કિકુ શારદા ઘણા સમયથી કપિલ શર્મા સાથે તેના કોમેડી શોમાં કામ કરી રહ્યો છે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં પણ કિકુ પોતાના અલગ અલગ અવતારથી…
View More કૃષ્ણા અભિષેક સાથે ઝઘડા બાદ કિકુ શારદાએ છોડ્યો કપિલનો શો ?india news
લોર્ડ્સના મેદાનમાં ભારતનો 23 વર્ષનો રેકોર્ડ તોડી દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા 330 રન
દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 330 રન બનાવ્યા હતા. આ સાથે…
View More લોર્ડ્સના મેદાનમાં ભારતનો 23 વર્ષનો રેકોર્ડ તોડી દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા 330 રનયુ.એસ. ઓપનમાં ભારતના યુકી ભાંબરી સેમિ ફાઇનલમાં
યુએસ ઓપન ટેનિસ માં ભારતના યુકી ભાંબરીએ સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવીને તરખાટ મચાવી દીધો છે. તેણે મેન્સ ડબલ્સમાં ન્યૂ ઝીલેન્ડના માઇકલ વીનસ સાથેની જોડીમાં નિકોલા…
View More યુ.એસ. ઓપનમાં ભારતના યુકી ભાંબરી સેમિ ફાઇનલમાંGSTમાં ધરખમ સુધારાઓનો લાભ લોકો સુધી પહોંચે તે જોવું જરૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે કરેલા ભાષણમાં જીએસટીના દરોમાં ઘટાડો કરીને દિવાળી પહેલાં દેશના મધ્યમ વર્ગને મોટી ભેટ આપવાની જાહેરાત…
View More GSTમાં ધરખમ સુધારાઓનો લાભ લોકો સુધી પહોંચે તે જોવું જરૂરીબાપ્પાને વિદાય આપતી વખતે ભૂલથી પણ ન કરતાં આવી ભૂલો, નહિતો દ્રરિદ્રતાને નોતરશો, જાણો વિસર્જનના નિયમો
હાલ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. ગણેશ ચતુર્થીથી માંડીને આગામી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવાશે. 10 દિવસ સુધી ચાલતો આ તહેવાર…
View More બાપ્પાને વિદાય આપતી વખતે ભૂલથી પણ ન કરતાં આવી ભૂલો, નહિતો દ્રરિદ્રતાને નોતરશો, જાણો વિસર્જનના નિયમોભારત પર વધુ ટેરિફ-પ્રતિબંધોનો સંકેત આપતા ટ્રમ્પ
રશિયા પાસેથી તેલ ખરીદતા ભારત પર વધારાની ટેરિફ નાખી તો ખુદ રશિયા સામે કેમ નહીં? સવાલના જવાબમાં કહ્યું, મેં બીજા-ત્રીજા તબક્કાના પ્રતિબંધો નથી લાદ્યા અમેરિકાના…
View More ભારત પર વધુ ટેરિફ-પ્રતિબંધોનો સંકેત આપતા ટ્રમ્પઅધિકારીઓના ઘરે BSF જવાનોની તહેનાતી: હાઇકોર્ટની કેન્દ્રને નોટિસ
દિલ્હી હાઇકોર્ટે બુધવારે (3 સપ્ટેમ્બર) કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ને એક અરજી પર નોટિસ ફટકારી છે. આ અરજીમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ…
View More અધિકારીઓના ઘરે BSF જવાનોની તહેનાતી: હાઇકોર્ટની કેન્દ્રને નોટિસપહાડી રાજ્યોમાં પૂરની સુપ્રીમે નોંધ લઇ ગેરકાયદે વૃક્ષછેદન વિષે ચિંતા વ્યક્ત કરી
ગુરુવારે સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશમાં પૂર દરમિયાન લાકડા તરતા હોવાના વીડિયો પર ધ્યાન આપ્યું અને કહ્યું કે પહાડી વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર વૃક્ષો કાપવામાં આવી…
View More પહાડી રાજ્યોમાં પૂરની સુપ્રીમે નોંધ લઇ ગેરકાયદે વૃક્ષછેદન વિષે ચિંતા વ્યક્ત કરીAI ક્ષેત્રમાં ટોપ 100ની ‘ટાઈમ’ની યાદીમાં ખાપરા સામેલ
પ્રતિષ્ઠિત મેગેઝિન ‘ટાઈમ’ એ 2025 માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI ) ક્ષેત્રના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં IIT મદ્રાસના એસોસિયેટ પ્રોફેસર મિતેશ ખાપરાનો પણ સમાવેશ…
View More AI ક્ષેત્રમાં ટોપ 100ની ‘ટાઈમ’ની યાદીમાં ખાપરા સામેલGST સુધારાઓનું સ્વાગત, પણ હવે ઘણું મોડું થયું: ચિદમ્બરમ્
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ જીએસટી દરોમાં ઘટાડાનું સ્વાગત કર્યું છે. જોકે, તેમણે કેન્દ્ર સરકારના આ…
View More GST સુધારાઓનું સ્વાગત, પણ હવે ઘણું મોડું થયું: ચિદમ્બરમ્