રિલાયન્સ ગ્રુપનાં સ્થાપક ધીરુભાઇ અંબાણીનાં પત્ની કોકિલાબેન અંબાણી અચાનક બીમાર પડી ગયા છે . તેમને HN રિલાયન્સ હોસ્પિટલમા લઇ જવામા આવ્યા હતા જયા તેમની સારવાર…
View More કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક લથડી, પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં હાજરindia news
ભારત-પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી, સરકારે કહ્યું, મલ્ટી-નેશન ટુર્નામેન્ટ રમવાથી રોકી ન શકીએ
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર છવાયેલા સંકટના વાદળો હવે દૂર થઈ ગયા છે કારણ કે ભારત સરકારે આ મેચને લીલી ઝંડી…
View More ભારત-પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી, સરકારે કહ્યું, મલ્ટી-નેશન ટુર્નામેન્ટ રમવાથી રોકી ન શકીએરસ્તો શાંત હોય છે ત્યારે સંસદ ભટકી જાય છે: સુદર્શન
વિપક્ષી સાંસદો સાથેની મુલાકાતમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારે રામમનોહર લોહિયાને યાદ કરી, રાહુલ ગાંધીને બિરદાવ્યા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી.સુદર્શન રેડ્ડીએ કાલે ગૃહના સેન્ટ્રલ હોલમાં ઇન્ડિયા…
View More રસ્તો શાંત હોય છે ત્યારે સંસદ ભટકી જાય છે: સુદર્શનFBIની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ સિન્ડી સિંહની ભારતમાં ધરપકડ
FBI એટલે કે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને મોટી સફળતા મળી છે. બ્યુરો દ્વારા ટોચના 10 ભાગેડુઓની યાદીમાં સમાવિષ્ટ સિન્ડી રોડ્રિગ્ઝ સિંહની ભારતમાંથી ધરપકડ કરવામાં આવી…
View More FBIની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ સિન્ડી સિંહની ભારતમાં ધરપકડદિલ્હીની છ શાળાઓમાં બોંબની વધુ એક ધમકી
દિલ્હીની છ શાળાઓ, જેમાં પ્રસાદ નગરની આંધ્ર એજ્યુકેશન સોસાયટી સિનિયર સેકંડરી સ્કૂલ, દ્વારકા સેક્ટર 5ની બીજીએસ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, ચાવલાની રાવ માન સિંહ સિનિયર સેકંડરી…
View More દિલ્હીની છ શાળાઓમાં બોંબની વધુ એક ધમકીઅકબરને મનાવવો સરળ હતો પણ BMCને નહીં: પર્યુષણમાં કતલખાના બંધ રખાવવા જૈનો હાઇકોર્ટમાં
જૈન સમુદાયે પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા માટે અરજી સાથે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. સમુદાયે હાઈકોર્ટને જણાવ્યું હતું કે મુઘલ સમ્રાટ અકબરને મનાવવા…
View More અકબરને મનાવવો સરળ હતો પણ BMCને નહીં: પર્યુષણમાં કતલખાના બંધ રખાવવા જૈનો હાઇકોર્ટમાંશું અમારે કહેવું જોઇએ કે અમે શક્તિહીન છીએ અને અમારા હાથ બંધાયેલા છે: સરકારને સુપ્રીમનો સવાલ
રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા અથવા પરત કરવા માટે 90 દિવસનો સમય નક્કી કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં એક રસપ્રદ ચર્ચા…
View More શું અમારે કહેવું જોઇએ કે અમે શક્તિહીન છીએ અને અમારા હાથ બંધાયેલા છે: સરકારને સુપ્રીમનો સવાલસપનામાં શિવલિંગ પર બેઠેલો શ્ર્વાન જોયો ને રાજેશ હુમલો કરવા પહોંચ્યો
દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલો કરનાર રાજકોટના શખ્સની વિચિત્ર વાતોથી પોલીસ મૂંઝવણમાં અયોધ્યામાં પણ વાંદરાઓ માટે અનશન કરી ચૂકયો છે, દિલ્હીના CM નિવાસ બહાર પણ અનશનનો…
View More સપનામાં શિવલિંગ પર બેઠેલો શ્ર્વાન જોયો ને રાજેશ હુમલો કરવા પહોંચ્યોઅજિત અગરકરનો કાર્યકાળ જૂન-2026 સુધી લંબાવતું બીસીસીઆઈ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપ 2025 ટીમની પસંદગી બાદ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને એક ખાસ ભેટ આપી છે. જૂન 2023માં અજિત અગરકરને ભારતીય ટીમના…
View More અજિત અગરકરનો કાર્યકાળ જૂન-2026 સુધી લંબાવતું બીસીસીઆઈકોંગ્રેસમાં યુવા નેતાઓની હાજરીથી રાહુલ નર્વસ, અસુરક્ષિત અનુભવી રહ્યા છે: મોદીનો પ્રહાર
એનડીએ સાંસદો સાથે ચાય પે ચર્ચા: કાર્યવાહીથી દૂર રહેવા બદલ વિપક્ષની ટીકા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચા સભા દરમિયાન એનડીએ નેતાઓને જણાવ્યું હતું કે વિપક્ષમાં,…
View More કોંગ્રેસમાં યુવા નેતાઓની હાજરીથી રાહુલ નર્વસ, અસુરક્ષિત અનુભવી રહ્યા છે: મોદીનો પ્રહાર