ધાર્મિક સ્થાનોનો વિવાદ સહમતિથી ઉકેલવા હિંદુ-મુસ્લિમ પક્ષનો ઇન્કાર

વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ, મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ ભૂમિ વિવાદ અને ઉત્તર પ્રદેશના સંભલ જામા મસ્જિદ વિવાદમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટ દ્વારા…

View More ધાર્મિક સ્થાનોનો વિવાદ સહમતિથી ઉકેલવા હિંદુ-મુસ્લિમ પક્ષનો ઇન્કાર

લોડર્સના મેદાનમાં બરોડાની યાસ્તિકા ભાટિયાએ સદી ફટકારી ઇતિહાસ રચ્યો

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગઈ કાલે ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ-મેચમાં ભારતે જીત માટે 457 રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં 285-10નો સ્કોર કરનાર ભારતે…

View More લોડર્સના મેદાનમાં બરોડાની યાસ્તિકા ભાટિયાએ સદી ફટકારી ઇતિહાસ રચ્યો

ચૂંટણી પંચ સામેની ટીકાથી વ્યથિત મનમોહન સિંહે આત્મહત્યાની વાત કરી હતી: પૂર્વ CECનો ધડાકો

યુપી કોંગ્રેસના નેતાઓની ટિપ્પણીથી તેઓ દુ:ખી થયા હતા: પુસ્તકમાં દાવો ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરૈશીએ તેમના આગામી પુસ્તક, ઇન્ડિયા એન્ડ આઇ: અ હન્ડ્રેડ મેમોરીઝ,…

View More ચૂંટણી પંચ સામેની ટીકાથી વ્યથિત મનમોહન સિંહે આત્મહત્યાની વાત કરી હતી: પૂર્વ CECનો ધડાકો

ફોર્ચ્યુન ઈન્ડિયા 2026ના ‘મોસ્ટ પાવરફુલ વુમન’ નીતા અંબાણી

ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા શુક્રવારે ફોર સીઝન્સ હોટેલ, મુંબઈ ખાતે તેના મુખ્ય આયોજન ‘મોસ્ટ પાવરફુલ વિમેન’ (એમપીડબ્લ્યૂ) 2026ની યજમાની કરવામાં આવી હતી, જેમાં બિઝનેસ, ફાઇનાન્સ, ટેકનોલોજી,…

View More ફોર્ચ્યુન ઈન્ડિયા 2026ના ‘મોસ્ટ પાવરફુલ વુમન’ નીતા અંબાણી

ઉઘડતી બજારે જ શેરબજાર, સોના-ચાંદી, રૂપિયામાં ગાબડા

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વકરતાં વૈશ્વિક પરિબળોની સીધી અસર ભારતીય કોમોડિટી માર્કેટ પર જોવા મળી રહી છે. આજે બજાર ખૂલતાંની સાથે જ સોના અને…

View More ઉઘડતી બજારે જ શેરબજાર, સોના-ચાંદી, રૂપિયામાં ગાબડા

સારા સાથે અફેરની વાતો વચ્ચે ગિલની તન્વી શાહ સાથેની તસવીર વાયરલ

ટીમ ઇન્ડિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલ વિમ્બલડનને લઈને ભારે ચર્ચામાં છે. શુભમન ગિલને રોયલ બોક્સમાં સચિન તેંડુલકર અને તેના પરિવાર સાથે બેસીને મેચ…

View More સારા સાથે અફેરની વાતો વચ્ચે ગિલની તન્વી શાહ સાથેની તસવીર વાયરલ

સ્વર્ગસ્થ માની યાદમાં ઉદયપુરમાં ક્ધયા છાત્રાલય માટે અક્ષયનું 1 કરોડનું દાન

અક્ષય કુમારે રાજસ્થાન વનવાસી કલ્યાણ પરિષદની પહેલ પર ઉદયપુરમાં જનજાતિ ક્ધયા છાત્રાલય માટે એક કરોડ રૂૂપિયાનું મોટું દાન આપ્યું છે. આ નવનિર્મિત હોસ્ટેલનું નામ તેનાં…

View More સ્વર્ગસ્થ માની યાદમાં ઉદયપુરમાં ક્ધયા છાત્રાલય માટે અક્ષયનું 1 કરોડનું દાન

સિંગર કુમાર સાનુનો દીકરો કોરોના પોઝિટિવ

  પ્રખ્યાત ગાયક કુમાર સાનુના પુત્ર અને બિગ બોસના પૂર્વ સ્પર્ધક જાન કુમાર સાનુનો COVID-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને…

View More સિંગર કુમાર સાનુનો દીકરો કોરોના પોઝિટિવ

ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં રાણાના બદલે પ્રિન્સને સ્થાન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 14મી જુલાઈથી ત્રણ વન-ડે મેચની સિરીઝ શરૂૂ થઈ રહી છે ત્યારે તે અગાઉ ભારતીય ટીમમાં એક બદલાવ કરાયો છે. ટીમના…

View More ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં રાણાના બદલે પ્રિન્સને સ્થાન

દેશની એક લાખ શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક : શિક્ષણની અધોગતિનું વરવું ચિત્ર

શિક્ષણ એ ફક્ત વિષયમાં જ્ઞાનનો સંગ્રહ નથી, પરંતુ બૌદ્ધિક કૌશલ્ય, વિશ્ર્લેષણાત્મક વિચારસરણી અને વ્યવહારુ, સામાજિક અને ભાવનાત્મક ક્ષમતાઓનો વિકાસ છે. આ જવાબદારી શિક્ષકના ખભા પર…

View More દેશની એક લાખ શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક : શિક્ષણની અધોગતિનું વરવું ચિત્ર