દ્વારકાધીશને લઇ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકનો વિવાદ વધુ ઉગ્ર બન્યો દ્વારકાધીશને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકનો વિવાદ ઉગ્ર બન્યો છે. વાસ્તવમાં આ વિવાદને લઈ દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ…
View More દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ સમાજની વિશાળ રેલી-આવેદનgujarat
ચીભડા ગામની સીમમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા તરુણનું પાણીમાં ડૂબી જતાં મોત
લોધીકાના ચીભડા ગામની સીમમાં કારખાનામાં મજુરી કરતા પરપ્રાંતીય પરિવારનો 10 વર્ષીય તરૂણ મિત્રો સાથે ઠીમડીયુ ડેમમાં ન્હાવા ગયા બાદ પાણીમાં ડુબી જતા તેનું મોત…
View More ચીભડા ગામની સીમમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા તરુણનું પાણીમાં ડૂબી જતાં મોતકેસ પાછો ખેંચી લેજે નહીંતર પાછો આંટીમાં આવી જઈશ તેમ કહી યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
સામા પક્ષે પણ આધેડ માર માર્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં દાખલ ગાંધી્રગ્રામ વિસ્તારમાં વોકિંગમાં નિકળેલા યુવકને મારા પર કરેલ કેસ પાછો ખેંચી લેજે નહીંતર પાછો આંટીમાં…
View More કેસ પાછો ખેંચી લેજે નહીંતર પાછો આંટીમાં આવી જઈશ તેમ કહી યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો‘ધ ટેડ હબમાંથી પનીર, સ્વીટ કોર્નનો એક્સપાયર જથ્થો પકડાયો
ફૂડ વિભાગનું 22 એકમોમાં ચેકિંગ, કોફી સ્ટેન્ડ, સબવેય, બજરંગ ડેરીને હાઈજેનિક મુદ્દે નોટિસ ફટકારાઈ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન સત્યસાંઇ હોસ્પિટલ રોડ, આત્મીય યુનિ.પાછળ,…
View More ‘ધ ટેડ હબમાંથી પનીર, સ્વીટ કોર્નનો એક્સપાયર જથ્થો પકડાયોઅરવલ્લીના કોલ્ડ સ્ટોરેજમાંથી એમોનિયા લિકેજ, 60ને અસર
ધનસુરા-બાયડ માર્ગે ખેડા ગામ નજીક આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં મેઈન વાલ્વમાંથી એમોનિયમ ગેસ લીકેજ થતાં જ ખેડા ગામના પ્રજાજનો સહિત આસપાસના લોકોના શ્વાસ રૂૂંધાતા અને…
View More અરવલ્લીના કોલ્ડ સ્ટોરેજમાંથી એમોનિયા લિકેજ, 60ને અસરમુખ્યમંત્રીના હસ્તે આવતીકાલે 480થી વધુ લાભાર્થીઓને પ્લોટોની સનદોનું વિતરણ
આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે શહેરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા પણ લાભાર્થીઓને પ્લોટોની…
View More મુખ્યમંત્રીના હસ્તે આવતીકાલે 480થી વધુ લાભાર્થીઓને પ્લોટોની સનદોનું વિતરણજીકાસની ઝંઝટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચાર ડિપાર્ટમેન્ટમાં માત્ર સિંગલ આંકડામાં પ્રવેશ
સૌરાષ્ટ્ર યુનિર્સિટીના ભવનમાં પ્રવેશ મેળવી અભ્યાસ કરવાનું દરેક છાત્રનું સ્વપન હોય છે. પરંતુ વર્તમાનમાં ખરડાયેલી છાપ અને કોમન પોર્ટલની મેજટથી પ્રવેશમાં ઓટ આવી છે. ચાર…
View More જીકાસની ઝંઝટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચાર ડિપાર્ટમેન્ટમાં માત્ર સિંગલ આંકડામાં પ્રવેશસૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોફેસરના ચરિત્ર બાબતે ફરી વિવાદમાં
અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સંજય પંડ્યા દ્વીઅર્થી ભાષા બોલે છે, ચોક્કસ જ્ઞાતિના છાત્રોને વધારે ગુણ આપવાની ફેવર કરતા હોવાની મુખ્યમંત્રી સુધી ફરિયાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોફેસરના ચરિત્ર બાબતે ફરી વિવાદમાંખોડિયારનગરમાં મિલકત મુદ્દે પારિવારિક ડખો: સાસુ-વહુ બન્નેને ઈજા
પતિના અવસાન બાદ વેંચી મારેલી કારના રૂપિયા નહીં આપી મકાન ખાલી કરવા સાસુ અને નણંદ ત્રાસ આપતા હોવાનો મહિલાનો આક્ષેપ શહેરમાં પુનિતના ટાંકા પાસે આવેલા…
View More ખોડિયારનગરમાં મિલકત મુદ્દે પારિવારિક ડખો: સાસુ-વહુ બન્નેને ઈજારિક્ષામાં લખેલા ‘જય મેલડી માં’ પરથી ફરસાણની દુકાનમાં થયેલી 5 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો
સીસીટીવી ફુટેજ પરથી રૈયાધારનો રીઢો ચોર ઓળખાયો, મવડી ફાયર બ્રિગેડ પાસેથી જ પકડી લીધો મવડી વિસ્તારમાં આવેલા ગુરૂૂપ્રસાદ ચોક નજીક બાલાજી ભવાની ફરસાણ નામે દુકાન…
View More રિક્ષામાં લખેલા ‘જય મેલડી માં’ પરથી ફરસાણની દુકાનમાં થયેલી 5 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો