મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ પાંચ મિલ્કત સીલ કરી પાંચ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી બાકીદારો પાસેથી સ્થળ ઉપર રૂા. 28.65 લાખની…
View More બાકીદારોની વધુ પાંચ મિલકત સીલ, પાંચને અપાઈ જપ્તીની નોટિસgujarat
નવી માર્ગદર્શિકા મુજબ લેન્ડ ગ્રેબિંગ કમિટિની પ્રથમ બેઠક, બે ડઝન અરજદારોને રૂબરૂ સાંભળ્યા
રાજકોટમાં સરકારની નવી માર્ગદર્શિકા બાદ આજે લેન્ડગ્રેબિંગ કમીટીની પ્રથમ બેઠક યોજાઇ હતી અને તેમાં દરેક કેસોમાં સુનાવણી દરમિયાન નવા નિયમ મુજબ પક્ષકારોને પણ રૂબરૂ સાંભળવામાં…
View More નવી માર્ગદર્શિકા મુજબ લેન્ડ ગ્રેબિંગ કમિટિની પ્રથમ બેઠક, બે ડઝન અરજદારોને રૂબરૂ સાંભળ્યાજમીન વિવાદના પગલે જગન્નાથ મંદિરનો વહીવટ યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપવા માગણી
અમદાવાદના વિશ્વ વિખ્યાત જગન્નાથ મંદિરને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા. જગન્નાથ મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવાની માંગ કરવામાં આવી. મંદિરની સામે ગૌચર જમીન મામલે ભ્રષ્ટાચાર…
View More જમીન વિવાદના પગલે જગન્નાથ મંદિરનો વહીવટ યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપવા માગણીજસવંતપુરમાં ગૌચરના તળાવમાં 160 પ્લોટ ફાળવી દીધા!
નવા રિંગ રોડ ટચ કરોડોની જમીન ફાળવણીમાં તંત્રએ અક્કલનું દેવાળુ ફૂકયું ગ્રામ પંચાયતને જાણ કર્યા વગર 160 લોકોને ઘરથાળના પ્લોટ ફાળવી દેતા ભારે ચકચાર ગ્રામ…
View More જસવંતપુરમાં ગૌચરના તળાવમાં 160 પ્લોટ ફાળવી દીધા!કોટામાં અમદાવાદની યુવતીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, 22 દિવસમાં આ 5મી ઘટના
આ વર્ષે પણ રાજસ્થાનના કોચિંગ સિટી તરીકે ઓળખાતા કોટામાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 22 દિવસમાં કોટામાં આત્મહત્યાની આ પાંચમી…
View More કોટામાં અમદાવાદની યુવતીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, 22 દિવસમાં આ 5મી ઘટનાપ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમ અંગે રૂપરેખા તૈયાર કરાઈ
જામનગરના પ્રદર્શન મેદાનમાં મેઝિક શો ની બાજુમાં આગામી તા. 24મી જાન્યુઆરી ના રોજ સાંજે 7.00 વાગ્યા થી રાત્રી ના 9.00 વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન…
View More પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમ અંગે રૂપરેખા તૈયાર કરાઈલોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવાયેલા 20 હાથીઓને વનતારામાં મળશે નવું જીવન
દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા 20 હાથીઓ – 10 નર, 8…
View More લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવાયેલા 20 હાથીઓને વનતારામાં મળશે નવું જીવનકાલથી ઠંડીનો નવો રાઉન્ડ, માવઠાની પણ આગાહી
ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. પરંતુ હજુ શિયાળાએ વિદાય લીધી નથી. ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો વધવાનો છે. આ સાથે કમોસમી…
View More કાલથી ઠંડીનો નવો રાઉન્ડ, માવઠાની પણ આગાહીરાજકોટ નજીક રાવકીના ફાર્મહાઉસમાં ગંજીપાનાનો પાઠ માંડતા ધવલ ભૂવા સહિત 7 ઝડપાયા
લોધીકાના રાવકી ગામે વાડીમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમ ત્રાંટકી હતી. જ્યાંથી જુગાર રમતા રાજકોટના 6 સહિત વાડીમાલીકને જુગાર રમતા ઝડપી લઈ…
View More રાજકોટ નજીક રાવકીના ફાર્મહાઉસમાં ગંજીપાનાનો પાઠ માંડતા ધવલ ભૂવા સહિત 7 ઝડપાયારાજકોટમાં એકલવાયા જીવનથી કંટાળી પિતા-પુત્રએ સજોડે વખ ઘોળ્યું
રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલી ન્યુ સાગર સોસાયટીમા રહેતા યુવાને બે વર્ષ પુર્વે માતાનુ હૃદય રોગના કારણે મોત નીપજયા બાદ માનસીક બીમારી અને એકલવાયા…
View More રાજકોટમાં એકલવાયા જીવનથી કંટાળી પિતા-પુત્રએ સજોડે વખ ઘોળ્યું