મતદાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મતારીખનો દાખલો અગાઉ નાગરિકતા પ્રસ્થાપિત કરવા માન્ય રહ્યા નથી, હવે પાસપોર્ટની માન્યતા પણ રદ સામાન્ય રીતે માત્ર ભારતના નાગરિકોને ભારતીય પાસપોર્ટ…
View More પાસપોર્ટ નહીં, આધાર પણ નહીં ! તો નાગરિકતાનો અસલ પુરાવો કયો ?india news
પેપરલીકની ઘટનાઓ ભવિષ્યમાં નહીં બને એની ખાતરી નહીં: ધર્મેન્દ્ર પ્રધાન
નીટ પરીક્ષાના વિવાદ અને પેપર લીકની ઘટનાઓ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે શિક્ષણ વ્યવસ્થાના કેટલાક…
View More પેપરલીકની ઘટનાઓ ભવિષ્યમાં નહીં બને એની ખાતરી નહીં: ધર્મેન્દ્ર પ્રધાનશેર બજારમાં શાનદાર તેજી યથાવત, સેન્સેક્સ 77500ને પાર
ક્રૂડનો ભાવ 72 ડોલર પર, બે મહિનામાં 42%નો ઘટાડો, રાત્રે ચાંદીમાં 15000નું ગાબડું ગઈકાલે શેર બજારમાં તોફાની તેજી જોવા મળ્યા બાદ આજે પણ શેર બજારમાં…
View More શેર બજારમાં શાનદાર તેજી યથાવત, સેન્સેક્સ 77500ને પારટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં બુમરાહ નંબર વન પર યથાવત, ઇશાનની મોટી છલાંગ
દુબઇમાં અહીં હેડ ક્વોર્ટર ધરાવતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ ગઇકાલે જાહેર કરેલા નવા રેન્કિંગ મુજબ 36 વર્ષ જૂનો એક વિક્રમ તૂટ્યો છે. ભારતીય ફાસ્ટ બોલર…
View More ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં બુમરાહ નંબર વન પર યથાવત, ઇશાનની મોટી છલાંગસેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીને આરામ જરૂરી
પ્રતિ વર્ષ એક મહિનો આપવા ગાવસ્કરનું સૂચન ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે ભારતીય ક્રિકેટર્સને બ્રેક આપવા બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સુનીલ ગાવસકર કહે છે…
View More સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીને આરામ જરૂરીવૈભવના નાના ભાઇનો ધમાકો, 119 બોલમાં 168 રન ફટકાર્યા
10 વર્ષીય આશીર્વાદે સ્થાનિક મેચમાં ધૂમ મચાવી ક્રિકેટ જગત 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે, ત્યારે તેનો નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશી…
View More વૈભવના નાના ભાઇનો ધમાકો, 119 બોલમાં 168 રન ફટકાર્યાભારત સામે ઇંગ્લેન્ડની T20 ટીમ જાહેર, હેરી બુ્રક સંભાળશે કમાન
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આગામી હાઈ-વોલ્ટેજ T20 ઇન્ટરનેશનલ સિરીઝ માટે ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ભારતીય…
View More ભારત સામે ઇંગ્લેન્ડની T20 ટીમ જાહેર, હેરી બુ્રક સંભાળશે કમાનઉજજૈનમાં કરોડોના જમીન કૌભાંડ છતાં મોહન યાદવનો વાળ વાંકો નહીં થાય
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ તથા તેમના પરિવારનાં જમીન કૌભાંડનો ભાંડો ફૂટતા ખળભળાટ મચ્યો છે. ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે જાણીતા દેશના ટોચના અંગ્રેજી અખબારના રિપોર્ટ…
View More ઉજજૈનમાં કરોડોના જમીન કૌભાંડ છતાં મોહન યાદવનો વાળ વાંકો નહીં થાયયુવાનોમાં વધી રહ્યો છે નાઇટ ટૂરિઝમનો ક્રેઝ
પહેલાં ફરવાનો અર્થ માત્ર વહેલી સવારેથી દિવસભર સ્થળો જોવા અને સાંજ સુધીમાં પાછા ફરવું એવો થતો હતો. પરંતુ હવે ટ્રાવેલિંગની રીત ઘણી બદલાઈ ગઈ છે.…
View More યુવાનોમાં વધી રહ્યો છે નાઇટ ટૂરિઝમનો ક્રેઝરામ મંદિરના દાનની લૂંટ, મોહન યાદવ મામલે ભાજપ બેકફૂટ પર
અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના પરિવાર દ્વારા ઉજજૈનમાં કરોડોની કિંમતની જમીન ખરીદી મામલે કોંગ્રેસ દ્વારા રોજબરોજ ઉઠાવવામાં આવતા સવાલોથી ભાજપ…
View More રામ મંદિરના દાનની લૂંટ, મોહન યાદવ મામલે ભાજપ બેકફૂટ પર