કોર્ટમાં મહિલા વકીલોને ચેમ્બર ફાળવવામાં આવતી નથી: લૈંગિક અસમાનતા સામે વિરોધનું પ્રતિક બનતા અનિતા ઝા બિહારના મધુબનીની એક મહિલા વકીલે કોર્ટમાં પોતાની કારને પોતાની કેબિનમાં…
View More મધુબનીમાં 13 વર્ષથી કારમાં ઓફિસ ચલાવે છે મહિલા વકીલindia news
ઇઝરાયેલનો પ્રવાસ ટાળવા ભારતીય દુતાવાસની સલાહ
તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલ સલામતી માર્ગદર્શિકાનું કડક પાલન…
View More ઇઝરાયેલનો પ્રવાસ ટાળવા ભારતીય દુતાવાસની સલાહમાન સરકાર ધાકધમકી આપી અમને ટાર્ગેટ બનાવી રહી છે: પંજાબ કેસરી જુથની રાજ્યપાલને ફરિયાદ
દેશના પ્રતિષ્ઠિત મીડિયા ગ્રુપ, પંજાબ કેસરી ગ્રુપે પંજાબ સરકારના વિવિધ વિભાગો સામે લક્ષ્યાંકિત કાર્યવાહી અને મીડિયાને ધાકધમકી આપવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ સંદર્ભમાં પંજાબના…
View More માન સરકાર ધાકધમકી આપી અમને ટાર્ગેટ બનાવી રહી છે: પંજાબ કેસરી જુથની રાજ્યપાલને ફરિયાદમહારાષ્ટ્ર જિલ્લા પરિષદો, પંચાયત સમિતિની આગામી ચૂંટણીમાં માર્કર પેન નહીં વપરાય: વિવાદ બાદ નિર્ણય
મહારાષ્ટ્રના મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મતદાન દરમિયાન શાહી લગાવવા માટે માર્કર પેનના ઉપયોગ અંગેના ઉગ્ર વિવાદ વચ્ચે, કારણ કે શાહી સાફ થઈ જવાના અનેક કિસ્સાઓ સામે…
View More મહારાષ્ટ્ર જિલ્લા પરિષદો, પંચાયત સમિતિની આગામી ચૂંટણીમાં માર્કર પેન નહીં વપરાય: વિવાદ બાદ નિર્ણયજલગાંવમાં જેલબંધ ઉમેદવારનો વિજય તો થાણેમાં એક પરિવારના ત્રણ જુદાજુદા પક્ષમાંથી જીત્યા
મહારાષ્ટ્રની મુંબઇ સહીત 29 મહાપાલિકાઓની ચુંટણીના આજે પરિણામો જાહેર થયા છે. જેમાં ચર્ચિત ચહેરા કયાંક ચુંટાયા છે તો કયાંક હાર્યા છે. એ સિવાય પણ નવાઇ…
View More જલગાંવમાં જેલબંધ ઉમેદવારનો વિજય તો થાણેમાં એક પરિવારના ત્રણ જુદાજુદા પક્ષમાંથી જીત્યાઠાકરે બંધુઓની અને પવાર ચાચા-ભતીજાની પારિવારિક એકતા ન ચાલી
મુંબઇ અને પુણે મહાપાલિકાઓના પરિણામો દર્શાવે છે કે પરિવારની તાકાતના જોરે શાસન મળતું નથી મહારાષ્ટ્રની 29 મહાપાલિકાની ચૂંટણીઓના પરિણામો જાહેર થઇ ચુકયા છે. દેશની સૌથી…
View More ઠાકરે બંધુઓની અને પવાર ચાચા-ભતીજાની પારિવારિક એકતા ન ચાલીભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાહેર, 19 સુધી નામાંકન, 20મીએ જાહેરાત
મતદાનની જરૂર પડે તો 20મીએ સવારે યોજાશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડો. કે. લક્ષ્મણ દ્વારા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત…
View More ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાહેર, 19 સુધી નામાંકન, 20મીએ જાહેરાતCEATએ હાઈબ્રિડ વિન્ડ સોલાર પ્રોજેકટ માટે CleanMax સાથે કરી ભાગીદારી
ભારતની એક અગ્રણી ટાયર ઉત્પાદક કંપની CEAT એ CleanMax એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (CleanMax ) સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી અંતર્ગત ગુજરાતમાં CEAT…
View More CEATએ હાઈબ્રિડ વિન્ડ સોલાર પ્રોજેકટ માટે CleanMax સાથે કરી ભાગીદારીચાંદીમાં રૂપિયા 4000નો ઘટાડો, સોનું રૂા.500 તૂટયું
સાત દિવસ શેર બજાર તૂટયા બાદ આજે સેન્સેકસમાં 370 પોઇન્ટનો સુધારો, ઇન્ફોસીસ, બીએસઇ, એન્જલ વન તેમજ એમસીએકસના શેરમાં જોરદાર તેજી ગઇકાલે મુંબઇ નગરપાલિકાની ચુંટણીને કારણે…
View More ચાંદીમાં રૂપિયા 4000નો ઘટાડો, સોનું રૂા.500 તૂટયુંઅલગ ભીલ પ્રદેશની વધુ એક વખત માગણી કરતા ‘આપ’ના MLA ચૈતર વસાવા
મધ્યપ્રદેશના ચૈનપુરમાં યોજાયેલા આદિવાસી એકતા સંમેલનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ દેશના…
View More અલગ ભીલ પ્રદેશની વધુ એક વખત માગણી કરતા ‘આપ’ના MLA ચૈતર વસાવા