શહેરના પારેવડી ચોકમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોબાઇલ આઇડીમાં ક્રિકેટ સટ્ટો રમતા હુડકો કવાર્ટરમાં રહેતા શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી…
View More પારેવડી ચોકમાંથી મોબાઇલ આઇડીમાં ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયોgujarat
ભગવતીપરામાં દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર પર પાડોશીનો તલવારથી હુમલો
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખામાં ઈન્સ્પેકટર તરીકે નોકરી કરતા સાહેજાન અભરામભાઈ સેરસીયા (ઉ.વ.48) ઉપર પાડોશમાં રહેતા ઈમ્તિયાઝ ઉર્ફે ખાનભાઈ યુસુફભાઈ પઠાણે તલવાર વડે હુમલો…
View More ભગવતીપરામાં દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર પર પાડોશીનો તલવારથી હુમલોમિલપરા અને સીતારામ સોસાયટીમાં ચોરી કરનાર બગીચામાંથી ઝડપાયો
શહેરના મિલપરા અને સીતારામ સોસાયટીમાં ચોરી કરનાર રીઢા તસ્કરને સુભાષનગરના બગીચામાંથી પોલીસે ઝડપી લીધો છે.તેની પાસેથી રૂૂ.10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.વધુ વિગતો મુજબ,80 ફૂટ…
View More મિલપરા અને સીતારામ સોસાયટીમાં ચોરી કરનાર બગીચામાંથી ઝડપાયોટાસ્ક આપવાના બહાને પ0.89 લાખના ફ્રોડમાં ધરપકડનો આંક 8 થયો, વધુ બે શખ્સ ઝડપાયા
રાજકોટમાં રહેતા જયમીન નામના ભોગ બનનારને સાઈડ ઈન્કમ કરાવવાના બહાને અલગ-અલગ ટેલીગ્રામ ગુ્રપમાં એડ કરી જુદા-જુદા ટાસ્ક આપવાના બહાને બેન્કમાં રૃા.પ0.89 લાખ જમા કરાવડાવી ફ્રોડ…
View More ટાસ્ક આપવાના બહાને પ0.89 લાખના ફ્રોડમાં ધરપકડનો આંક 8 થયો, વધુ બે શખ્સ ઝડપાયારાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે થયું રિહર્સલ
ધ્વજવંદન, પરેડથી લઈને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ: ગૌરવપૂર્ણ માહોલમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવા વિભાગોને અપાઈ સૂચના રાજકોટ શહેર-જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા…
View More રાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે થયું રિહર્સલએક દાયકામાં ગુજરાતમાં વિદેશી રોકાણમાં 500 ટકાનો વધારો
આર્થિક વિકાસના મોડેલ તરીકે સતત આગેકૂચ, 9 અબજ ડોલરથી 57 અબજ ડોલરની સફર ગુજરાત રાજ્યએ વિકાસમાં અનેક આયામો સર કર્યા છે. આ ઉપરાંત ગુજરાતના FDIઇક્વિટી…
View More એક દાયકામાં ગુજરાતમાં વિદેશી રોકાણમાં 500 ટકાનો વધારોગાંધી નિર્વાણ દિન નિમિત્તે કતલખાના બંધ રાખવા સૂચના
આગામી મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિતે તા. 30 (એક દિવસ)ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા મ્યનિ. કમિશનર તુષાર સુમેરા દ્વારા…
View More ગાંધી નિર્વાણ દિન નિમિત્તે કતલખાના બંધ રાખવા સૂચનાસ્ટેટ GST વિભાગના 336 ઇન્સ્પેક્ટરોની સાગમટે બદલી
મોબાઇલ સ્કવોડના 138 ઇન્સ્પેકટરો પણ બદલાયા, રાજકોટના પણ અડધો ડઝનનો સમાવેશ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર થયા બાદ પણ બદલી-બઢતીનો દોર યથાવત રહ્યો છે. અને…
View More સ્ટેટ GST વિભાગના 336 ઇન્સ્પેક્ટરોની સાગમટે બદલીપ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવતીકાલે ગાંધી મ્યુઝિયમમાં બાળકોને વિનામૂલ્યે પ્રવેશ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને…
View More પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવતીકાલે ગાંધી મ્યુઝિયમમાં બાળકોને વિનામૂલ્યે પ્રવેશઓવરબ્રિજ નીચે બનતા ગેમ ઝોન સામે 98 ટકા લોકોનો વિરોધ
કોંગ્રેસના સહી ઝુંબેશમાં શહેરીજનોએ ઉઠાવેલો અવાજ: અભિપ્રાય માટે હેલ્પ લાઈન નં.83204 13448 જાહેર કરાયો ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવાતા નગરજનો…
View More ઓવરબ્રિજ નીચે બનતા ગેમ ઝોન સામે 98 ટકા લોકોનો વિરોધ