લકઝરી જીવન મોંઘું બનશે, દૂધ, પનીર, રોટી-પરાઠા પર કોઇ ટેક્સ નહીં, શેમ્પૂ-સાબુ, નમકીન 5 ટકાના સ્લેબમાં: કાર-બાઇક, સિમેન્ટ પર 28 ટકાના બદલે 18 ટકા,…
View More GST સાથે જીવન બદલાશે; ખાવું-ફરવું-રહેવું-મનોરંજન સસ્તુંindia news
યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડની બ્રેન્ડ એમ્બેસેડર બની ક્રિતી સેનન
ક્રિતી સેનનના નામે એક નવી સિદ્ધિ જોડાઈ છે. તેને યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફન્ડની બ્રેન્ડ-ઍમ્બેસેડર બનાવવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થા મહિલાઓ, પુરુષો અને બાળકોના…
View More યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડની બ્રેન્ડ એમ્બેસેડર બની ક્રિતી સેનનપૂરગ્રસ્ત પંજાબીઓનો જુસ્સો વધારતા શાહરૂખ ખાન, સંજય દત્ત અને સોનુ સૂદ
એક પછી એક બોલિવૂડ સ્ટાર્સ પંજાબમાં આવેલા પૂર પર પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. હવે આ યાદીમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂૂખ ખાનનું નામ પણ સામેલ…
View More પૂરગ્રસ્ત પંજાબીઓનો જુસ્સો વધારતા શાહરૂખ ખાન, સંજય દત્ત અને સોનુ સૂદએશિયા કપ હોકીમાં ભારતની પ્રથમ સુપર-4ની મેચ ડ્રો
એશિયા કપ હોકીમાં સુપર 4 મેચો હવે શરૂૂ થઈ ગઈ છે. ભારતીય ટીમે સતત ત્રણ મેચ જીતીને સુપર 4 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.…
View More એશિયા કપ હોકીમાં ભારતની પ્રથમ સુપર-4ની મેચ ડ્રોધોનીની માફક કેપ્ટન કૂલ બનવું છે પાક.ની મહિલા સુકાની ફાતિમા સનાને
5 ઓકટોબરે ભારતીય ટીમ સાથે કોલંબોમાં ટકરાશે પાકિસ્તાન રવિવાર, પાંચમી ઑક્ટોબરે (બપોરે 3.00 વાગ્યાથી) કોલંબોમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ સામે ટક્કર લેનાર પાકિસ્તાની ટીમની…
View More ધોનીની માફક કેપ્ટન કૂલ બનવું છે પાક.ની મહિલા સુકાની ફાતિમા સનાનેકુણબી જાતિનો દરજજો આપી મરાઠાઓને અનામત: ફડણવીસ સામે રાજકીય-કાનૂની પડકાર બાકી
મુંબઈમાં મરાઠા અનામત માટેનું આંદોલન હાલ પૂરતું સમેટાઈ જતાં મુંબઈગરાઓને ભારે રાહત થઈ છે. મરાઠાઓ માટે અનામતના આંદોલનના મશાલચી મનોજ જરાંગે આઝાદ મેદાનમાં ડેરા નાખીને…
View More કુણબી જાતિનો દરજજો આપી મરાઠાઓને અનામત: ફડણવીસ સામે રાજકીય-કાનૂની પડકાર બાકીબિહારના પટણા-ગયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 વેપારીઓના મોત
બિહારમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે પોણા એક વાગ્યાના આસપાસ પટના-ગયા-ડોભી ફોર લેન હાઈવે પર આ અક્સમાત સર્જાયો હતો. આ…
View More બિહારના પટણા-ગયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 વેપારીઓના મોતઝારખંડના પલામુમાં ભારતીય સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ: 2 જવાન શહીદ, એક ઘાયલ
ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ અને ભારતીય સૈન્ય વચ્ચે ભયાનક અથડામણ સર્જાઈ હતી.. આ અથડામણમાં બે જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ સંતન…
View More ઝારખંડના પલામુમાં ભારતીય સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ: 2 જવાન શહીદ, એક ઘાયલભારત સાથે ભલે સંબંધ રાખો, અમારુ પણ ધ્યાન રાખજો
રશિયન પ્રમુખ સાથેની મુલાકાતમાં શરીફની આજીજી: કાશ્મીર વિષે પણ ચર્ચા થઇ હોવાનો રેડિયો પાકિસ્તાનનો દાવો ચીનમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત દરમિયાન, પાકિસ્તાનના વડા પ્રધાન…
View More ભારત સાથે ભલે સંબંધ રાખો, અમારુ પણ ધ્યાન રાખજોમોદીએ બિહારની ચૂંટણીનો એજન્ડા સેટ કર્યો, હવે અમિત શાહના હાથમાં બેઠક વહેંચણીનો મુદ્દો
બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત ભલે ન થઈ હોય, પરંતુ રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રા પૂર્ણ થયાના બે દિવસ પછી જ, વડા પ્રધાન…
View More મોદીએ બિહારની ચૂંટણીનો એજન્ડા સેટ કર્યો, હવે અમિત શાહના હાથમાં બેઠક વહેંચણીનો મુદ્દો