મહેસાણા જિલ્લાના વિજાપુરની આશ્ર્ચર્યજનક ઘટના, ઘરેથી નીકળી ગયેલા યુવકને મૃત્યુ પામેલો માની પરિવારે અન્યની લાશની અંતિમ વિધિ કરી બેસણું યોજી નાખ્યું મહેસાણા જિલ્લાના વિજાપુરમાં રહેતો…
View More યુવાનની અંતિમ વિધિ કરી નાખી, બેસણાના બીજા દિવસે પ્રગટ થયોgujarat
રાજકોટ-અમદાવાદ હાઈવેનું કામ ઝડપથી પૂરું કરો: અધિક કલેક્ટર
ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્ર્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને અપાયા આદેશ રાજકોટ જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાયેલ…
View More રાજકોટ-અમદાવાદ હાઈવેનું કામ ઝડપથી પૂરું કરો: અધિક કલેક્ટરવાંકાનેરના પૂર્વ ધારાસભ્ય પીરઝાદા જૂથને કોર્ટનો ઝટકો; પંચાસિયા કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણી રદ
બહુમતી નહીં હોવા છતાં સભાસદોને જાણ કર્યા વિના સત્તા મેળવી લેતા ચૂંટણી રદ કરી ફરી યોજવા લવાદ કોર્ટમાં દાવો કર્યો’તો વાંકાનેરના તત્કાલીન ધારાસભ્ય પીરજાદા જે…
View More વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય પીરઝાદા જૂથને કોર્ટનો ઝટકો; પંચાસિયા કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણી રદમનપાની બેધારી નીતિ: એમએલએની જી હજુરી, સામાજીક સંસ્થાઓને ધુત્કાર
જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના લીગલ એડવાઈઝર એડવોકેટ ભાવનાબેન વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, હંસાબેન સાપરિયા કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પ્રવીણભાઈ…
View More મનપાની બેધારી નીતિ: એમએલએની જી હજુરી, સામાજીક સંસ્થાઓને ધુત્કારરાજકોટ જિલ્લામાં રેશનકાર્ડના લાભાર્થી અને વિદ્યાર્થી સહિત 6 લાખ લોકોના E-KYC થયા
સરકારી યોજનાના લાભ માટે E-KYC કરવા કેબિનેટ મંત્રીની અપીલ રાજકોટ જિલ્લામાં માય રાશન એપ દ્વારા 2,73,576, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પી.ડી.એસ.) પ્લસ દ્વારા 37,244, વિલેજ કોમ્પ્યુટર…
View More રાજકોટ જિલ્લામાં રેશનકાર્ડના લાભાર્થી અને વિદ્યાર્થી સહિત 6 લાખ લોકોના E-KYC થયાસોની વેપારી આપઘાત પ્રકરણ, અમારી સામેની ફરિયાદ પાયાવિહોણી : વેપારીઓ
રાજકોટમાં રહેતા સોની વેપારી અશ્ર્વિન આડેસરાએ લીંબડી ખાતે 4 વેપારીઓના ત્રાસથી આપઘાત કરી લીધો હતો ત્યારબાદ તેમના મૃતદેહને લઇ પરીવારજનોએ પીપળીયા હોલ નજીક લઇ જઇ…
View More સોની વેપારી આપઘાત પ્રકરણ, અમારી સામેની ફરિયાદ પાયાવિહોણી : વેપારીઓસ્માર્ટ સિટીનું નવું નામ ‘અટલ સિટી’, મુખ્યમંત્રી કરશે લોકાર્પણ
930 એકરમાં પથરાયેલા ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી એરિયામાં 550 કરોડના ખર્ચે રોબર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ પૂર્ણતાના આરે નામકરણની દરખાસ્ત બોર્ડમાં રજૂ, મુખ્યમંત્રી પાસે લોકાર્પણનો સમય મગાયો…
View More સ્માર્ટ સિટીનું નવું નામ ‘અટલ સિટી’, મુખ્યમંત્રી કરશે લોકાર્પણમંડળીઓમાં વિલંબ-બિલમાં સમસ્યાથી ટેકાના ભાવે ખરીદી ટલ્લે ચડી
ઓનલાઇન પોર્ટલમાં ખેડૂતોના ખાતા નંબર નહીં બતાવાતા પેમેન્ટ કરવામાં મુશ્કેલી: રગડ-ધગડ ચાલતી ખરીદી રાજય સરકાર દ્વારા દિવાળી બાદ રાજયભરમાં મગફળી, સોયાબીન, મગ અને અડધના ટેકાના…
View More મંડળીઓમાં વિલંબ-બિલમાં સમસ્યાથી ટેકાના ભાવે ખરીદી ટલ્લે ચડીસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રારની ભરતીની જાહેરાતમાં ઉંમરના મામલે વિવાદ
કુલસચિવની કાયમી ભરતીની જાહેરાતમાં વયમર્યાદાનો છેદ ઉડ્યો: કુલપતિને રજૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક માટે 13 સપ્ટેમ્બરે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી હતી…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રારની ભરતીની જાહેરાતમાં ઉંમરના મામલે વિવાદખ્યાતિ હોસ્પિટલમાં ધરાર હાર્ટ સર્જરીથી વધુ એકનું મોત
ગાંધીનગરના શેરથાના દર્દીનું ઓપરેશનના ત્રીજા દિવસે મૃત્યુ નીપજ્યું ગરીબ લોકોને મફત સારવારની સેવાને કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતા તબીબોના કારણે વધુ એક દર્દીનું…
View More ખ્યાતિ હોસ્પિટલમાં ધરાર હાર્ટ સર્જરીથી વધુ એકનું મોત