સમાજને દિશા આપતું વિશ્વસનીય માધ્યમ : અખબાર

આજે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, ટેક્નોલોજી હરણફાળ ભરી રહી છે, તો પણ દૈનિક છાપાની કિંમત આજે પણ કરોડોમાં છે. સોશિયલ મીડિયામાં આવતા શબ્દો કરતાં…

View More સમાજને દિશા આપતું વિશ્વસનીય માધ્યમ : અખબાર

RCBને ખરીદવા મહાઠગ સુકેશની જેલમાંથી 8300 કરોડની ઓફર

મારી લેડી લવ જેક્લીનનું સપનું હતું કે તેની પોતાની સ્પોર્ટ્સ ટીમ હોય જેલમાં બંધ કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખરે ‘ડાયઝિયો’ કંપનીને પત્ર લખીને IPL ફ્રેન્ચાઈઝી રોયલ…

View More RCBને ખરીદવા મહાઠગ સુકેશની જેલમાંથી 8300 કરોડની ઓફર

ભારત-ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાં 300 રનનો આંક પાર કરશે

  દિગ્ગજ કોમેન્ટેટર રવિ શાસ્ત્રીની ભવિષ્યવાણી T20 વર્લ્ડ કપ 2026ને લઈને ક્રિકેટ જગતમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, ભારતીય ટીમના પૂર્વ કોચ…

View More ભારત-ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાં 300 રનનો આંક પાર કરશે

T20 વર્લ્ડ કપમાં ભારત-પાક. મેચની જવાબદારી અમ્પાયર કુમાર ધર્મસેના, રિચર્ડ ઇલિંગવર્થને

ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂૂઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે, જે ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનાર છે. આ ટુર્નામેન્ટમાં હાઈ વોલ્ટેજ મેચ ભારત…

View More T20 વર્લ્ડ કપમાં ભારત-પાક. મેચની જવાબદારી અમ્પાયર કુમાર ધર્મસેના, રિચર્ડ ઇલિંગવર્થને

સતત તૂટતા રૂપિયાને નવું બજેટ અટકાવે એવી આશા છે

આપણાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કાલે બજેટ રજૂ કરે એ પહેલાં ગુરૂૂવારે આર્થિક સરવે રજૂ કર્યો અને રાબેતા મુજબ જ 2025-26ના આર્થિક સરવેમાં કેન્દ્ર સરકારે…

View More સતત તૂટતા રૂપિયાને નવું બજેટ અટકાવે એવી આશા છે

કોન્ફિડન્ટ ગ્રુપના ચેરમેન સીજે રોયે IT રેડ દરમિયાન આત્મહત્યા કરી, 9000 કરોડની સંપત્તિના માલિક હતા

    કોન્ફિડન્ટ ગ્રુપના ચેરમેન સીજે રોયે શુક્રવારે મધ્ય બેંગલુરુમાં રિચમંડ સર્કલ નજીક પોતાની કંપનીની ઓફિસમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, આ…

View More કોન્ફિડન્ટ ગ્રુપના ચેરમેન સીજે રોયે IT રેડ દરમિયાન આત્મહત્યા કરી, 9000 કરોડની સંપત્તિના માલિક હતા

અજિતની ‘ઘડિયાળ’ થંભી પણ NCP વિલીનીકરણ નહીં થંભે

  આઠમી ફેબ્રુ.એ જૂથો અજિતના નેતૃત્વમાં એક થઇ જવાના હતા તે શરદ પવારના નેતૃત્વમાં થશે તો શરદ પવાર જૂથ મહાવિકાસ અઘાડીથી છૂટીને મહાયુતિ સરકારમાં પાછલે…

View More અજિતની ‘ઘડિયાળ’ થંભી પણ NCP વિલીનીકરણ નહીં થંભે

ગ્વાલિયર હાઇવે પર દુર્ઘટનામાં એક જ પરિવારના ચારનાં મોત

ધૂમ્મસને કારણે કાર સાથે ભીષણ ધડાકાથી ટ્રકની ટક્કર ગ્વાલિયરના ભિંડ રોડ હાઇવે પર ગાઢ ધુમ્મસમાં એક ઝડપી ટ્રકે કારને ટક્કર મારી. એક જ પરિવારના ચાર…

View More ગ્વાલિયર હાઇવે પર દુર્ઘટનામાં એક જ પરિવારના ચારનાં મોત

જેવા સાથે તેવા, ભારત પણ અમેરિકા પર વળતો ટેરિફ ઝીંકે, પ્રજાનો આક્રમક સૂર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર લાદવામાં આવેલા 50% સુધીના ટેરિફ સામે ભારતીય જનતાનો મિજાજ ગરમ જોવા મળી રહ્યો છે. એક સર્વે અનુસાર,…

View More જેવા સાથે તેવા, ભારત પણ અમેરિકા પર વળતો ટેરિફ ઝીંકે, પ્રજાનો આક્રમક સૂર