હસ્તાક્ષર અભિયાનના કાગળો રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે વોટ ચોરી અને SIR પ્રક્રિયામાં અનિયમિતતાઓના વિરોધમાં 14 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની એક મોટી રેલી યોજાશે. રાહુલ ગાંધી,…
View More વોટચોરી, SIR મામલે કોંગ્રેસની 14 ડિસેમ્બરે દિલ્હીમાં રેલીindia news
મિસ યુનિવર્સ-2025નો તાજ મેક્સિકોની ફાતિમા બોશના શીરે
મેક્સિકોની ફાતિમા બોશ ફર્નાન્ડીઝે મિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે. ભારતની મનિકા વિશ્વકર્મા ટોપ 30માં પહોંચી હતી પરંતુ ટોપ 12માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી.…
View More મિસ યુનિવર્સ-2025નો તાજ મેક્સિકોની ફાતિમા બોશના શીરેઝારખંડ અને પશ્ર્ચિમ બંગાળમાં 40 સ્થળે ઇડીના સામૂહિક દરોડા
કોલસા માફિયાઓ ઉપર કસ્યો સિકંજો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના રાંચી પ્રાદેશિક કાર્યાલયે ઝારખંડમાં 18 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા અનિલ ગોયલ, સંજય ઉદ્યોગ, એલબી…
View More ઝારખંડ અને પશ્ર્ચિમ બંગાળમાં 40 સ્થળે ઇડીના સામૂહિક દરોડામરાઠી નહીં બોલતા છાત્રને માર મારતા આઘાતમાં જીવ દઇ દીધો
કલ્યાણથી એક ખૂબ જ પીડાદાયક અને આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ભાષાના વિવાદે એક વિદ્યાર્થીનો ભોગ લીધો છે. કલ્યાણના તીસગાંવ નાકાના રહેવાસી 18 વર્ષીય…
View More મરાઠી નહીં બોલતા છાત્રને માર મારતા આઘાતમાં જીવ દઇ દીધોબ્રાઝિલના COP-30 પેવેલિયનમાં આગ; 21ને ઇજા, ભારતના પર્યાવરણમંત્રી, પ્રતિનિધિમંડળનો આબાદ બચાવ
બ્રાઝિલના બેલેમમાં ચાલી રહેલા ઞગ COP-30ક્લાઇમેટ સમિટના મુખ્ય સ્થળે આગ લાગવાથી ઓછામાં ઓછા 21 લોકો ઘાયલ થયા, જેના કારણે હજારો લોકોને સલામતી માટે ભાગવાની ફરજ…
View More બ્રાઝિલના COP-30 પેવેલિયનમાં આગ; 21ને ઇજા, ભારતના પર્યાવરણમંત્રી, પ્રતિનિધિમંડળનો આબાદ બચાવકર્ણાટકમાં ફરી રાજકીય ડ્રામા, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે શિવકુમારે ખોલ્યો મોરચો
ટેકેદારો સાથે દિલ્હીમાં ધામા, અઢી વર્ષની ફોર્મ્યુલાનો અમલ કરવા દબાણ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વધી ગઈ છે.…
View More કર્ણાટકમાં ફરી રાજકીય ડ્રામા, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે શિવકુમારે ખોલ્યો મોરચોવિદેશી હેન્ડલરે ડોક્ટર સાથે બોંબ બનાવવાના 42 વીડિયો શેર કર્યાનો ઘટસ્ફોટ
હજુલ્લાહે ડો.ગનાઇને બોંબ એસેમ્બલ કરવાનું શીખવાડ્યું: શાહીદ ફૈઝલ નામના હેન્ડલરે કર્ણાટક, તામિલનાડુમાં બોંબ વિસ્ફોટ માટે સંકલન કર્યાનો ધડાકો દિલ્હીની એક કોર્ટે ગુરુવારે ઉમર નબીના નજીકના…
View More વિદેશી હેન્ડલરે ડોક્ટર સાથે બોંબ બનાવવાના 42 વીડિયો શેર કર્યાનો ઘટસ્ફોટમહિલા ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં શ્રીલકા સાથે T-20 શ્રેણી રમશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે શ્રેણી રમવાની હતી, પરંતુ તે રદ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ડિસેમ્બર માટે પહેલેથી…
View More મહિલા ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં શ્રીલકા સાથે T-20 શ્રેણી રમશેભારતની આશા પર પાણી, મિસ યુનિવર્સ સ્પર્ધામાંથી મનિકા બહાર
વૈશ્વિક સ્તરે સૌંદર્ય સ્પર્ધાઓમાં સૌથી પ્રતિષ્ઠિત મનાતી મિસ યુનિવર્સ 2025 સ્પર્ધાનું સમાપન થઈ ગયું છે. મેક્સિકોમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી મનિકા વિશ્વકર્માએ…
View More ભારતની આશા પર પાણી, મિસ યુનિવર્સ સ્પર્ધામાંથી મનિકા બહારવર્લ્ડ બોક્સિગં કપ ફાઇનલમાં ભારતીય મહિલા બોક્સરોની ગોલ્ડ મેડલની હેટ્રિક
48, 54 અને 70 કિ.ગ્રા. કેટેગરીમાં જીત્યા મેડલ ગુરુવારે ગ્રેટર નોઇડામાં આયોજિત વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ 2025માં ભારતીય મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ…
View More વર્લ્ડ બોક્સિગં કપ ફાઇનલમાં ભારતીય મહિલા બોક્સરોની ગોલ્ડ મેડલની હેટ્રિક