જામનગર શહેરમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરનારી એક ખાનગી -ઈ કંપનીના સંચાલકો લાખો રૂૂપિયાનું ચીટીંગ કરીને રફુ ચક્કર થઈ જતાં તેઓનો શિકાર બનેલા જામનગરના 103 લોકોએ સહીઓ…
View More શહેરના 103થી વધુ લોકો ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડીનો શિકાર બન્યાgujarat
રાણપુરના ઉમરાળા ગામે મકાનમાંથી 3.50 લાખની ચોરી
પરિવાર બહારગામ ગયો અને તસ્કરો હથફેરો કરી ગયા બોટાદ જિલ્લાના મુળ રાણપુર તાલુકાના ઉમરાળા ગામે રહેતા અને હાલ સુરત ખાતે હીરાનો ધંધો કરતા અરવિદભાઈ મશરૂૂભાઈ…
View More રાણપુરના ઉમરાળા ગામે મકાનમાંથી 3.50 લાખની ચોરીબગસરાના હડાળા ગામ નજીક બોલેરો પલટી ખાઈ જતાં 15 ઘવાયા
ધારી ગળધરા લાપસી કરવા જતાં પરિવારને અકસ્માત નડ્યો બગસરા તાલુકાના હડાળા ગામ નજીક એક બોલેરો ગાડી પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો જેમાં આશરે 15 લોકોને…
View More બગસરાના હડાળા ગામ નજીક બોલેરો પલટી ખાઈ જતાં 15 ઘવાયાજાયવા ગામે ગોઝારો અકસ્માત, દંપતિ અને પુત્રીનાં મોત
ભેંસદડ ગામે જતી વખતે બોલેરોએ એક્ટિવાને ઉલાળતા એક જ પરિવારના ત્રણનાં મોતથી અરેરાટી જામનગર- રાજકોટ ધોરી માર્ગ રવિવારે સવારે ફરીથી રંજીત બન્યો છે, અને બોલેરો…
View More જાયવા ગામે ગોઝારો અકસ્માત, દંપતિ અને પુત્રીનાં મોતરાજુલામાં લગ્ન પ્રસંગમાં દાંડિયારાસ લેતા પટેલ યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ
એન્જિનિયરિંગના છાત્રનાં મોતથી શોકની લાગણી કોરોના કાળ બાદ હ્રદય રોગના હુમલાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓથી માંડીને ખેલના મેદાનમાં…
View More રાજુલામાં લગ્ન પ્રસંગમાં દાંડિયારાસ લેતા પટેલ યુવકનું હાર્ટએટેકથી મૃત્યુસોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં મોબાઈલ ચોર ટોળકી ઝળકી
પ્રભાસપાટણ પોલીસે મોબાઈલનું પોટલું કબજે કરી મૂળ માલિકને સોંપ્યા સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળાની અંતિમ રાત્રીએ ખીસામાંથી મોબાઈલ સેરવી લેતી ચોર ટોળકીએ તરખાટ મચાવ્યો હતો. ચોરાતા…
View More સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં મોબાઈલ ચોર ટોળકી ઝળકીકચ્છમાં 10 માસમાં હત્યાની 27 ઘટના: પરિવારિક વિખવાદ, પૈસાની લેતી-દેતી કારણભૂત
વાગડ વિસ્તારમાં ખૂનની ઘટનાઓ વધુ હોય આ વખતે અંજારમાં કચ્છમાં ક્રાઇમનો રેશીયો ઘટે તેવા ઉદ્દેશથી પશ્ચિમ અને પૂર્વ કચ્છ એમ બે વિભાગ અલગ કરવામાં આવ્યા…
View More કચ્છમાં 10 માસમાં હત્યાની 27 ઘટના: પરિવારિક વિખવાદ, પૈસાની લેતી-દેતી કારણભૂતખ્યાતિ હોસ્પિટલે 3513 ઓપરેશન કરી 40 કરોડ ખંખેરી લીધા
2021 થી ગામડાંઓમાં નિદાન કેમ્પો યોજી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના કરતૂતો કરતા, તપાસનો ધમધમાટ અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે મેડિકલ કેમ્પ કરી…
View More ખ્યાતિ હોસ્પિટલે 3513 ઓપરેશન કરી 40 કરોડ ખંખેરી લીધાખંભાળિયામાં પાંચ વર્ષ પૂર્વેના સગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા
ખંભાળિયા તાલુકામાં આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે ભરૂૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મૂળ રહીશ અને બે સંતાનોના પિતા એવા દશરથ દિનેશભાઈ ઉર્ફે દિલીપભાઈ મકવાણા નામના શ્રમિક…
View More ખંભાળિયામાં પાંચ વર્ષ પૂર્વેના સગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજાકલ્યાણપુરના માલેતા ગામના પ્રૌઢ પર મહિલા સહિત પાંચ શખ્સોનો હુમલો
કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે રહેતા વેજાણંદભાઈ દેવશીભાઈ રાવલિયા નામના 53 વર્ષના આહિર પ્રૌઢ સાથે અગાઉના જમીન તથા રસ્તા બાબતના ચાલ્યા આવતા મનદુ:ખનો ખાર રાખી, તેઓ…
View More કલ્યાણપુરના માલેતા ગામના પ્રૌઢ પર મહિલા સહિત પાંચ શખ્સોનો હુમલો