2030 સુધીમાં બન્ને દેશો વચ્ચેનો વેપાર બમણો થશે: ન્યૂઝીલેન્ડ ભારતમાં 20 અબજ ડોલરનું રોકાણ કરશે હાલમાં ન્યૂઝીલેન્ડની મુલાકાતે રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ભારત-ન્યૂઝીલેન્ડ…
View More ન્યૂઝીલેન્ડ સાથે ફ્રી ટ્રેડ કરાર ઐતિહાસિક: મોદીindia news
ચોમાસાએ વિરામ લીધો: ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા
ચાલુ મહિનાના આઠ દિવસ ધડબડાટી બોલાવ્યા પછી અલનીનો બન્યું મોટું વિઘ્ન, 15 ટકા વરસાદની ઘટ ફરી વધવાની આશંકા સતત નવ દિવસના વ્યાપક વરસાદ પછી, ભારતીય…
View More ચોમાસાએ વિરામ લીધો: ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયાIAS કે શિક્ષક બનતા પહેલા મહિલાઓ ‘એક્સપર્ટ માતા’ બને: આનંદીબેન પટેલ
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું છે કે મહિલાઓએ ઈંઅજ અધિકારી કે શિક્ષક બનતા પહેલા એક ’કુશળ માતા’ બનવું જોઈએ. તેમણે કાનપુરની છત્રપતિ શાહૂ જી…
View More IAS કે શિક્ષક બનતા પહેલા મહિલાઓ ‘એક્સપર્ટ માતા’ બને: આનંદીબેન પટેલટાઈફોઈડ તાવ(Typhoid Fever): કારણો, લક્ષણો, નિદાન અને સંપૂર્ણ ઉપચાર
ચોમાસાની ઋતુ શરૂૂ થતાં જ વાતાવરણમાં ભેજ વધે છે અને તેની સાથે જ અનેક પ્રકારના ચેપી રોગોનો ફેલાવો પણ ઝડપી બને છે. આ…
View More ટાઈફોઈડ તાવ(Typhoid Fever): કારણો, લક્ષણો, નિદાન અને સંપૂર્ણ ઉપચારવસતી અને વિકાસ વચ્ચેનું સંતુલન
આજે ભારત વિશ્વના સૌથી યુવાન દેશોમાંનો એક છે. કરોડો યુવાનોની શક્તિ, તેમની સ્કિલ તેમજ તેમના સપનાઓ ભારતને એક નવી ઉંચાઈએ લઈ જઈ શકે છે. છતાં…
View More વસતી અને વિકાસ વચ્ચેનું સંતુલનભારત-ઇંગ્લેન્ડ T20 શ્રેણીનો આજે અંતિમ મેચ, ટીમમાં થશે મોટો બદલાવ?
ભારત-ઇંગ્લેન્ડ ટી-20 શ્રેણીનો પાંચમો અને અંતિમ મેચ આજે સાઉથમ્પ્ટનમાં રમાશે. ચાર મેચ બાદ ટીમ ઇન્ડિયા શ્રેણીમાં 0-3 થી પાછળ છે. ખાસ કરીને બેટિંગ નિષ્ફળત રહી…
View More ભારત-ઇંગ્લેન્ડ T20 શ્રેણીનો આજે અંતિમ મેચ, ટીમમાં થશે મોટો બદલાવ?લોડ્ર્સની ઐતિહાસિક મહિલા ટેસ્ટમાં સ્મૃતિ, હરમન અને દિપ્તીની ફિફ્ટી
ઈંગ્લેન્ડ સામેના ટેસ્ટના પ્રથમ દિવસે 285 રનમાં ભારતીય ટીમ ઓલ આઉટ, ઈંગ્લેન્ડે 21 રનમાં 1 વિકેટ ગુમાવી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ગઇકાલે પહેલી જ વખત…
View More લોડ્ર્સની ઐતિહાસિક મહિલા ટેસ્ટમાં સ્મૃતિ, હરમન અને દિપ્તીની ફિફ્ટીઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા તૈયાર: કોંગ્રેસ મોદી દ્વેષથી પીડાઇ હકારાત્મક બની શકતી નથી
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા. મોદીના બે દિવસના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબોર્નના સ્ટેડિયમમાં ’મોદી મોદી’ના નારા લાગ્યા કે મોદીએ ઓસ્ટ્રેલિયન ટી-20 લીગ…
View More ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા તૈયાર: કોંગ્રેસ મોદી દ્વેષથી પીડાઇ હકારાત્મક બની શકતી નથીશેરબજારમાં ફરી તેજી: સેન્સેક્સ 800 અને નિફ્ટી 250 પોઇન્ટ વધ્યા
સોનામાં 1100 અને ચાંદીમાં 3750નો ઘટાડો અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્વની સ્થિતિ નિર્માણ થઈ હોવા છતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સમજૂતીને તોડી નાખ્યા બાદ…
View More શેરબજારમાં ફરી તેજી: સેન્સેક્સ 800 અને નિફ્ટી 250 પોઇન્ટ વધ્યાઅયોધ્યા: દાનચોરીના નાણાં શેરબજારમાં વ્યાજે ફરતા હતા
આરોપી અનુકલ્પ મિશ્રા, સહઆરોપી અવિનાશની પૂછપરછમાં ધડાકો: 30 બેંક ખાતા ફ્રીઝ રામ મંદિર સંબંધી જેમ જેમ પ્રસાદની ચોરીની તપાસ ખુલી રહી છે, તેમ તેમ નવી…
View More અયોધ્યા: દાનચોરીના નાણાં શેરબજારમાં વ્યાજે ફરતા હતા