સંસદમાં ચર્ચા શરૂૂ થઈ ગઈ છે. આ…
View More પહેલગામના આતંકીઓ પાકિસ્તાનના હોવાના પુરાવા માગી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયુ છેહિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી 4નાં મોત: અનેક લોકો-વાહનો કાટમાળમાં દબાયા, ભારે તબાહી
આજે સવારે ફરી એકવાર વાદળ ફાટવા જેવા ભારે વરસાદથી મંડી જિલ્લામાં વિનાશ સર્જાયો. ભૂસ્ખલન અને કાટમાળ પડવાની ઘટનાઓને કારણે શહેરની જીવનરેખા ઠપ્પ થઈ ગઈ છે.…
View More હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી 4નાં મોત: અનેક લોકો-વાહનો કાટમાળમાં દબાયા, ભારે તબાહીઝારખંડના દેવઘરમાં ભયાનક અકસ્માત: બસ-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 18 કાવડિયાઓના મોત, 20 ઈજાગ્રસ્ત
ઝારખંડના દેવઘરમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો. બસ અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ઓછામાં ઓછા 18 કાવડિયાઓના મોત થયા છે અને ઘણા…
View More ઝારખંડના દેવઘરમાં ભયાનક અકસ્માત: બસ-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 18 કાવડિયાઓના મોત, 20 ઈજાગ્રસ્તTCS સહિત ત્રણ આઇટી કંપનીઓ 45000 લોકોને છૂટા કરશે
છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વભરની ઘણી મોટી કંપનીઓમાં છટણીના સમાચારોએ ફરી એકવાર લોકોને ડરાવી દીધા છે. ટેક ક્ષેત્રની ઘણી મોટી કંપનીઓએ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણીની જાહેરાત…
View More TCS સહિત ત્રણ આઇટી કંપનીઓ 45000 લોકોને છૂટા કરશે2030 સુધીમાં સ્તન કેન્સર નિર્મૂળ થશે: રસી તૈયાર
સ્તન કેન્સરનો અંત ખૂબ નજીક છે. વૈજ્ઞાનિકોએ આ માટે એક રસી તૈયાર કરી છે, જેનો પહેલો ક્લિનિકલ ટ્રાયલ ખૂબ જ સફળ રહ્યો છે. આ રસી…
View More 2030 સુધીમાં સ્તન કેન્સર નિર્મૂળ થશે: રસી તૈયારભારતે સોને કી ચીડિયા નહીં સિંહ બનવાનું છે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રવિવારે શિક્ષણના હેતુ પર વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે ભારતને હવે સોનાનું પક્ષી બનવાની જરૂૂર નથી,…
View More ભારતે સોને કી ચીડિયા નહીં સિંહ બનવાનું છે: ભાગવતહવે યુપીના છોટા કાશી ગોલા ગોકર્ણનાથ શિવમંદિરમાં ભાગદોડ
ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિર અને બારાબંકીના અવસનેશ્વર મહાદેવ મંદિરમાં ભાગદોડ બાદ લખીમપુર ખેરીથી એક મોટા સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ લખીમપુર ખેરીમાં ગોલા…
View More હવે યુપીના છોટા કાશી ગોલા ગોકર્ણનાથ શિવમંદિરમાં ભાગદોડઆ માણસ અમારી ધીરજની કસોટી કરી રહ્યો છે: કર્નલ સોફિયા સામે ટિપ્પણી મામલે મંત્રીને સુપ્રીમની ફટકાર
કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ આતંકવાદીઓની બહેન ટિપ્પણી બાદ યોગ્ય માફી માંગવામાં નિષ્ફળ રહેવા બદલ સુપ્રીમ કોર્ટે આજે ભાજપના મંત્રી કુંવર વિજય શાહને ઠપકો આપ્યો.આવી માફી…
View More આ માણસ અમારી ધીરજની કસોટી કરી રહ્યો છે: કર્નલ સોફિયા સામે ટિપ્પણી મામલે મંત્રીને સુપ્રીમની ફટકારસપા-કોંગ્રેસ ચૂપ, એનડીએ સાંસદોના ડિમ્પલ યાદવ પરની ટિપ્પણી સામે દેખાવો
ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશન (AIIA) ના પ્રમુખ મૌલાના સાજિદ રશીદીએ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની અને ઉત્તર પ્રદેશના મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવ માટે…
View More સપા-કોંગ્રેસ ચૂપ, એનડીએ સાંસદોના ડિમ્પલ યાદવ પરની ટિપ્પણી સામે દેખાવો