અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે ત્રાંસદ રોડ ઉપર આવેલ કેડીલા ફાર્માસ્યુટીકલ્સના કંપનીમાં સંભવિત ગેસ લિકેજના કારણે અસર થતાં બે મહિલા કર્મચારીઓ બેભાન થઈ ઢળી પડી…
View More ધોળકાની કેડીલા કંપનીમાં બે મહિલા સહિત ત્રણ બેભાન, એકનું મોતgujarat
અંબર ટોકીઝ તરફ બ્રિજનો સ્લોપ મોકૂફ, ટ્રાફિક સમસ્યા રહેશે
જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રિજ બનવાવાનું કામ હાલ ચાલુ છે. આ ફ્લાય ઓવરનું કામ રૂૂ. ર00 કરોડ જેવા તોતિંગ ખર્ચે થઇ રહ્યું…
View More અંબર ટોકીઝ તરફ બ્રિજનો સ્લોપ મોકૂફ, ટ્રાફિક સમસ્યા રહેશેબાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું એરપોર્ટ પર આગમન, ભકતો ખુશ
ગત રાત્રિએ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું જામનગર એરપોર્ટ પર આગમન થતાં તેમના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી વનતારા જવા માટે…
View More બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું એરપોર્ટ પર આગમન, ભકતો ખુશદરેડ આરોગ્ય કેન્દ્રની ટીમે સર્ગભાની અધુરા માસે નોર્મલ ડિલિવરી કરાવી
હિમોગ્લોબિન ઓછું હોવા છતાં બાળક અને માતાનું સ્વાસ્થ્ય સારું, આરોગ્યની ટીમની સુઝબૂઝથી સફળ સારવાર જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડ હેઠળ આવતા દરેડ ખોલી વિસ્તાર…
View More દરેડ આરોગ્ય કેન્દ્રની ટીમે સર્ગભાની અધુરા માસે નોર્મલ ડિલિવરી કરાવીદરેડ જીઆઇડીસીમાં કારખાનામાંથી પાંચ લાખની ચોરી કરનાર ઝડપાયો
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોળી-ધુળેટી ના તહેવાર દરમિયાન બંધ રહેલા એક કારખાનામાંથી કોઈ તસ્કરો રૂૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જે…
View More દરેડ જીઆઇડીસીમાં કારખાનામાંથી પાંચ લાખની ચોરી કરનાર ઝડપાયો25 હજારમાં બોર્ડર ક્રોસ કરી 5 મહિલા દ્વારકા પહોંચી ગઇ
બાંગ્લાદેશની બોર્ડર પરથી ગેરકાયદે ભારતમાં ઘુસણખોરી કરી દ્વારકા આવી ગયેલ પાંચ બાંગ્લાદેશી મહિલાઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. ટીમે દ્વારકાના રૂૂપેણ બંદર નજીકથી પકડી પાડી…
View More 25 હજારમાં બોર્ડર ક્રોસ કરી 5 મહિલા દ્વારકા પહોંચી ગઇગઢડામાં એસ ટી બસ પર પથ્થરમારો કરનાર આરોપી ઝડપાયો
બસના કાચ તુટ્યા : આરોપીની પૂછપરછ ગઢડા શહેરમાં બોટાદ રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલપંપ પાસે એક ગંભીર ઘટના સામે આવી છે. એક અજાણ્યા શખ્સે…
View More ગઢડામાં એસ ટી બસ પર પથ્થરમારો કરનાર આરોપી ઝડપાયોગોંડલના કમઢિયા ગામે યુવકની હત્યા, સ્ત્રીપાત્ર કારણભૂત
ગોંડલનાં સુલતાન પુર નજીક આવેલા કમઢીયા ગામે પાંચ દિવસ પુર્વે વાડી વાવેતર માટે રાખનાર પરપ્રાંતીય યુવાનની બોથડ પદાર્થનાં ઘા ઝીકી હત્યા કરવામા આવતા સનસનાટી…
View More ગોંડલના કમઢિયા ગામે યુવકની હત્યા, સ્ત્રીપાત્ર કારણભૂતપાક.જેલમાં 123 ગુજરાતી સહિત 194 ભારતીય માછીમારો કેદ
પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ છે, જેમાંથી સૌથી વધુ 123 માછીમારો ગુજરાત રાજ્યના છે. આ માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં…
View More પાક.જેલમાં 123 ગુજરાતી સહિત 194 ભારતીય માછીમારો કેદઅંજારના ધારાસભ્યની વાડીમાંથી તસ્કરો કિંમતી કેબલ ચોરી ગયા
પશ્ચિમ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવો વધી ગયા છે. પવનચક્કી અને વીજલાઈન પરથી કેબલ વાયર ચોરતા તસ્કરો હવે વાડી વિસ્તારમાં પણ હાથફેરો કરવા લાગ્યા…
View More અંજારના ધારાસભ્યની વાડીમાંથી તસ્કરો કિંમતી કેબલ ચોરી ગયા