યુવતીને આવેલા સપના સંદર્ભે ચાર શખ્સોએ કરી હતી શિવલિંગની ચોરી! ; બે દિવસ રેકી કરીને શિવલિંગની ચોરીને આપ્યો હતો અંજામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી)…
View More હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના 11 આરોપીઓ ઝબ્બેHarshad
હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ચાર શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા એક પ્રાચીન અને પ્રખ્યાત શિવ મંદિરમાં આજથી આશરે ત્રણ દિવસ પૂર્વે કોઈ શખ્સોએ પ્રવેશ કરી, શિવલિંગની ચોરી…
View More હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ચાર શખ્સો ઝબ્બેયાત્રાધામ હર્ષદમાં શિવલિંગની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ ઊંધા માથે
ડોગ સ્કવોડ, એફએસએલની પણ મદદ લેવાઇ, ગોતાખોરોને દરિયામાં ઉતારાયા, શકમંદોની પૂછપરછ આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી એક પ્રાચીન શિવ મંદિરમાં…
View More યાત્રાધામ હર્ષદમાં શિવલિંગની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ ઊંધા માથે