શાપરમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઇક ચાલકે રાહદારી પ્રૌઢાને ઉલાળતા મોત

સુરેન્દ્રનગરમાં યુવતી અને લોધિકાના પારડીમાં યુવાને જવલનશીલ પ્રવાહી પીધું રાજકોટમાં રહેતું દંપતી શાપરમાં વાહનની વાટ જોઈને રોડ ઉપર ઊભું હતું તે દરમિયાન પતિ લઘુ શંકા…

View More શાપરમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઇક ચાલકે રાહદારી પ્રૌઢાને ઉલાળતા મોત

હિટ એન્ડ રન : મુંજકા પાસે કાર અડફેટે રિક્ષાચાલક આધેડનું મોત

અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા કાર ચાલકની શોધખોળશહેરમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલમુંજકા ચોકડી પાસે બેકાબૂ કારે ઠોકરે લેતા રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું.…

View More હિટ એન્ડ રન : મુંજકા પાસે કાર અડફેટે રિક્ષાચાલક આધેડનું મોત

ક્રિપ્ટો કરન્સીમાં પૈસા હારી જતા પોલીસે પૈસા પડાવ્યાની વેપારીના પુત્રએ ખોટી સ્ટોરી ઘડી’તી

રાજકોટ શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા અશ્ર્વિનભાઇ આડેસરાએ લીંબડીમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં અશ્ર્વિનભાઇ પાસેથી મળેલી સ્યુસાઇડ…

View More ક્રિપ્ટો કરન્સીમાં પૈસા હારી જતા પોલીસે પૈસા પડાવ્યાની વેપારીના પુત્રએ ખોટી સ્ટોરી ઘડી’તી

મહેશ સવાણીના નામે 5.61 કરોડ પડાવી લેનાર પિતા-પુત્ર ભૂગર્ભમાં

સમાજસેવક સવાણીના વેવાઇ પાસેથી ખોટી વ્યાજ ચિઠ્ઠી બનાવી પૈસા પડાવવાના પ્રકરણમાં એકની ધરપકડ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક મહેશ સવાણીના વેવાઈએ વેડરોડના ફાઇનાન્સર સાથે 33…

View More મહેશ સવાણીના નામે 5.61 કરોડ પડાવી લેનાર પિતા-પુત્ર ભૂગર્ભમાં

‘હું મારી રીતે પગલુ ભરૂ છું, આના માટે કોઇ જવાબદાર નથી’ સ્યૂસાઇડ નોટ લખી વૃધ્ધનો આપઘાત

શહેરમાં એરપોર્ટ ફાટક પાસે આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા વૃદ્ધે નસ્ત્રહું મારી રીતે આ પગલું ભરું છું, આની માટે કોઈ જવાબદાર નથીસ્ત્રસ્ત્ર તેવી સ્યુસાઇડ નોટ લખી…

View More ‘હું મારી રીતે પગલુ ભરૂ છું, આના માટે કોઇ જવાબદાર નથી’ સ્યૂસાઇડ નોટ લખી વૃધ્ધનો આપઘાત

લાખાજીરાજ ઉદ્યોગનગરના યુવાનનું ઝાડા-ઊલટીથી મોત

રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે. દીન પ્રતિદિન શરદી-ઉધરસ, તાવ, ડેન્ગ્યુ અને કમળાના કેસ હોસ્પિટલે નોંધાઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં હાલ ઓપીડીમાં પણ વધારો થયો છે.…

View More લાખાજીરાજ ઉદ્યોગનગરના યુવાનનું ઝાડા-ઊલટીથી મોત

નવી ઘાંચીવાડમાં ત્રણ શખ્સોની ઘરમાં ઘુસી ધમાલ, પ્રૌઢને છરીના ઘા ઝીંકયા

બે વર્ષ પહેલાં તારા દીકરાએ મારા પુત્રની હત્યા કરી હતી કહી હુમલો કર્યો શહેરના નવી ઘાંચીવાડમાં ઘરમાં ઘૂસી ત્રણ શખ્સે ધમાલ મચાવી હતી. તારા દીકરાએ…

View More નવી ઘાંચીવાડમાં ત્રણ શખ્સોની ઘરમાં ઘુસી ધમાલ, પ્રૌઢને છરીના ઘા ઝીંકયા

રોગચાળો અણનમ; તાવના નવા 974 કેસ, તરૂણ-બાળકના ભોગ લીધા

ડેન્ગ્યુ 12, મેલેરિયા 2, ચીકનગુનિયા 2, સામાન્ય તાવના 857, શરદી-ઉધરસના 1038 અને ઝાડા-ઊલટીના 171 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડદામ શિયાળાની શરૂઆત થવા છતાં મચ્છરોનો ઉપદ્રવ…

View More રોગચાળો અણનમ; તાવના નવા 974 કેસ, તરૂણ-બાળકના ભોગ લીધા

રૈયા રોડ પર પાર્કિંગની સમસ્યા, પોલીસની કનડગતથી વેપારીઓ ત્રાહિમામ્

ટોઈંગ ટેરરથી વેપારીઓને ધંધો કરવામાં પડી રહેલી ભારે મુશ્કેલી, વેપારીઓએ રેલી યોજી પોલીસ કમિશનર-મનપા કમિશનરને આવેદન પાઠવ્યું સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાએ સૌથી…

View More રૈયા રોડ પર પાર્કિંગની સમસ્યા, પોલીસની કનડગતથી વેપારીઓ ત્રાહિમામ્

મનપાનું કાલે જનરલ બોર્ડ, વિપક્ષ લડાયક મૂડમાં

ભાજપ અને કોંગ્રેસના 18 કોર્પોરેટરના 24 પ્રશ્ર્નો પુછાશે, 1100 કરોડનો ટીપરવાન કોન્ટ્ર્રાક્ટ ગાજશે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 19ના રોજ મળશે. સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર થયેલ…

View More મનપાનું કાલે જનરલ બોર્ડ, વિપક્ષ લડાયક મૂડમાં